________________
૬૨
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અને ભાવ એમ બે પ્રકારે પૂજા Èલી છે. ચાઆિનુષ્ઠાન અને કષ્ટવાળા ઉગ્ર ઘોર તપનું સેવન કરવું તે ભાવપૂજા. દેશવિરતિ શ્રાવક જે પૂજા-સત્કાર તેમજ દાન શીલાદિ ધર્મ સેવન કરે તે દ્રવ્યપૂજા, તેથી હે ગૌતમ ! આ પ્રમાણે સમજવું–
[૫૧] ભાવપૂજા અપ્રમાદથી ઉત્કૃષ્ટ ચાગ્નિ પાલનરૂપ છે, જયારે દ્રવ્ય અર્ચન જિનપૂજારૂપ છે. મનિ માટે ભાવ અર્ચન છે શ્રાવકો માટે બંને અર્ચન ક્યા છે. ભાવ આ પ્રશંસનીય છે.
પિ૧૮] ગૌતમ ! કેટલાંક શાસ્ત્રના પરમાર્થને ન સમજનાર અવતન, શિથિલ વિહારી, નિત્યવાસી, પરલોક્ના નુક્સાનને ન વિચારનાર, સ્વમતિ પ્રમાણે વ્રત ન ક્રનારા, સ્વછંદો, બાદ્ધિ-રસ શાના ગારવાદિમાં આસક્ત બનેલા, રાગ-દ્વેષ, મોહઅહંકા-મમત્વ આદિમાં અતિ રસગવાળા થયેલા સમગ્ર સંયમરૂપ સદ્ધર્મથી પરાંચમુખ, નિરધ, નિર્લજ્જ પાપની ધૃણા વગરના, રૂણા રહિત, નિર્દય, પાપાચરણાં કદાગ્રહ બુદ્ધિવાળો, એકાંતે અત્યંત ચંડ, રુદ્ર, ક્રુર અભિગ્રહો નાર મિથ્યાષ્ટિઓ, સર્વ સાવધ યોગના પચ્ચખાણ કરીને, સર્વ સંગ, આરંભ, પરિગ્રહથી રહિત થઈ, વિવિધ વિવિધ દ્રવ્યથી સામાયિક ગ્રહણ રે છે, પણ ભાવથી ગ્રહણ
#તાં નથી. નામનું જ મસ્તક મંડાવે છે, નામથી જ ઘર છોડે છે નામના જ મહા વ્રતધારી છે. શ્રમણ થયા પછી પણ અવળી માન્યતા ક્રીને સર્વથા ઉન્માર્ગનું સેવન અને પ્રર્તન રે છે, જેમ કે
અમે અરિહંત ભગવંતની ગંધ, માળા, દીપક, સંમાર્જન, લિંપન, વસ્ત્ર, બલિ, ધૂપ આદિની પૂજા-સત્કાર કરીને હંમેશાં તીર્થની પ્રભાવના કરીએ છીએ ! એમ માનના ઉન્માર્ગ પ્રવતવિ છે. એ પ્રમાણે તેમના ક્તવ્યો સાધુધર્મને અનુરૂપ નથી. ગૌતમ ! વયનથી પણ તેમના આ ક્તવ્યની અનુમોદના ન Wવી.
ભગવન ! એક કેમ કહ્યું કે વયનથી પણ દ્રવ્યપૂજાની અનુમોદના ન ક્રવી? ગૌતમ ! તેમના વચનાનુસાર અસંયમની બહુલતા અને મૂળગુણનો નાશ થાય, તેથી કર્મનો આશ્રવ થાય, વળી અધ્યાવસાય આશ્રીને સ્થૂલ તેમજ સૂમ શભાશુભ કર્મ પ્રકૃતિનો બંધ થાય, સર્વ અવધની ક્રેલી વિરતિરૂપ મહાવતનો ભંગ થાય, વ્રત ભંગ થવાથી આજ્ઞા ઉલ્લંઘનનો દોષ લાગે. તેનાથી ઉન્માર્ગગામીપણું પામે, સન્માર્ગ લોપાય.
સાધુ માટે ઉનમાર્ગ પ્રવર્તન અને સન્માર્ગનો લોપ કરવો એ યતિઓને માટે મહાઆશાતના રૂપ છે, કારણ કે તેવી આશાતના કનાને અનંતા કાળ સુધી ચારે ગતિમાં જન્મ મરણના ફેરા ફરવા પડે છે. આ કારણથી તેની વચનથી પણ અનુમોદના ન રે.
પિ૧૯, પર૦] દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ આ બેમાં ભાવ સ્તવ ઘણાં ગુણવાળે છે. દ્રવ્ય સ્તવને ઘણાં ગુમવાળું કહેનારની બુદ્ધિ સમજદારીવાળી નથી. ગૌતમ ! છપ્પયના જીવોનું હિત થાય તેમ વર્તવું. આ દ્રવ્ય સ્તવ-ગંધ પુષ્પાદિથી પ્રભુભક્તિ ક્રવી તે સમગ્ર પાપનો ત્યાગ ન ફ્રેલ હોય તેવા દેશવિરતિ શ્રાવળે માટે યુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org