SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સાધુ નક્કી તેમાં રહી ગુરુકૂળવાસ સેવે અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગ૭માં ન વસે. ભગવદ્ ! એમ શા કરણથી હેવાય છે કે કોઈક વસે અને કોઈક ન વસે. ગોતમ ! એક આત્મા આજ્ઞાનો આસધક છે અને બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુ આજ્ઞામાં રહેલો છે, તે સમ્યગ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિનો આરાધક છે. જે સમ્યગ જ્ઞાન-દર્શન-વ્યાત્રિનો આરાધક છે તે હે ગૌતમ •! અતિ જાણકાર, મોક્ષમાર્ગમાં અતિ ઉધમ નાર છે. જે ગુરુ આજ્ઞાને અનુસરતો નથી. તે આજ્ઞાની વિરાધના કરે છે તે અનુમાનુબંધી ક્રોધ-માન-માયા-લોભવાળા ચારે ક્યાયો યુક્ત હોય તે સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના પૂંજવાળા હોય છે. જેઓ ગાટ રાગ-દ્વેષાદિ વાળા છે, તે ઉપમા ન આપી શકાય તેવા ઘોર સંસાર સમુદ્રમાં આમતેમ અટવાયા કરે છે. અનુત્તર ધોર-સંસાર સમુદ્રમાં અટવાનારને ફરી જન્મ-ફરી જરા-ફરી મૃત્યુ વળી પાછા જન્મ-વૃદ્ધાવસ્થા-મૃત્યુ ક્રીને પાછા ઘણાં ભવોનું પરાવર્તન ક્રવું પડે છે. વળી તેમાં ૮૪ લાખ યોનિમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે. વળી વારંવાર અતિદુસહ ઘોર ગાઢ કળા અંધાવાળા, રૂધિરથી ખદબદતા, ચરબી, પ, ઉલટી, પિત્ત, ના કાદવવાળા, દુર્ગધ યુક્ત અશુચિ વહેતા, ગર્ભની ચારે બાજુ વીંટળાયેલ, ઓર, ફેંફસા, વિષ્ઠા, પેશાબ આદિથી ભરપૂર, અનિષ્ટ, ઉદ્વેગ વનાર, અતિઘોર, ચંડ, રૌદ્ર દુઃખોથી ભયંક્ર એવા ગર્ભની પરંપરાઓમાં પ્રવેશ વો તે ખરેખર દુખ છે, ક્લેશ છે, રોગ છે, આતંક છે, શૈક્ર સંતાપ છે અને ઉદ્વેગ કરાવનાર છે. તે અશાંતિ વનાર છે, તેથી યથાસ્થિતિ ઇષ્ટ મનોરથોની પ્રાપ્તિ શવનાર છે. તેને કારણે તેને પાંચ પ્રકારના અંતરાય ર્મનો ઉદય થાય છે. જ્યાં પાંચે પ્રકારે કર્મનો ઉદય થાય છે, એમાં સર્વ દુઃખના અગ્રભૂત એવું પ્રથમ દારિદ્ર ઉત્પન્ન થાય છે. દારિદ્ર હોય ત્યાં અપયશ, ખોટા આળ યળવા, અપીર્તિ, íદિ અનેક દુઃખોનો ઢગલો એક્કો થાય છે. તેવા દુઃખોનો યોગ થાય ત્યારે સર્વે લોકોથી લજ્જા પમાડનાર, નિંદનીય, ગહણીય, અવર્ણવાદ ાવનાર, દુગંધ કરાવનાર, સર્વથી પરાભવ પમાય તેવા જીવિતવાળો થાય છે ત્યારે સમ્યગ દર્શનાદિ ગુણો તેનાથી ઘણાં દૂર થાય છે, મનુષ્ય જન્મ ફોગટ જાય છે અથવા ધર્મથી સર્વથા હારી જાય છે. જેઓ સમ્યગદર્શનાદિ ગુણોથી અતિશય મુક્ત થાય છે તે આશ્રવ દ્વારોને રોક કે બંધ %ી શક્તો નથી. ઘણાં મોટાં પાપ ર્મના નિવાસબૂત બને છે તે ર્મનો બંધક બને છે તેથી કેદખાનાના કેદી સમાન પરાધીન થાય છે. એટલે સર્વ કલ્યાણ અમંગળની જાળમાં ફસાય છે ત્યાંથી છૂટવું અતિ મુશ્કેલ છે કેમ કે ઘણાં કચ્છ, ગાઢ, બદ્ધ, પૃષ્ટ, નિકાચીત સેવી ર્મની ગ્રંથિ એકદમ તોડી શકતી નથી, તે કરણે એકેન્દ્રિયપણામાં, બે ઈન્દ્રિય – તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પંચેન્દ્રિયપણામાં, નારી-તિર્યચ-કુમનુષ્યપણામાં, અનેક પ્રકારે શારીરિક, માનસિક દુઃખો અનુભવવાં પડે છે. અશાતા ભોગવવી પડે છે. આ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે કેટલાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy