________________
૬૪
મહાનિશીથછેદત્ર-અનુવાદ છે, જેમાં જિનેશ્વર ભગવંતોના ચરિત્રો અને ઉપદેશોનું શ્રવણ ક્રાવવાના કારણે ઉત્કંઠિત થયેલા ચિત્યુક્ત લોકો હોય, જ્યાં કહેવાની ક્યા, વ્યાખ્યાતા, નૃત્ય ક્રનારા, અપ્સરા, ગંધર્વો વાજિંત્રોના શબ્દો સંભળાઈ રહેલા છે.
આ કહેલા ગુણ સમૂહ યુક્ત આ પૃથ્વીમાં સર્વત્ર પોતાની ભૂજાથી ઉપાર્જિત ન્યાયોપાર્જિત અર્થથી સુવર્ણ-મણિ રત્નના પગથીયાવાળે તેવા પ્રકારના હજારો તંભો જેમાં ઉભા કરાયેલા હોય, સુવર્ણનું બનાવેલું ભૂમિતલ હોય તેવું જિનમંદિર જે ક્યારે તેના જતાં તપ અને સંયમ અનેક ગણવાળા ધેલ છે.
પિ૩૮ થી પ૪૦] આ પ્રમાણે તપ અને સંયમ વડે ઘણાં ભવોના ઉપાર્જિત પાપકર્મના મલરૂપ લેપને સાફ કરીને અલ્પકાળમાં અનંત સુખવાળો મોક્ષ પામે છે. સમગ્ર પૃથ્વીને જિનાલયોથી શોભિત કરનાર દાનાદિ ચારે પ્રકારનો સુંદર ધર્મ સેવનાર શ્રાવક વધુમાં વધુ સારી ગતિ પામે તો પણ બારમાં દેવલોકથી આગળ ન જઈ શકે. પણ અશ્રુત નામે બારમાં દેવલોક સુધી જઈ શકે છે.
પિ૪૦ થી પર ગોતમ! લવસમમ દેવો અથતુ સર્વાર્થસિદ્ધમાં રહેનાર દેવો પણ ત્યાંથી ચ્યવી નીચે પડે છે. બાકીના જીવોની વિચારણા ક્રીએ તો સંસારમાં કઈ શાશ્વત કે સ્થિર સ્થાન નથી. લાંબામળે પણ જેમાં દુઃખ આવવાનું હોય તેવા વર્તમાનના સુખને સુખ કેમ દ્દી શાય? જેમાં છેવટે મરણ આવવાનું હોય અને અા કાનું શ્રેય કરનાર સુખને તુચ્છ ગણેલું છે. સમગ્ર મનુષ્ય અને દેવોનું લાંબાકળનું સર્વે સુખ એકઠું ક્રીએ તો પણ તે સુખ મોક્ષના અનંતમાં ભાગ જેટલું પણ અનુભવી શકાય તેમ નથી.
(૫૪૩ થી ૫૪૫] ગૌતમ ! અતિ મહાન એવા સંસારના સુખોમાં અનેક હજાર ઘોર પ્રચંડ દુ:ખો છુપાઈને રહેલા હોય છે. પણ મંદ બુદ્ધિવાળા શાતા વેદનીય કર્મોદયમાં તે જાણી શકતો નથી. મણિ-સુવર્ણના પર્વમાં છુપાઈને રહેલ લોહ રોડાની જેમ અથવા વણિક પુત્રીની જેમ આ કો પ્રસંગનું પાત્ર છે, ત્યાં એવો અર્થ ઘટી શકે કે જેમ કુળવાન, લજ્જાળ વણિક પુત્રીનું મુખ બીજા ન જઈ શકે, તેમ મોક્ષ સુખ વર્ણવી ન શાચ નગરના મહેમાન તરીકે રહીને આવેલો ભીલ રાજમહેલાદિના નગરસુખને વર્ણવી શક્તો નથી. તેમ અહીં દેવ, અસુર, મનુષ્યવાળા જગતમાં મોક્ષના સુખને સમર્થ જ્ઞાની પુરુષો પણ વર્ણવી શક્તા નથી.
પિ૪] લાંબામળે પણ જેનો અંત દેખાતો હોય તેને પુન્ય કઈ રીતે કહી શકાય ? જેનો અંત દુઃખમાં આવવાનો હોય અને જે ફરી સંસારની પરંપરા વધારનાર હોય તેને પૂન્ય કે સુખ કેમ કહેવાય ?
પિs] તે દેવ વિમાનનો વૈભવી અને દેવ લોથી ચ્યવન, આ બંનેનો વિચાર ક્રનારનું હૈયુ ખરેખર વૈક્રિય શરીરનું મજબૂત ઘડાયેલ હોય અન્યથા તેનાં સો ટુકડાં થઈને તુટી જાય.
પિ૪૮, ૨૪૯] નરક્થતિમાં અતિદુરસહ એવા જે દુખો છે તેને ક્રોડ વર્ષ સુધી જીવનાર વર્ણન શરુ રે તો પણ પૂરા કરી શકે નહીં. તેથી ગૌતમ ! દશ પ્રશ્નનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org