________________
ઉપોદ્યાત નિ - ૮૧૫
૧૩
તો હોય જ. ‘ઈતર' એટલે અનાહારક અને અપયતા. અનાહાકને અપાંતરાલગતિમાં સમ્યકત્વ અને શ્રત પૂર્વપતિપન્ન હોય, પ્રતિપધમાનક ન હોય. કેવલીને સમુદ્યાત અને શૈલેશીપણામાં અનાહારકત્વમાં દર્શન અને ચા»િ બંને સામાયિક છે. અપયપ્તિો પણ સમ્યકત્વ અને શ્રુતમાં પૂર્વપતિપન્ન હોય. હવે સુપ્ત અને જન્મદ્વાર -
• નિયુક્તિ-૮૧૬ -
નિદ્ધા અને ભાવથી જગનારને ચારમાંથી કોઈપણ હોય અંડજ પોતજ, જરાયુજને અનુક્રમે ત્રણ, ત્રણ અને ચાર હોય છે.
- વિવેચન-૮૧૬ :
અહીં સુપ્ત બે ભેદે છે - દ્રવ્યસુત અને ભાવસુd. એ પ્રમાણે જાગૃત પણ લેવા. તેમાં દ્રવ્યમુખ નિદ્રા વડે છે. ભાવસુખ તે અજ્ઞાની. તથા દ્રવ્ય જાગૃત તે નિદ્રા વડે રહિત. ભાવ જાગૃત તે સમ્યગદષ્ટિ. તેમાં નિદ્રાથી અને ભાવથી પણ જાગૃતને ચાર સામાયિકમાંથી કોઈપણ પામે. પૂર્વપતિપન્ન તો હોય જ. • x • ભાવ જાગૃત બે રીતે- પહેલો પૂર્વ-પ્રતિપન્ન જ અને બીજાને પ્રતિપત્તિ થાય. નિદ્રાસુખ ચારેમાં પૂર્વપતિ હોય, પ્રતિપધમાનક નહીં. ભાવસુખને બંને ન હોય. * * *
જન્મ ત્રણ ભેદે - અંડજ, પોતજ, જરાયુજ, અંડજ - હંસ આદિને ત્રણેની પ્રાપ્તિ સંભવે છે. પૂર્વપતિપન્ન તો હોય જ. પોતજ - હાથી આદિને પણ એમ જ છે. જરાયુજ : મનુષ્યો. તેમને ચારે સામાયિક હોય. પપાલિકો પહેલાં બંને સામાયિક હોય. - - હવે સ્થિતિ દ્વાર કહે છે –
• નિયુકિત-૮૧૩ :
ઉત્કૃષ્ટ સ્થિતિવાળાને ચારે પૂર્વ પ્રતિપક્ષ કે પ્રતિપાધમાન ન હોય. આજઘન્ય અને અનુષ્કૃષ્ટને ચારેની પ્રાપ્તિ કે પૂર્વપતિન્નતા હોય.
વિવેચન-૮૧૭ :
આયુ સિવાયની સાતે કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવને ચારમાંથી એક પણ સામાયિક નથી - x-x- આયુની ઉત્કૃષ્ટ સ્થિતિમાં પહેલી બે પૂર્વપતિપન્ન હોય, અજઘન્યોવૃષ્ટ સ્થિતિકને ચારે સામાયિક હોય. જઘન્યાયુક સ્થિતિવાળાને બંને નથી. કેમકે ક્ષુલ્લક ભવગત હોય છે શેષકર્માશિ જઘન્યસ્થિતિકને દેશ વિરતિ રહિત ત્રણે સામાયિક પૂર્વ પ્રતિપન્ન હોય. દર્શનસપ્તક અતિકાંત ક્ષપક અને અંતકૃત કેવલીને તે અવસ્થામાં દેશવિરતિ પરિણામનો અભાવ છે. તેમને જઘન્ય સ્થિતિ કર્મબંધવથી જઘન્યસ્થિતિત્વ છે. કર્મપ્રવાહ અપેક્ષાથી નહીં. * * *
હવે વેદ, સંજ્ઞા અને કષાય એ ત્રણ દ્વાર કહે છે – • નિયુક્તિ -૮૧૮ :
ત્રણે વેદમાં ચારે પણ સામાયિક છે, અને સંજ્ઞામાં ચારેની પ્રતિપત્તિ છે. કષાયોમાં પૂર્વે વણવી, તે અહીં પણ કહેવી.
• વિવેચન-૮૧૮ :
ચારે સામાયિક સ્ત્રી, પુરુષ, નપુંસક લક્ષણ ત્રણે વેદોમાં હોય છે અહીં ભાવના [32/8]
૧૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ આ છે - ચારે પણ સામાયિકને આશ્રીને ત્રણે વેદમાં વિવક્ષિત કાળમાં પ્રતિપધમાનક સંભવે છે, પૂર્વ પ્રતિપન્ન તો હોય જ છે. અવેદકમાં દેશવિરતિ હિત ત્રણેમાં પૂર્વ પ્રતિપક્ષ હોય છે. ક્ષીરવેદ ક્ષપક છે, તેમાં પ્રતિપધમાનક ન હોય. • - • તથા ચારે સંજ્ઞા-આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપમાં ચારે પ્રકારની સામાયિક હોય છે. પ્રતિપધમાનક હોય કે ન પણ હોય. સંજ્ઞારહિતને તો હોય જ છે. • x - ૪ - સકષાયીને ચારે સામાયિક બંને પ્રકારે હોય છે, અકષાયીમાં છવાસ્થ વીતરાગને ગણમાં પૂર્વ પ્રતિપન્ન હોય. પ્રતિપધમાનક ન હોય.
- - - હવે આયુ અને જ્ઞાનદ્વાર કહે છે – • નિયુક્તિ-૮૧૯ :-.
સંખ્યાતચુક મનુષ્યને ચારે હોય છે. અસંખ્યાતયુકને ભજના છે. ઓધ અને વિભાગથી જ્ઞાની ચારે સામાયિકને પામે.
• વિવેચન-૮૧૯ :
સંગાત આયુવાળા મનુષ્ય ચારેને પામે છે, પ્રતિપક તો હોય જ છે. મનના • વિકલો હોય. સમ્યકત્વ અને શ્રુત સામાયિક અસંખ્યાત વર્ષ આયુવાળાને વિકશે. આ ભાવના છે - વિક્ષિતકાળમાં અસંખ્યાત વર્ષાયુને સમ્યકત્વ અને શ્રુત પ્રતિપધમાનક સંભવે છે, પૂર્વ પ્રતિપન્ન તો હોય જ છે.
પ - સામાન્યથી જ્ઞાની ચારે સામાયિકને નય મતથી પામે છે. પૂર્વ પ્રતિપst તો હોય જ. વિભાગથી આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની એક સાથે પહેલાંની બે સામાયિકની પ્રાપ્તિ સંભવે છે. પૂર્વ પ્રતિપન્ન હોય જ છે. આગળની બે સામાયિકની પ્રાપ્તિ સંભવે છે, પ્રતિપન્ન તો હોય જ છે અવધિ જ્ઞાનીને આધ બે સામાયિક હોય જ, પ્રાપ્તિ ન સંભવે. દેશવિરતિ સામાયિક પ્રાપ્ત ન થાય કેમકે ગુણપૂર્વકપણાથી તેની પ્રાપ્તિ છે. પૂર્વ પ્રતિપન્ન હોય. સર્વ વિરતિ સામાયિક પ્રાપ્ત પણ થાય, પૂર્વ પ્રતિપt પણ હોય. મનઃ પર્યવજ્ઞાનીને દેશવિરતિ હિતની ત્રણે સામાયિક પૂર્વ પ્રતિપન્ન હોય જ, પ્રાપ્ત ન થાય. અથવા એકસાથે તે ચાસ્ત્રિ પામે, જેમકે - તીર્થકર. * * * ભવસ્થા કેવલીને પૂર્વ પ્રતિપન્ન સામાયિક અને ચાસ્ત્રિ હોય, પ્રતિપદ્યમાનક ન હોય.
હવે યોગ, ઉપયોગ, શરીર દ્વારને કહે છે - • નિયુક્તિ-૮૨૦ :
વિવિધયોગમાં ચારે પણ હોય. બંને ઉપયોગમાં ચરે પામે, દારિક કાય યોગમાં ચરે હોય, વૈક્રિય કાયયોગમાં આધ બેની ભજના.
• વિવેચન-૮૨૦ :
ચારે પણ સામાયિક સામાન્યથી મન, વચન, કાયારૂપ ગણે યોગમાં પ્રતિપતિને આશ્રીને વિવક્ષિત કાળમાં સંભવે છે. પૂર્વ પ્રતિપક્ષને આશ્રીને હોય જ. વિશેષથી
દારિક કાયયોગ વાળાને ત્રણે યોગમાં ચારે સામાયિક બંને રૂપે હોય. તૈજસ કાર્પણ કાયયોગ જ માત્ર અપાંતરાલ ગતિમાં અર્ધ બે સામાયિક પૂર્વ પ્રતિપક્ષને આશ્રીને હોય. મનોયોગમાં કેવલમાં કંઈ ન હોય કેમકે તેના અભાવ જ હોય.