________________
3/-/૬૫૦
જેમ સુમતિ નામક શ્રાવક કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ કરીને ભવમાં ભજ્યો, તેમ ભમશે. ભવસ્થિતિ, કાર્ય સ્થિતિવાળા સંસારમાં છોટ દુઃખોમાં સબડતા બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશવિધ ધર્મ પામી શક્તો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટ જેમ સંસર્ગ ગુણદોષથી એકને મધુર બોલતા આવડ્યું, બીજાને અપશબ્દ બોલતાં આવડ્યું, હે ગૌતમ ! જેવી રીતે આ બંને પોપટને સંસર્ગ દોષનું પરિણામ આવ્યું. તે જ પ્રમાણે આત્મહિતની ઇચ્છાવાળાએ આ પક્ષની હકીક્ત જાણીને સર્વ ઉપાયથી કુશીલ સંસર્ગનો ત્યાગ કરવો.
મહાનિશીથ સૂત્ર અધ્યયન-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org