________________
६०
મહાનિશીછેદ-અનુવાદ વર્ષ સુધી રે તો પણ સ્વયંભૂરમણ સમુદ્ર જેમ પાર પામી ન શકાય, તેમ અરિહંતના ગુણ વર્ણવી શકતા નથી.
કેમકે ગૌતમ ! ધર્મતીર્થ પ્રવર્તક અરિહંતો અપરિમિત ગુણવાળા હોય છે વધુ ટલું કહેવું? ત્રિલોકનાથ, જગત ગુર, ત્રિભુવન બંધુ, ત્રિલોક્ના તેવા ઉત્તમ ગુણોના આધાર ભૂત શ્રેષ્ઠ તીર્થક્રના ચરણના અંગુઠાના અગ્રભાગ પણ અનેગુણોથી શોભિત છે. તેમાં અનંતમાં ભાગનું રૂપ ઇન્દ્રાદિ વર્ણવવા સમર્થ નથી.
દેવો, ઇન્દ્રો કે કોઈ વ્યક્તિ તરબોળ પુરુષો અનેક જન્મોમાં ઉપાર્જિત અનિષ્ટ દુષ્ટ ર્મરાશિ જનિત દુર્ગતિ, ઉદ્વેગાદિ દુઃખ, દારિદ્ર, ક્લેશ, જન્મ-જરા-મરણ, રોગ, શોક, સંતાપ, ખિન્નતા, વ્યાધિ આદિના ક્ષયને માટે તેમના અંગુઠાના ગુણોનું વર્ણન
વા માંડે તો સૂર્યના કિરણોના સમૂહની જેમ ભગવંતના અનેક ગુણ સમૂહ એક સાથે તેમના જિલ્લાના અગ્રભાગે ઝૂરાયમાન થાય છે. તેને ઇંદ્ર સહિત દેવગણ એક સાથે બોલવા લાગે તો પણ વર્ણવવા શક્તિમાન નથી. તો પછી ચર્મ ચક્ષવાળા અકેવલીઓ શું હી શકે ?
તેથી હે ગૌતમ ! આ વિષયમાં પરમાર્થ આ સમજવો કે ભગવંતના ગુણ સમૂહને માત્ર કેવળજ્ઞાની તીર્થક્રો જ ઠ્ઠી શક્યા શક્તિમાન છે. બીજા કોઈ નહીં. કેમકે તેમની વાણી સાતિશય હોય છે. અથવા ગૌતમ ! આ વિષયમાં બહું કહેવાશી શું ? તેનો સારરૂપ અર્થ જણાવું છું, તે આ પ્રમાણે
[૪૫, ૪૯૬] સમગ્ર આઠે પ્રકારના મમલ લંક્યી રહિત દેવો અને ઇન્દ્રોથી પૂજિત થયેલ ચરણવાળા જીનેશ્વર ભગવંતનું માત્ર નામ સ્મરણ જનાર મન, વચન, કયા રૂપ ગણે રણમાં એકાગ્ર ક્ષણે ક્ષણમાં શીલ અને સંયમમાં ઉધમ વ્રત-નિયમમાં વિરાધના ન કરનાર આત્મા નક્કી તુરંત ટૂંકાગાળામાં સિદ્ધિ પામે છે.
[૪૯૭ થી ૪૯૯] જે કોઈ જીવ સંસારના દુઃખથી ઉદ્વેગ પામે અને મોક્ષસુખની અભિલાષા વાળો થાય ત્યારે જેમ મલવનમાં ભ્રમર મગ્ન બને, તેમ ભગવંતની સ્તવના, સ્તુતિ, માંગલિક જય જયારવ શબ્દ ક્રવામાં તલ્લીન થાય, ગુંજારવ રે, ભક્તિપૂર હૃદયે જિન ચરણોમાં નીક્ટ ભૂમિ ઉપર પોતાનું મસ્તક સ્થાપી, અંજલિ જોડી, શંકદિ દૂષણ સહિત સચસ્વવાળો, યાત્રિનો અર્થી, અખંડિત વ્રત-નિયમ ધારી માનવી, તીર્થંકરના એક ગુણ ધારે તો પણ સિદ્ધિ પામે.
પિ૦૦ ગૌતમ ! જેમનું પવિત્ર નામ ગ્રહણ કરવું તે આવા ઉત્તમ ફળવાળું છે તેવા તીર્થક્ય ભગવંતોના જગતમાં પ્રગટ, મહાન આશ્ચર્યભૂત, ત્રિભુવનમાં વિશાળ, પ્રગટ અને મહાન એવા અતિયોનો વિસ્તાર આવા પ્રકારનો છે.
[૫૦૧ થી ૫૦] કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચરમશરીર જેણે પ્રાપ્ત નથી, એવા જીવો પણ અરિહંતોના અતિશયોને દેખીને આઠ પ્રકારના કર્મોનો ક્ષય ક્રનાર થાય છે. બહુ દુઃખ અને ગર્ભવાસથી મુક્ત બને છે. મહાયોગી થાય છે. વિવિધ દુખથી ભરેલ ભવસાગરથી ઉદ્વિગ્ન બને છે. ક્ષણવારમાં સંસારથી વિરક્ત થાય છે. અથવા ગૌતમ ! બીજું સ્થાન બાજુ પર રાખીને, પરંતુ આ રીતે ધર્મ તીર્થર એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org