SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ -૪૮૨ થી ૪૪ ૫૩ [૪૮૨ થી ૪૮૪] તેમાં સંક્ષેપથી કુશીલ બે પ્રકારવાળો છે – (૧) પરંપરા કુશીલ, (૨) અપરંપરા કુશીલ. તેમાં પરંપરા કુશીલને બે ભેદ જાણવો – (૧) સાત, આઠ ગર પંરપરા કુશીલ, (૨) એક, બે, ત્રણ ગુરુ પરંપરા કુશીલ. અપરંપરા કુશીલ પણ બે પ્રકારે જાણવો- આગમ થકી અને ગુરુપરંપરા થકી, ક્રમમાં જે કોઈ કુશીલ હતા, તે જ કુશીલ ગણાય. [૪૮૫ થી ૪૮૬] નો આગમથી કુશીલ અનેક પ્રકારના જાણવા. તે આ રીતે – જ્ઞાનક્શીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, તપકુશીલ, વીર્યઆચારમાં કુશલ તેમાં જે જ્ઞાનકુશીલ છે તે ત્રણ પ્રકારના જાણવા-પ્રશસ્તા પ્રશસ્ત જ્ઞાનકુશીલ, અપ્રશસ્ત જ્ઞાન કુશીલ અને સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ, [૪૮] તેમાં જે પ્રશસ્તાપ્રસ્ત જ્ઞાન કુશીલ બે પ્રકારના જાણવા – આગમથી, નો આગમથી. તેમાં આગમથી વિભંગ જ્ઞાનીએ પ્રરૂપેલ પ્રશસ્તાપ્રશસ્ત પદાર્થ સમૂહવાળા અધ્યયનો ભણાવવા તે અધ્યયન કુશલ નો આગમચી અનેક પ્રકારના પ્રશસ્તાપ્રશસ્ત પરપાખંડના શાસ્ત્રોનાં અર્થ સમૂહને ભણવા, ભણાવવા, વાસનાઅનુપેક્ષા ક્રવારૂપ કુશીલ. ૪િ૮૮] તેમાં અપ્રશસ્ત જ્ઞાનકુશીલ ૨૯ પ્રકારે જાણવા (૧) સાવધવાદ વિષયક મંત્ર-તંત્રના પ્રયોગ વા રૂપ કુશીલ. (૨) વિધા મંત્ર તંત્ર ભણવા-ભણાવવા તે વસ્તુવિધા કુશીલ. (3) ગ્રહણ, નક્ષત્ર-ચાર જ્યોતિષ શાસ્ત્ર જોવા, હેવા, ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૪) નિમિત્ત કહેવા, શરીરના લક્ષણો જોવા, તેના શાસ્ત્રો ભણાવવા રૂપ લક્ષણ કુશીલ, (૫) શકુન શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર કહેવા- ભણાવવારૂપ લક્ષણ કુશીલ. (૬) હસ્તિ શિક્ષા જણાવનાર શાસ્ત્રો ભણવા ભણાવવા રૂપ લક્ષ ક્શીલ, (૩) ધનુર્વેદની શિક્ષા લેવી. તેના શાસ્ત્રો ભણાવા રૂપ લક્ષણ કુશીલ. (૮) ગંધર્વવેદ પ્રયોગ ક્રનાર કે શીખવનાર રૂપ કુશીલ. (૯) પુરુષ-સ્ત્રીના લક્ષણ હેનાર કે તેના શાસ્ત્રો ભણાવનાર રૂપ કુશીલ. (૧૦) કામશાસ્ત્રના પ્રયોગ કહેનાર-ભણાવનારા. (૧૧) ઐતુક ઇંદ્રજાલના શસ્ત્રનો પ્રયોગ ક્યનાર-ભણાવનાર. (૧૨) લેખનકળા, ચિત્રકાળ શીખવવારૂપ, (૧૩) લેપકર્મ વિધા ભણાવવા રૂપ કુશીલ, (૧૪) વમન-વિરેચનના પ્રયોગો કરવા, ફ્રાવવા, તીખવવા ઘણી જાતની વેલડીઓ તેના મૂળીયા ઢ્ઢાવવા કે તે માટે કહેવું, પ્રેરણા આપવી, વનસ્પતિ તોડાવવા-Wાવવા રૂપ ઘણાં દોષવાળી વૈદક વિધાના શાસ્ત્રો પ્રમાણે પ્રયોગ wવા કે વિધા ભણવારૂપ કુશીલ. એ પ્રમાણે (૧૫) અંજન પ્રયોગ, (૧૬) યોગ પૂર્ણ, (૧૭) સુવર્ણ ધાતુવાદ, (૧૮) રાજદંડ નીતિ, (૧૯) શાસ્ત્ર, અસ્ત્ર, અગ્નિ, વિજળી, પતિ. (૨૦ સ્ફટિક રત્ન, (૨૧) રન પરીક્ષા, (૨૨) રસ વેધ વિષયકશાસ્ત્રો (૨૩) અમાત્ય શિક્ષા, (૨૪) ગુખ તંત્ર-મંત્ર, (૨૫) કાલ-દેશ સંધિ ક્રાવવી, (૨૬) લડાઈ ઝાવવાનો ઉપદેશ, (૨૭) શસ્ત્ર, (૨૮) માર્ગ, (૨૯) વહાણ વ્યવહાર ઇત્યાદિ નિરૂપણ ક્યનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy