________________
૩-૦૧ થી ૫૦૩ શ્રેષ્ઠ અક્ષરવાળું નામ છે. તે ત્રિભુવન બંધુ, અરિહંત, ભગવંત, જિનેશ્વર, ધર્મતીર્થોને જ છાજે છે. બીજાને નહીં. કેમકે તેઓએ મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુક્યા, આસ્તિક્ય લક્ષણયુક્ત અનેક જન્મોમાં સ્પર્શેલ, પ્રગટ કરેલ સમ્યગ્દર્શન અને ઉસિત પરાક્રમના બળને છૂપાવ્યા વિના ઉગ્ર કષ્ટદાયી, ઘોર દુક્ર તપનું નિરંતર સેવન કરીને ઉંચા પ્રકારના મહાપુરૂંધ સમૂહને ઉપાર્જિત રેલો છે. ઉત્તમ, પ્રવર, પવિત્ર, સમગ્ર વિશ્વના બંધુ, નાથ તથા શ્રેષ્ઠ સ્વામી થયા હોય છે.
અનંતા કળથી વર્તતા ભયોની પાપવાળી ભગવનાના યોગે બાંધેલા પાપકર્મને છેદીને અદ્વિતીય તીર્થનામ કર્મ બાંધેલ, અતિ મનોહર, દેદીપ્યમાન, દશે દિશામાં પ્રાશનાર, નિરૂપમ, ૧૦૮ લક્ષણો વડે સુશોભિત હોય છે. જગતમાં ઉત્તમ શોભાના નિવાસ માટેના વાસગૃહ સમાન અપૂર્વ શોભાવાળા તેમના દર્શન માત્રથી દેવો અને મનુષ્યો મનમાં આશ્ચર્ય અનુભવે છે. તથા નેત્ર અને મનમાં મહાન વિસ્મય તથા પ્રમોદ અનુભવે છે. તે તીર્થરો સમગ્ર પાપના મેલથી રહિત થયેલા હોય છે. સમયસુરમ્ર સંસ્થાન તથા વજ ઋષભ નાચ સંઘયણ યુક્રા, પરમ પવિત્ર અને ઉત્તમ શરીર ધારી હોય છે.
[પ૦૪ થી પ૦૮] સમગ્ર મનુષ્યો, દેવો, ઇન્દ્રો દેવાંગના ઓના રૂ૫, ધંતિ, લાવણ્ય એ સર્વ એક્સ કરી, તેનો ઢગલો એક બાજુ ક્યાય અને બીજી બાજુ જિનેશ્વરના ચરણના અંગુઠાના અગ્રભાગને ક્રોડ કે લાખમો ભાગ તેની સાથે સરખાવીએ તો તે દેવ-દેવીના રૂપનો પિંડ સુવર્ણના મેરુ પાસે રાખના ઢગલાં જેવો શોભાં હિત દેખાય છે. અથવા આ જગતના સર્વે પુરુષોના બધાં ગુણો એક્કા કરાય તો તે તીર્થસ્નાં ગુણોના અનંતમાં ભાગે પમ ન આવે. સમગ્ર ત્રણે જગત એકઠાં થઇને એક દિશા ભાગમાં ત્રિભુવનમાં હે, બીજી બાજુની દિશામાં તીર્થક્ય ભગવંત એલાં જ હોય તો પણ તેઓ ગુણમાં અધિક છે તે કારણે તેઓ પરમ પૂજ્ય છે, વંદનીય, પૂજનીય અરહંત છે. બુદ્ધિમતિવાળા છે માટે તે તીર્થક્રને ભાવથી નમસ્કાર, | પિ૦૯ થી પ૧) લોકમાં પણ ગામ, પુર, નગર, વિષય, દેશ કે સમગ્ર ભારતનો જે જેટલા દેશનો સ્વામી હોય છે. તેની આજ્ઞાને તે પ્રદેશના લોટ્ટે માન્ય ક્રે છે. પણ પ્રામાધિપતિ અતિ પ્રસન્ન થયા હોય તો એક ગામમાંતી ટહું આપે ? જેની પાસે જેટલું હોય તેમાંથી કેટલુંક આપે. ચક્રવર્તી થોડું આપે તો પણ તેનાથી કુળ પરંપરાથી ચાલ્યું આવતું બધું દારિદ્ર નાશ પામે છે. વળી તે મંત્રી પણાની, મંત્રી ચક્રવતીપણાની ચક્રવતી, સુરપતિપણાની અભિલાષા ક્રે છે. દેવેન્દ્રો જગતના યથેછિત સુખને દેનારા તીર્થક્ર પણાની અભિલાષા રે છે.
[પ૧૩, પ૦૪] એકાંત લક્ષ રાખીને અતિ અનુરાગપૂર્વક ઇન્દ્રો પણ જે તીર્થક્ટ પદની ઇચ્છા રાખે છે, એવા તીર્થકર ભગવંતો સર્વોત્તમ છે, એમાં સંદેહ નથી. તેથી સમગ્ર દેવ, દાવન, ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર વગેરેને પણ તીર્થકરો પૂજય છે. ખરેખર તેઓ પાપનો નાશ નાસ છે.
પિ૧પ થી પ૧] ત્રણે લોકથી પૂજાયેલ, જગતગુરુ એવા ધર્મ તીર્થોની દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org