________________
3-પ૧૯, પર૦ ગણાય. પરંતુ સમગ્ર પાપના પ્રત્યાખ્યાન નાર સંયમી સાધુને પુષ્પાદિની પૂજા રૂપ દ્રવ્ય સ્તવ કરવું ૫તું ની.
પિર૧, પર] ગૌતમ ! જે કારણથી આ દ્રવ્ય સ્તવ અને ભાવસ્તવ રૂપ બને પૂજાઓ ૩૨-ઇંદ્રોએ કરેલી છે. તેથી ક્રવા યોગ્ય છે એમ તમે સમજતા હો તો ત્યાં આ પ્રમાણે સમજવું–
આ તો માત્ર તેઓનો વિનિયોગ ભાવસ્તવ ગેલ છે. અવિરતિ એવા ઇન્દ્રોને (છ કાયની ત્રિવિધ ત્રિવિધે દયા સ્વરૂપ) ભાવ વ અસંભવ છે. દશાર્ણભદ્ર રાજાએ ભગવંતનો આડંબરથી સત્કાર ક્યું તે દ્રવ્યપૂજા અને ઇન્દ્ર સામે સ્પર્ધામાં હારતા ભાવ તવ રૂપ દીક્ષા અંગીકાર ક્રી, ત્યારે ઇન્દ્રને હરાવ્યા. એ દ્રષ્ટાંત અહીં લાગું પાડવું. માટે જ ભાવ સ્તવ ઉત્તમ છે.
પિર૩ થી પર૬] ચક્રવર્તી, સૂર્ય, ચંદ્ર, દત, દમક વગેરેએ ભગવંતને પૂછયું કે શું સર્વ પ્રકારની ત્રાદ્ધિ સહિત કોઈ ન ફ્રી શકે તેવી રીતે ભક્તિથી પૂજા-સત્કાર ક્ય તે શું સર્વ સાવધ સમજવું ? કે વિવિધ વિરતિવાળું અનુષ્ઠાન સમજવું કે સર્વ પ્રકારના યોગવાળી અવિરતિને વિશે તે પૂજા ગણવી ?
ભગવન ! ઇન્દ્રોએ તેમની સર્વ શક્તિથી સર્વ પ્રકારની પૂજા ક્રી છે. ગોતમ ! અવિરતિવાળા ઇન્દ્રોએ ઉત્તમ પ્રકારની ભક્તિ વડે પૂજા-સત્કાર કર્યા હોય તો પણ તે દેશ વિરતિવાળા અને અવિરતિવાળાના આ દ્રવ્ય અને ભાવસ્તવ એમ બંનેનો વિનિયોગ તેની યોગ્યતાનુસાર જોડવો.
પિરી ગૌતમ ! સર્વે તીર્થકરોએ સમગ્ર ઠઆ કર્મનો ક્ષય કરનાર એવા ચાસ્ત્રિ અંગીકાર ક્રવા રૂ૫ ભાવતવ પોતે આચરેલ છે,
[પ૨૮ થી પ૩] ભવથી ભય પામેલા એવા તેમને જ્યાં જ્યાં આવવાનું, જંતુઓને સ્પર્શ આદિ વિનાશકારણ પ્રવર્તતું હોય, સ્વ-પર હિતથી વિરમેલા હોય, તેમનું મન તેવા સાવધાર્યમાં પ્રવર્તતું નથી. તેથી સ્વ-પર હિતથી વિરમેલાં સંયતોએ સર્વ પ્રકારે સુવિશેષપણે પરમ સાભૂત વધુ લાભદાયક એવા એવા અનુષ્ઠાનનું સેવન કરવું.
મોક્ષમાર્ગનું પરમ સારભૂત, એનંત હિતકર, પશ્ચસુખ દાતા, પણ પરમાર્થ સ્વરૂપ કોઈ અનુષ્ઠાન હોય તો માત્ર સર્વ વિરતિ રૂપ ભાવસ્તવ છે, તે આ પ્રમાણે- પિ૩૧ થી ૫૩] લાખ યોજના પ્રમાણ મેરુ પર્વત જેટલા ઉંચા, મણિ સમુદ્રથી શોભિત, સુવર્ણમય, પરમ મનોહર, નયન અને મનને આનંદ આપનાર, આતિશય વિજ્ઞાનપૂર્ણ, અતિ મજબૂત ન દેખાય તેમ સાંધાને જોડી દીધા હોય તેવું અતિશય ધસીને સુંવાળું કરેલ, જેના વિભાગો સારી રીતે વિભાજિત છે તેવું, ઘણાં શિખરો યુક્ત અનેક ઘંટા અને ધ્વજા સહિત, શ્રેષ્ઠ તોરણીયુક્ત, આગળ-આગળ જતાં જયાં રાજમહેલ સમાન શોભા નજરે પડતી હોય તેવા અગર-કપુર-ચંદનાદિનો બનાવેલ ધૂપ જયાં અગ્નિમાં નાંખવાથી મહેંકતો હોય, ઘણાં પ્રક્ષરે અનેક્વર્ણ આશ્ચર્યકારી સુંદર પુષ્પ સમૂહથી સારી રીતે પૂજાયેલ, જેમાં નૃત્યપૂર્ણ અનેક નાટકોથી આકુલ મધુર, મૃદંગના શબ્દો ફેલાઈ રહેલાં છે. સેક્કો ઉત્તમ આશયવાળા લોકોથી આકુળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org