________________
૯૫
પ-lo૩ છે. ભાવિમાં જેમનું કલ્યાણ થવાનું છે. તે દેવતાની જેમ ગુરુની પર્યાયાસના ક્રે છે.
[૦૪ થી ૨૭૬) અનેક લાખ પ્રમાણ સુખોને આપનાર, સૅક્કો દુઃખોથી મુક્ત ક્રાવના આચાર્ય ભગવંતો છે, તેના પ્રગટ દષ્ટાંતરૂપે દેશી ગણધર અને પ્રદેશી રાજા છે. પ્રદેશી રાજાએ નરગમનની બધી તૈયારી કરેલી, પણ આચાર્યના પ્રભાવે દેવ વિમાન પામ્યો. આચાર્ય ભગવંત ધર્મમતિવાળા અતિશય સુંદર, મધુર, કરણ, કર્ય, ઉપમાસહિત એવા વચનો વડે શિષ્યોના હૃદયને પ્રસન્ન કરતા રતા પ્રેરણા આપે છે.
[૭૦૭, ૨૭૮] પપ, પપ, ૫૫, પપપ સંખ્યા પ્રમાણે આચાર્યો છે. તેમાંથી મોટા ગણવાળા ગુણ સમુહયુક્ત એક નીવડે છે. જેઓ સર્વ પ્રકારના ઉત્તમ ભાંગા વડે તીર્થક્ય સમાન ગુરુ મહારાજ હોય.
[૧૯] તેઓ પણ હે ગૌતમ! દેવતાના વચનસમાન છે. તે સૂર્ય સમાન બાકીના આચાર્યોની પણ ચોવીશે તીર્થની આરાધના સમાન આરાધના ક્રવી જોઈએ.
શિo] આ આચાર્યપદ વિશે દ્વાદશાંગનું શ્રત ભણવાનું હોય છે, તો પણ આ વાત સારરૂપે આ પ્રમાણે કહું છું—
[૧૧, ૧ મુનિ, સંઘ, તીર્થ, ગણ, પ્રવચન, મોક્ષમાર્ગ આ સર્વે કર્થક શબ્દો છે. દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, ઘોર ઉગ્ર તપ આ સર્વે ગચ્છના પર્યાય નામો જાણવા. જે ગ૭માં ગુરુઓ રાગ, દ્વેષ કે અશુભ આશયથી શિષ્યને સારણાદિ પ્રેરણા આપતા હોય, ધર્મળને ધ્રુજાવતા હોય તે ગૌતમ ! ગચ્છ નથી.
[૧૩ થી ૨૦] મહાનુભાવ એવા ગચ્છમાં ગુરુકૂળ ક્રતાં સાધુને ઘણી નિર્જર થાય છે. તથા સારણા, વાસણા, ચોયણા આદિથી દોષની નિવૃત્તિ થાય છે. ગુરુના મનને અનુસરનાર, અતિવિનીત, પરિષહ જિતનાર, ધૈર્ય રાખનાર, સ્તબ્ધ ન થનાર, લબ્ધ ન થનાર, ગારવો ન જનાર, વિક્યા ન જનાર, ક્ષમાધારી ઈન્દ્રિયદમી, સંતોષી, છાયરક્ષક, વૈરાગ્ય માલીન, દશવિધ સમાચારી સેવનક્ત, આવશ્યને આચરનાર, સંયમમાં ઉધમી, સંડો વતન કઠોર, આક્યા, ક્રા, અનિષ્ટ, દુષ્ટ, નિષ્ફર વચનથી તિરસ્કાય, અપમાનની ન ક્રાય, તો પણ જે રોષાયમાન ન થાય, જેઓ અપકીર્તિ-અપયશ કે કાર્ય ક્રનાર થતાં નથી. નિરંતર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન મન વાળા, ઘોર તપ અને ચરણથી શરીર શોષવી દેનાર, ક્રોધ-માનમાયા-લોભ ચાલી ગયેલા, રાગ-દ્વેષને દૂરથી ત્યાગ કરેલા, વિનયોપચાર કુશળ, ૧૬ ભેદે વચન શકિપૂર્વક બોલવામાં કુશળ, નિરવધ વચન બોલનાર, અતિશ ય ન બોલનાર, વારંવાર બોલબોલ ન કરનારા, ગુરુએ સકારણ કે અારણ કઠોર, આક્ત, કર્કશ, નિષ્કર, અનિષ્ટ શબ્દો ક્યા હોય ત્યારે તહતિ જનાર ઇત્યાદિ ગુણવાન જેમાં હોય તે ગ૭ છે.
કિર૧ થી ૨૩] યાત્રાદિમાં મમત્વ ભાવનો સર્વથા ત્યાગ કરીને, પોતાના શરીર વિશે નિસ્પૃહ ભાવવાળી, સંયમ નિર્વાહ પૂરતા જ આહાર ગ્રહણ ક્રનારા, તે પણ ૪રદોષ રહિત, શરીર-રૂપ કે ઈન્દ્રીયના રસને પોષવા નહીં, ભોજન ક્રતા ક્રતા પણ પોતાને અનુકૂળ આહાર મળવા બદલ અભિમાન ન કરનાર, માત્ર સંયમ યોગ વહન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org