________________
૫૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કર્યોમાં પ્રવર્તેલા હોય જ છે. તેમને શિક્ષાવત ગુણવતો, અણુવ્રતો ધારણ ક્રવા નિષ્ફળ ગણાય.
૪િ૩૮ થી ૪૩] ગૌતમ ! મોક્ષમાર્ગ બે ભેદે છે – ઉત્તમ શ્રમણનો, ઉત્તમ શ્રાવકનો. પહેલો મહાવ્રત ધારીનો, બીજો અણુવ્રત ધારીનો. સાધુએ ત્રિવિધે ત્રિવિધે સર્વ પાપવ્યાપાર આજીવન તજેલ છે. મોક્ષસાધનભૂત ઘોર મહાવતો શ્રમણોએ સ્વીકારેલ છે. ગૃહસ્થ પરિમિત કાલ માટે વિવિધ એક વિધ કે ત્રિવિધ શૂલપણે સાવધ ત્યાગ ર્યો છે. જ્યારે સાધુએ ત્રિવિ ત્રિવિધે મૂછ, ઇચ્છા, આરંભ, પરિગ્રહનો ત્યાગ ક્યોં છે. પાપ વોસરાવીને જિનપિંગ વેશને ધારણ કરેલ છે. જ્યારે ગૃહસ્થો ઇચ્છા, આરંભ પરિગ્રહત ત્યાગ વિના સ્વ સ્ત્રીમાં આસક્ત રહીને જિનેશ્વરના વેશને ધારણ કર્યા વિના શ્રમણોની સેવા ક્રે છે. માટે ગૌતમ ! એક દેશથી ગૃહસ્થો પાપ ત્યાગનું વ્રત પાળે છે, તેથી તેના માર્ગની ગૃહસ્થને આશાતના થતી નથી.
જિજ, ૫ જેમણે સર્વે પાપના પ્રત્યાખ્યાન ક્યાં છે. પાંચ મહાવતો ધારણ ક્ય છે, વેશને સ્વીકાર્યો છે, તેઓ મૈથુન, અપકાય, અગ્નિક્ષય, સેવનને ન ત્યાગે તો તેમને મહાઆશાતના ક્કી છે. તેથી આ ત્રણના સેવનની મનથી પણ અભિલાષા ન કરવી. - ૬િ, જal ગૌતમ ! ઘણું દઢ વિચારી આ કહ્યું છે કે સાધુ અબોધિલાભ ક્ષ્મી બાંધે, ગૃહસ્થ ન બાંધે, સંયન મુનિ આ હેતુથી અબોધિલાભ ર્મ બાંધે – આજ્ઞા ઉલ્લંઘન, વ્રત ભંગ, ઉન્માર્ગ પ્રવર્તન.
જિ૮મૈથુન, અકાય, તેઉક્કર એ ત્રણેના સેવનથી અબોધિ લાભ થાય, માટે મુનિ પ્રયત્નપૂર્વક તેને સર્વથા તજે.
૯િ] જે આત્મા પ્રાયશ્ચિત્તસેવી, મનમાં સંક્લેશ રાખે તેમજ યથોક્ત ન કરે, તો તે નરકમાં જાય.
પિ] ગૌતમ ! મંદ શ્રદ્ધાવાળો પ્રાયશ્ચિત્ત ન કરે, રે તો પણ ક્લિષ્ટ મનથી રે, તો તેમની અનુકંપા વિરોધવાળી ન ગણાય ?
પિ૧, ૪૫ર ગૌતમ ! રાજાદિ સંગ્રામમાં યુદ્ધ કરે છે, ત્યારે તેમાં ક્ટલાંક સેનિકો ઘાયલ થાય, શરીરમાં બાણ ભક્ષય, બાણ કે શલ્ય કાટતાં તેને દુઃખ થાય, પણ શલ્યોદ્ધાર ક્રતાની અનુકંપામાં વિરોધ ગણાતો નથી. તેમ સંસારરૂપી સંગ્રામમાં અંદના કે બહાના ભાવશલ્યોનો ઉદ્ધાર કરવામાં અનુપમ અનુકંપા ધેલી છે.
મ્પિ૩ થી ૪૫૫] ભગવન શરીરમાં શલ્ય છે ત્યાં સુધી જીવો દુઃખાનુભવ કરે છે, શલ્ય ક્રાતા સુખી થાય છે. તે પ્રમાણે અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મથી વિપરીત થઇ જે કંઇ અકાર્ચ આચર્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત કરી સુખી થાય. ભાવિ શિલ્ય દૂર થતાં સુખી થાય. જે દીન છે, તેને દુક્ર અને દુ:ખે આયરી શકાય તેવા પ્રાયશ્ચિત્તથી શો લાભ ? - ૪િ૫૬, ૫] ગૌતમ ! શરીરમાંથી શલ્ય કયું, પણ ઘા રૂઝવવા જયાં સુધી મલમપટ્ટો ન ફ્રાય તો ઘા રુઝાતો નથી. તેમ ભાવશલ્યના ઉદ્ધાર પછી પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org