________________
60
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
• ચોથા પ્રાધ્યાને અંતે મહાનિશીય સૂત્રનું પુનઃ સંપાદન કરનાર પૂર્વકાલીન મહર્ષિનું વાળ :
આ ચોથા અધ્યયનમાં સિદ્ધાંત જ્ઞાતાઓ કેટલાંક આલાપકોની સમ્યક શ્રદ્ધા wતાં નથી. તેઓ અશ્રદ્ધા જતાં હોવાથી એમ પણ સમ્યગ શ્રદ્ધા નથી કરતાં એમ આચાર્ય હરિભદ્ર સૂરિજીનું સ્થાન છે. આખું ચોથું અધ્યયન એક્યું નહીં. બીજા અધ્યયનો પણ આ ચોથા અધ્યયનના કેટલાંક પરિમિત આલાપકોનું અશ્રદ્ધાન કરે છે, એવો ભાવ અહીં સમજવો.
કેમ કે સ્થાન, સમવાય, જીવાભિગમ, પ્રજ્ઞાપના વગેરે સૂત્રોમાં આ હક્ત હેલી નથી, કે પ્રતિ સંતાપક સ્થળ છે. તેની ગુફામાં વાસ ક્રનાર મનુષ્યો છે. તેમાં પરમાધામી અસુરો ક્રરી ફરી સાત આઠ વખત સુધી ઉત્પાન્ન થાય છે. તેઓને દારૂણ વજશીલાની ઘંટીના પડો વચ્ચે પીલાવું પડે છે. અતિશય પીલાતા અને વેદના અનુભવતા હોવા છતાં એક વર્ષ સુધી તેના પ્રાણોનો નાશ થતો નથી.
પિતા વૃદ્ધવાદ એવો છે કે આ આર્યસૂત્ર છે. તેમાં વિકતિનો પ્રવેશ થયો નથી. આ શ્રુતસ્કંધમાં ઘણાં જ અર્થો રહેલા છે. સુંદર અતિશય સહિત અર્થાત અતિશય યુક્ત હેલાં આ ગણધરોના વચનો છે. આમ હોવાથી અહીં લગીર પણ શંક ન રહી.
મહાનિશીથ સૂત્ર આશયન-૪ સમક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org