________________
પદ
3- ૩ પારણે આયંબિલ.
તે જ પ્રમાણે તેના અર્થને અનુસરનાર ૧૧-પદો યુક્ત ત્રણ આલાવા અને ૨૩અક્ષરપ્રમાણવાળી ચૂલિક રૂપ-“એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો. મંગલાણ ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલમ.' ત્રણ દિવસ એક એક પદની વાચના લેવી. છઠ્ઠા, સાતમા, આઠમા દિવસે તે જ ક્રમ અને વિભાગથી આયંબિલ પૂર્વક પઠન કર્યું. એ પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધ સ્વર, વર્ણપદ, સહિત, પદ-અક્ષર-બિંદુ માત્રાથી વિશુદ્ધ મોટા ગુણવાળા, ગુએ ઉપદેશેલ, વાચના આપેલ તેને સમગ્રપણે ભણીને તૈયાર કરવો કે જેથી પૂવનુપૂર્વી, પશ્ચાતુપૂર્વી, અનાનુપૂર્વીએ જીભના અગ્રભાગે બરાબર યાદ રહી જાય.
પછી પૂર્વોક્ત તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રવળના શુભ સમયે જીવ-જંતુ હિત ચેત્યાલયના સ્થાનમાં, તેને અનુજ્ઞાવિધિ કરાવીને હે ગૌતમ મોટા પ્રબંધ અને આડંબર સહિત અતિ સ્પષ્ટ વાચના સાંભળીને તેને બરાબર અવધારવી. આ વિધિથી પંચમંગલના વિનચ -ઉપધાન કરવા જોઈએ.
[૪૯] ભગવન! શું આ ચિંતામણી લ્પવૃક્ષ સમાન પંચ મંગલ મહાશ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલા છે ? હે ગૌતમ ! આ અચિંત્ય ચિંતામણી લ્પવૃક્ષ સમ મનોવાંછિત પૂર્ણ નાર શ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલ છે. તે આ રીતે
જેમ તલમાં તેલ, કમલમાં મwદ, સર્વલોક્માં પંચાસ્તિકય વ્યાપીને રહેલા છે, તેમ આ પંચમંગલ મહાગ્રુતસ્કંધ વિશે સમગ્ર આગમમાં યથાર્થ ક્રિયા વ્યાપીને રહેલી છે. સર્વભૂતોના ગુણો સ્વભાવોનું ક્યન ક્રેલું છે. તે પરમ સ્તુતિ કોની ?
આ સર્વ જગતમાં જે કોઈ ભૂતાળ કે ભવિષ્યકાળમાં ઉત્તમ થયા હોય તે સર્વે સ્તુતિ ક્રવા યોગ્ય છે. તેવા સર્વોત્તમ અને ગમવાળા હોય તો માત્ર અરિહંતાદિ પાંચ જ છે. તે સિવાય કોઇ સર્વોત્તમ નથી. તેઓ- અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ છે. આ પંચ પરમેષ્ઠિઓમાં યથાર્થ ગુણસર્ભાવ હોય તો આ પ્રમાણે જણાવેલો છે
(૧) મનુષ્યો, દેવો, અસુરોવાળા આ સર્વ જગતને આઠ મહાપ્રાતિહાર્યો આદિના પૂજાતિશયથી ઓળખાતા અસાધારણ, અચિંત્ય પ્રભાવવાળા, કેવળજ્ઞાન પામેલા, શ્રેષ્ઠ ઉત્તમતાને વરેલા હોવાથી અહિંત (૨) સર્વ કર્મક્ષય પામેલા હોવાથી ભવાંકર સમગ્રપણે બળી ગયેલ હોવાથી ફરી તેમને આ સંસારમાં ઉત્પન્ન થવાનું નથી. તેથી મહંત (3) અતિ દુઃખ ક્રી જેના ઉપર જીત મેળવી શાય તેવા સમગ્ર આઠે કર્મ શત્રુઓને નિર્મથન ક્રી હણી નાંખ્યા છે, નિર્દશન ક્રી નાંખ્યા છે, અંત ક્ય છે, પરાભવ ર્યો છે, તે કારણે તેઓ રિહંત કહેવાય છે.
આ રીતે સદંત ની અનેક પ્રકારે વ્યાખ્યા ક્રાય છે. પ્રજ્ઞાપના કરાય છે. પ્રરૂપણા ક્રાય છે. કહેવાય છે. ઉપદેશાય છે.
તથા સિદ્ધ ભગવંતો પરમાનંદ મહોત્સવમાં મહાલતા, મહાલ્યાણને પામેલા, નિરૂપમ સુખને ભોગવતા, નિકંપ શુક્લ ધ્યાનાદિના અચિંત્ય સામર્થ્યથી, સ્વજીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org