________________
ઉપોદ્દાત નિ - ૫૧,૩૫ર
કાળથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી ભિન્નતા બે ભેદે છે - તદ્રવ્ય ભિન્નતા અને અન્ય દ્રવ્ય ભિન્નતા. તેમાં પરમાણુની પરસ્પર ભિન્નતાને તદ્રવ્ય ભિન્નતા, અચંદ્રવ્ય ભિન્નતા - પરમાણુને દ્વિઅણુકાદિ ભદે. એ રીતે એકાદિ પ્રદેશાવગાઢ, એકાદિ સમય સ્થિતિ, એકાદિ ગુણ શુક્લમાં તદ્ કે અતદ્ ભિન્નતા જાણવી. આ લક્ષણો પદાર્થ સ્વરૂપના અવસ્થાપકપણાથી છે. નિષ7 - શુભાશુભથી લક્ષ્ય કરાય તે લક્ષણ અથવા નિમિત એ જ લક્ષણ તે નિમિત લક્ષણ. તે આઠ પ્રકારે છે - ભૌમ, સ્વપ્ન, અંતરીક્ષ, દિવ્ય, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન એ આઠથી નિમિત જાણવું તેનું સ્વરૂપ બીજા ગ્રંથોથી જાણવું.
1 ઉત્પાદ - અનુત્પન્ન વસ્તુનું લક્ષ્ય ન થાય, તેથી ઉત્પાદ પણ વસ્તુ લક્ષણ છે. વિગમ - વિનાશ તે વસ્તુ લક્ષણ છે. તેના વિના ઉત્પાદનો અભાવ થાય. જેમ વકતાથી અવિનષ્ટ અંગુલિ દ્રવ્ય બાજુતાથી ઉત્પન્ન ન થાય.
વીર્ય - જે જે વસ્તુનું સામર્થ્ય. તે જ લક્ષણ તે વીર્યલક્ષણ. ભાણકાર કહે છે - વીર્ય એટલે બળ, તે જીવનું લક્ષણ છે, જે - જેનું સામર્થ્ય. - x તથા ભાવોનું - ઔદયિકાદિનું લક્ષણ પુદ્ગલવિપાકાદિ રૂપ ભાવલક્ષણ. જેમકે ઉદય લક્ષણ તે
ઔદયિક, ઉપશમ લક્ષણ તે ઔપશમિક, અનુત્પતિ લક્ષણ તે ક્ષાયિક, મિશ્ર લક્ષણ તે ક્ષાયોપથમિક, પરિમાણ લક્ષણ-પારિણામિક સંયોગ લક્ષણ - સાંનિપાતિકનું છે અથવા આત્માના ભાવો રૂપ લક્ષણ તે ભાવ લક્ષણ છે તેમાં સામાયિકનું જીવગુણત્વથી ક્ષયોપશમ, ક્ષય, ઉપશમ સ્વભાવત્વથી ભાવ લક્ષણતા છે. આ જ લક્ષણ ચિતમાં આરોપીને કહે છે મા - વિચારતા. સંક્ષેપમાં આ લક્ષણો કહ્યા.
સામાયિકના વૈશેષિક લક્ષાણ જણાવતા કહે છે - અથવા ભાવ - સામાયિકની લક્ષણ શ્રદ્ધા આદિ ચાર છે તે આ પ્રમાણે –
• નિયુક્તિ -૩૫૩ -
શ્રદ્ધા, જ્ઞાન, વિરતી અને મિશ્ર લક્ષણ ધમને કહે છે. એ ચાર લક્ષણ સંયુક્તને તે ગૌતમદિ સાંભળે છે.
• વિવેચન-૩૫૩ :
આ સામાયિક ચાર ભેદે થાય - સમ્યકત્વ, શ્રત, ચારિત્ર અને ચાસ્ત્રિાચા»િ. આનું યથાયોગ લક્ષણ છે - શ્રદ્ધા, સમ્યકત્વ સામાયિકનું લક્ષણ છે. જ્ઞાન-જાણવું તે શ્રત સામાયિકનું લક્ષણ છે - x વિરતિ-વિરમવું તે, સર્વ સાવધયોગની નિવૃત્તિ તે યાત્રિ સામાયિકનું લક્ષણ છે મિશ્ર - વિરતાવિરતિ, તે ચાત્રિાસાત્રિ સામાયિકનું લક્ષણ છે.
આના વડે, સ્વબુદ્ધિનો ત્યાગ કરીને શાસ્ત્રનું પારdષ્ય કહે છે. ભગવંત જિના જ કહે છે, તેઓ કહે ત્યારે ગણધરાદિ સાંભળે છે. - ૪ -
લક્ષણદ્વાર કહ્યું, હવે નયદ્વારને પ્રતિપાદિત કરે છે – • નિયુક્તિ-૭૫૪ + વિવેચન :તૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ મૂળ નાયો છે. નવનીત નવા; - વસ્તુના અવબોધ વિષયક અને ધમત્મિક ડ્રોય અધ્યાવસાયાંતર હેતુઓ પ્રાપ્ત કરાવે છે. અવયવને માટે પ્રત્યેક નયને નયાભિધાન નિરક્ત દ્વારથી કહે છે -
• નિર્યુક્તિ -૩૫૫ થી ૩૫૮ :
[સાતે યોની વ્યાખ્યા સાથે આપવા ચારે નિયુક્તિ સાથે મૂકેલ છે, પરંતુ અર્થમાં અક્ષરાને બદલે ભાવાને પ્રાધક્ય આપે છે.] - (૧) અનેક પ્રમાણો વડે જે માપે છે કે માને છે, તે મૈગમનયની નિરતિ છે. () સંગ્રહિત, એકઠાં થયેલા અર્થ સંગ્રહવચનને સંક્ષેપથી સંગ્રહની કહે છે. ) સર્વ દ્રવ્યોમાં વિશેષ નિદાય માટે વ્યવહારનયને ઉપયોગી જાણવો. (૪) વર્તમાનને ગ્રહણ કરનાર તે ઋજુસૂત્ર નય જાણવો. (૫) શબ્દનય વિશેષિતતર વર્તમાનને ઈચ્છે છે. (૬) વસ્તુનું સંક્રમણ તે વસ્તુ છે એમ સમભિરૂઢ નયવાળો માને છે, (૭) વ્યંજન, અર્થ, તંદુભય એમ વિશેષ પ્રકારે એdભૂત નયવાળો માને છે.
• વિવેચન-૩૫૫ થી ૩૫૮ :
સિમમ ય પ્રકરણ વિરોધણી અનુયોગ દ્વારમાં આવે છે. નય રહસ્ય આદિ piણો પણ છે, અહીં ‘ય’ સંબંધે જે વિવેરાન છે, તેમાં મૂર્ણિમાં સંક્ષેપમાં છે, હામિદીયવૃત્તિમાં કંઈક વિરોષ છે, નિયુક્તિ દીપિકામાં ભિન્ન રીતે આ નયની વ્યાખ્યાનો વિસ્તાર કરાયેલો છે, અમે અહીં સંક્ષેપ જુઆત જ કરી છે. કેમકે નય વિશે મx અનુવાદથી કામ ન સરે, તે માટે તજજ્ઞ પાસે સમજવું પડે.
(૧) એક નહીં પણ અનેક અર્થ, તેથી મેં કહ્યું. સામાન્ય અને વિશેષ જ્ઞાનથી માપે છે અથવા નિગમમાં થાય તે સ્વૈગમ. નિગમ એટલે પદાર્થનો પરિચ્છેદ. - X X [શંકા તો શું તૈગમ નયવાળો સમ્યગુદૃષ્ટિ જ છે. કેમકે સામાન્ય-વિશેષના સ્વીકારથી અપર છે, સાધુની જેમ ? ના, એવું નથી. સામાન્ય - વિશેષ વસ્તુના અત્યંત ભેદના સ્વીકારચી તેમ નથી. • X - X - X - X • અથવા નિલયત પ્રસ્થક ગ્રામના ઉદાહરણથી અનુયોગદ્વારમાં તે પ્રતિપાદિત કરેલ છે, ત્યાંથી જાણવું. અહીં ગમનિકા માત્ર છે.
બાકીના - સંગ્રહાદિના આ લક્ષણ છે, તેને તમે સાંભળો.
(૨) આભિમુખ્યમી ગૃહીત, તે સંગૃહીત. પીંડિત - એકજાતિમાં રહેલ, અર્થ • વિષય. તે સંગૃહીત પિડિતાર્થ સંગ્રહનું વચન - સંગ્રહવયન. સંપથી તીર્થકર ગણઘરો કહે છે. સામાન્ય પ્રતિપાદનમાં રહેલ આ ‘સતુ’ એમ કહેતા સામાન્યને જ સ્વીકારે છે, વિશેષને નહીં તથા માને છે કે વિશેષ એ સામાન્યથી અથાિર રૂપ છે કે અનર્થાન્તર રૂ૫. જે અર્થાન્તર રૂપ હોય તો તે નથી, કેમકે સામાન્યથી જુદા છે. અનાર રૂપ હોય તો તે માત્ર સામાન્ય જ છે. - X - સંગ્રહનય કહ્યાં.
(3) અધિકતાથી ચયમાં જાય છે તે નિશ્ચય, વિગત નિશ્ચય તે વિનિશ્ચય - નિઃસામાન્ય ભાવ. સામાન્ય અભાવથી આ ભાવના છે વ્યવહારનય - સર્વ દ્રવ્ય વિષયમાં વિશેષ પ્રતિપાદનપર છે. અહીં સત્ એમ કહેતા વિશેષ એવા ઘટ આદિનું