________________
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આનંદ સહ, સર્વ ઋદ્ધિથી સર્વ પ્રકારે સ્વ કર્તવ્યો કર્યા. મેરુ ઉપર જન્માભિષેક કર્યો, ત્યારે રોમાંચિત થઈ માનતા કે આપણો જન્મ તાર્થ થયો.
પિ૦ થી પ૦૯] ક્ષણવાર હાથ અફાળતા, સુંદર સ્વરે ગાતા, ગંભીર ભી શબ્દ કરતા, ક્ષીર સમુદ્રના સ્વવત જય-જય મંગલ શબ્દો મુળમાંથી નીકળતા હતા. જે રીતે અંજલી કરતા હતા. ક્ષીર સમુદ્રના જળથી, ઘણાં સુગંધી પદાર્થોથી વાસિત, સુવર્ણમણિ-રતના ઉંચા ળશોથી જન્માભિષેક દેવો ક્રતા હતા. જિનેશ્વરે પર્વત ચલાયમાન ક્ય. આઠ વર્ષના છતાં ભગવંતે ઇન્દ્ર વ્યાણ બનાવ્યું. માસ્પણુંલગ્ન થયા, લોધંતિક દેવે પ્રતિબોધ ક્ય. સર્વે દેવોએ દીક્ષા મહોત્સવ ક્ય, ભગવંતે ઘોર પરીષહો સહ્યા. ઘોર તપસ્યા અને ધ્યાન યોગના અગ્નિ વડે ત્યારે ઘનઘાતી કર્મોને બાળી નાંખ્યા, જે રીતે લોન્ને પ્રકાશિત ક્રનાર વળજ્ઞાાન ઉપાર્જન ક્યું. ફરી પણ જે રીતે દેવો અને અસુરોએ કેવલ જ્ઞાનનો મહિમા ક્રીને ધર્મ, નીતિ, તપ, ચરિત્ર વિષયો સંશયો પૂળ્યા. દેવોએ રચિત સિંહાસને બિરાજમાન થઈને જે રીતે ભગવંતે ધર્મક્યન ક્યું ત્યારે દેવનિમયે એકઠા થઈને શ્રેષ્ઠ સમવસરણ બનાવ્યું. જે રીતે દેવો તેમની સ્મૃધ્ધિ અને જગતની ઋધ્ધિ બંનેની સરખામણી જતા હતા. સમગ્ર ભવનમાં એક ગુરુ, મહાયશવાળા અરિહંત ભગવંત જ્યાં જ્યાં જે રીતે વિચર્યા. જે રીતે આઠ મહાપ્રતિહાર્યોના સુંદર ચિહ્નો જે તીર્થમાં હોય છે ભવ્ય જીવોના અનાદિ મળનાં ચીણાં મિથ્યાત્વનાં સમગ્ર કને નિર્દેશન ક્રે છે, જે રીતે પ્રતિબોધ કરીને માર્ગમાં સ્થાપન કરી ગણધરોને દીક્ષિત કરે છે, તેમજ મહાબુદ્ધિવાળા તેઓ સૂત્ર ગંગે છે. જિનેન્દ્ર અનંતગમ પર્યાય-સમગ્ર અર્થ ગણધરોને ધે છે.
પિ૮૦ થી પ૦૫ જે રીતે જગતના નાથ સિદ્ધિ પામે છે. જે રીતે સર્વ સુરેન્દ્રો તેમનો નિર્વાણ મહોત્સવ રે છે. ભગવંતની ગેરહાજરીમાં શોક પામેલા તે દેવો પોતાના ગામને અશ્રુજળના સરસર શબ્દ જતા પ્રવાહથી ધોતા હતા. વળી ઋણ સ્વરે વિલાપ કરતા હતા કે હે સ્વામી ! અમને અનાથ ક્ય. જે રીતે સુરભિગંધ યુક્ત ગોશીષ ચંદનવૃક્ષના કાષ્ઠોથી સર્વે દેવેન્દ્રોએ વિધિપૂર્વક ભગવંતના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. પછી શોક પામેલા શુન્ય દશે દિશના માર્ગને જોતા હતા. જે રીતે ક્ષીરસમુદ્રમાં જિન અસ્થિને પ્રક્ષાલન કરીને દેવલોક જઈને શ્રેષ્ઠ ચંદનરસથી તે અસ્થિઓનું વિલેપન કરીને અશોધૃક્ષ, પારિજાતના વૃક્ષના પુષ્પો તથા શતપત્રાદિ કમળો વડે તેની પૂજા કરીને પોત-પોતાના ભવનમાં સ્તુતિ જતાં હતાં. ઇિત્યાદિ સર્વ વૃતાન્ત મહાવિસ્તારથી અંતગડદશાથી જાણવો.
પિ૮૬ થી ૧૮૯] અહીં અત્યારે જે ચાલુ અધિકાર છે તેને છોડીને જો આ કહેવામાં આવે તો વિષયાંતર, અસંબદ્ધતા, ગ્રન્થનો વિસ્તાર લાંબો થઈ જાય. પ્રસ્તાવ ન હોવા છતાં આટલું નિરૂપણ ક્યું તેમાં અતિ મોટું કારણ ઉપદેશેલું છે. જે અહીં કહેવાયું છે. તે ભવ્ય સત્વોના ઉપકારને માટે કહેવાયું છે.
સારા વસાણાથી મિશ્રિત મોદક્ત જેમ જેમ ભક્ષણ કરાય તેમ તેમ લોકોમાં અતિ મોટી માનસિક પ્રીતિ ઉત્પન્ન થાય છે. તે રીતે અહીં પ્રસંગ ન હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org