________________
પર
મહાનિશીથછેદરા-અનુવાદ
ગીર અધ્યયન-૩ – રીલલક્ષાણ પર
– - - ૪ - ૪ - ૪– ૪- ૪ - [૬૬] મહાનિશીથ સૂત્રના ઉક્ત બંને અધ્યયનોની વિધિ પૂર્વક સર્વે શ્રમણશ્રમણીને વાચના આપવી. [હવે અધ્યયન-3)
[૬૭] આ ત્રીજું અધ્યયન સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકને ચારેને સંભળાય તેવું છે. કારણ કે અતિ મહાન અને અતિ શ્રેષ્ઠ આજ્ઞાથી દ્ધા ક્રવા યોગ્ય સૂત્રો અને અશોં છે. તેને યથાર્થ વિધિથી યોગ્ય શિષ્યને આપવું જોઈએ.
૪િ૬૮, ૪૬૯] જે કોઈ આને પ્રગટપણે પ્રરૂપે સારી રીતે યોગ ક્યાં વગરનાને આપે, અબ્રહ્મચારીને વંચાવે, ઉદ્દેશાદિક વિધિ ક્ય વગરનાને ભણાવે, તે ઉન્માદગાંડપણ પામે, અથવા લાંબા કાળના રોગ-આતંક્ના દુઃખો ભોગવે, સંયમથી ભ્રષ્ટ થાય, અને મરણ સમયે આરાધના ન પામે.
૪િ૭૦ થી ૪૦૩] પહેલાં અધ્યયનમાં પૂર્વ વિધિ જણાવેલો છે, બીજામાં આવા પ્રકારે વિધિ ફ્લેવો, બાકીના અધ્યયનો અવિધિ સમજવા. બીજા અધ્યયનમાં પાંચ આયંબિલ, તેમાં નવ ઉદ્દેશા થાય છે. ત્રીજામાં આઠ આયંબિલ અને સાત ઉદ્દેશા, બીજાની જેમ ચોથા અધ્યયનમાં જાણવું, પાંચમામાં છ આયંબિલ, છઠ્ઠામાં બે, સાતમામાં ત્રણ, આઠમામાં દશ આયંબિલ, એમ સતત આયંબિલ તપ સંલગ્ન આઉત્તરાયણા સહિત આહાર-પાણી ગ્રહણ ક્રીને આ મહાનિશીથ નામક શ્રેષ્ઠ મૃતધને વહન-ધારણ ક્રવું જોઈએ.
[૪૪] ગંભીરતાવાળા, મહાબુદ્ધિશાળી તપો ગુણ યુક્ત સારી રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોય, કાલગ્રહણ વિધિ કરેલ હોય તેવા એ વાચનાચાર્ય પાસે વાંચના ગ્રહણ કરવી જોઈએ.
[૪૫, ૪૬] હંમેશાં ક્ષેત્રની શુદ્ધિ સાવધાનીથી જ્યારે રે ત્યારે આ વંચાવવું, ભણાવવું, નહિંતર કોઈ ક્ષેત્ર દેવતાથી હેરાન ગતિ પામે. અંગ અને ઉપાંગો વગેરે સૂત્રનું આ સારભૂત શ્રેષ્ઠ તત્વ છે. મહાનિધિ, અવિધિથી ગ્રહણ ક્રવામાં જેમ ઠગાય તેમ આ શ્રુતસ્કંધને અવિધિથી ગ્રહણ કરવામાં ઠગાવાનો પ્રસંગ ઉત્પન્ન થાય.
૪િ૧, ૪%) અથવા તો શ્રેયારી કર્યો ઘણાં વિપ્નવાળા હોય છે, શ્રેયમાં પણ શ્રેય આ શ્રુતસ્કંધ છે, માટે તે નિર્વિઘ્ન ગ્રહણ ક્રવું જોઈએ, જે ધન્ય, પુન્યવંત હોય તે જ આને વાંચી શકે.
૪િ૯) ભગવન ! તે કુશીલાદિનું લક્ષણ કેવું હોય ? કે જેને બરાબર જાણીને તેનો સર્વથા ત્યાગ ક્રી શકાય.
[૪૯ થી ૪૮૧) ગતમ! સામાન્યથી તેમનું લક્ષણ આ રીતે સમજવું. સમજીનેજાણીને તેઓનો સંસર્ગ સર્વથા ત્યાગ ક્રવો. કુલના ૨૦૦ પ્રકાર જાણવા. ઓસન્ન બે પ્રકારે કહ્યા. જ્ઞાનાદિના પાસત્યા બાવીશ પ્રકારે અને શબલ યાત્રિી ત્રણ પ્રકારના જાણવા. તેમાં પહેલા કુશીલને છું છું જેના સંસર્ગથી મુનિ ક્ષણવારમાં ભ્રષ્ટ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org