________________
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
૯૬
ઇર્ષા સમિતિ પાલન, વૈયાવચ્ચ માટે આહાર કરનાર કે પડિલેહણાદિ સંયમ માટે આહાર ગ્રહણ કરે.
[૪, ૭૨૫] અપૂર્વ જ્ઞાન ગ્રહણ માટે અતિશય ઉદ્યમ નારા શિષ્યો જેમાં હોય સૂત્ર-અર્થ-ઉભયને જે જાણે છે. તેમજ તે માટે નિત્ય ઉધમ કરે છે. જ્ઞાનાચારદર્શનાચાર-ચાસ્ત્રિાચાર ત્રણેના આઠ-આઠ, તપાયારના બાર, વીર્યાચારના ૩૬આયાર, તેમાં બળ-વીર્ય છૂપાવ્યા વિના અગ્લાનિએ ખૂબ એકાગ્ર મન, વચન, કાયાના યોગે ઉદ્યમ નાર થાય, એવા પ્રકારના શિષ્યો જેમાં હોય તે ગચ્છ હેવાય.
[૭૨૬] ગુરુ આકરા કઠોર નિષ્ઠુર વચને સેંક્ડોવાર ઠપક્કું આપે તો પણ શિષ્ય સામે ને બોલે તે ગચ્છ કહેવાય.
[૨] તપ પ્રભાવથી અચિંત્ય ઉત્પન્ન લબ્ધિ તેમજ અતિશયવાળી ઋદ્ધિ મેળવેલી હોય તો પણ જે ગચ્છમાં ગુરુની અવહેલના શિષ્યો ન કરે તે ગચ્છ કહેવાય,
[૨૮] એક વખત પાંખડીથી સાથે વાદ કરી, વિજય પામ્યો હોય, યશ સમૂહ ઉપાજર્યો હોય એવા શિષ્ય પણ જે ગચ્છમાં ગુરુની હીલના ન કરે તે ગચ્છ હેવાય,
[૩૨] જેમાં અસ્ખલિત, આડા અવળા અક્ષરો બોલાતા ન હોય તેવા અક્ષરવાળા, પદો અને અક્ષરોથી વિશુદ્ધ, વિનય ઉપધાન પૂર્વક બાર અંગના સૂત્રો અને શ્રુતજ્ઞાન જેમાં મેળવાતા હોય તેને ગચ્છ કહેવાય.
[૩૦] ગુરુના ચરણની ભક્તિ સમૂહથી તેમજ તેમની પ્રસન્નતાથી જેમણે આલાવા પ્રાપ્ત કર્યા છે એવા સુશિષ્યો એકાગ્ર મનથી જેમાં અધ્યયન કરતા હોય તે ગચ્છ કહેવાય.
[૩૧] ગ્લાન, નવદીક્ષિત, બાળક આદિથી યુક્ત ગચ્છની દશભેદે, વિધિસહ, ગુવ્વજ્ઞાથી વૈયાવચ્ચ થતી હોય તે ગચ્છ.
[૩૨] જેમાં દશ ભેદે સમાચારી ખંડિત થતી નથી, જેમાં રહેલા ભવ્ય સત્વોનો સમુદાય સિદ્ધિ કે બોધ પામે તે ગચ્છ.
[33] ઈચ્છાાર, તિાકાર, તથાકાર, આવશ્યિકી, નૈષધિકી, આપૃચ્છા, પ્રતિકૃચ્છા, છંદના, નિમંત્રણા, ઉપસંપદા આ દવિધિ સામાયારી જે-જે સમયે
કરવાની હોય તે-તે સમયે કરે તે ગચ્છ હેવાય.
[૩૪] જેમાં નાના સાધુ મોટાના વિનય કરે, એક દિવસ પણ દીક્ષા પર્યાયમાં મોટો હોય તેની અવગણના ન થાય તે ગચ્છ.
[૩૫] ગમે તેવો ભયંકર દુષ્કાળ હોય, પ્રાણના ત્યાગનો પ્રસંગ આવે તો પણ સહસાત્કારે પણ સાધ્વીની વહોરી લાવેલ વસ્તુ ન વાપરે તે ગચ્છ કહેવાય.
[૩૬] જેના દાંત પડી ગયા છે, તેવા વૃદ્ધ સ્થવિરો પણ સાધ્વી સાથે વાત કરતા નથી, તેમજ સ્ત્રીના અંગોપાંગનું નિરીક્ષણ જેમાં રાતું નથી તે ગચ્છ છે.
[૩] જે ગચ્છમાં ઉપભોગ માટે સ્થાપિત વસ્તુ રખાતી નથી, તૈયાર ાયેલ ભોજનાદિ, સામે લાવીને અપાતા આહારાદિ, સૂતિક્ર્મ દોષવાળા આહારથી ભયભીંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org