________________
૨૩૪૧૮ થી ૨૦ દશ લાખ વર્ષ મરણ પમાડે તો એક ક્રોડ વર્ષ તે કર્મોની વેદના ભોગવે.
એ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયોવાળા માટે સમજવું. ગૌતમ ! સૂક્ષ્મ પ્રવીન્નયના એક જીવની જેમાં વિરાધના થાય તેને સર્વ કેવલી અત્યારંભ કહે છે. પણ સૂટમ પૃથ્વીાયનો વિનાશ જેમાં થાય છે, તેને સર્વ કેવલીઓ મહાભ હે છે. - કિર૧) ગૌતમ ! એવી રીતે ઉક્ટ કમ અનંત પ્રમાણમાં એઠાં થાય છે, જે આરંભમાં પ્રવર્તે છે તે આત્મા થી બંધાય છે. રિર૩) આરંભ ક્ત બદ્ધ, સૃષ્ટ, નિકાચિત અવસ્થાવાળા ક્મ બાંધે માટે આરંભ તજવા. પૃધીાયાદિ જીવોનો સર્વભાવે સર્વ પ્રકારે અંત લાવનાર આરંભોને તજનાર સત્વરે જન્મ-જરામરણ સર્વ પ્રકારના દારિદ્ર અને દુઃખોથી મુક્ત બને છે.
કિર૪ થ૪ર૬ગૌતમ ! જગતમાં એવા પણ જીવો છે જેઓ આ જાણ્યા પછી પણ એવંત સુખશીલતાને લીધે સમ્યગ માર્ગની આરાધનામાં પ્રવૃત્તિ કરી શક્તા નથી. કોઈ જીવ સમ્યગ માર્ગમાં જોડાઈને ધોર-વીર સંયમ તપને સેવે, પણ તેની સાથે આ પાંચ બાબતોને તજે નહીં તો તેના સેવેલા સંયમ તપ સર્વ નિરર્થક છે. તે આ - (૧) કુશીલત્વ, (૨) ઓસન્નત્વ, (૩) સ્વછંદત્વ, (૪) શબલત્વ અને પાર્થસ્થત્વ. એ પાંચને દૃષ્ટિથી પણ ન નીરખે. | [૪૭] સર્વજ્ઞ ભગવંતે ઉપદેશેલ માર્ગ સર્વ દુઃખનાશક છે શાતા ગૌરવવાળો, શિથિલ આચારી, સર્વજ્ઞોક્ત મોક્ષમાર્ગને તજે છે.
[૨૮] સર્વોક્ત ચોક પદ કે અર્થને પણ જે ન માને, રુચિ ન કરે, વિપરીત પ્રરૂપે. તે નક્કી મિથ્યાષ્ટિ સમજવો.
[૪ર૯] એ પ્રમાણે જાણીને તે પાંચના સંસર્ગ, દર્શન, સંવાદ, પરીચય, સહવાસાદિ સર્વે લ્યાણાર્થીઓએ સર્વે ઉપાયોથી વર્જવા.
[૩૦] ભગવન્! શીલ ભ્રષ્ટોના દર્શનનો આપ નિષેધ કરો છો અને પ્રાયશ્ચિતતો તેને આપો છો, બંને વાત કઇ રીતે સંગત થાય ?
૪િ૩૧ ગૌતમ ! શીલભ્રષ્ટોને સંસાર સાગર તરવો ઘણો મુકેલ છે. માટે અવશ્ય તેમની અનુપા કરી તેને પ્રાયશ્ચિત્ત અપાય છે.
૪િ૩૨] ભગવન્! શું પ્રાયશ્ચિત કરવાથી નરાયુ છેદાઈ જાય ? પ્રાયશ્ચિત્ત ક્રીને પણ ઘમાં આત્મા દુર્ગતિમાં ગયા છે.
૪િ૩૩, ૪૩૪] ગૌતમ ! જેમણે અનંત સંસાર ઉપાર્જન રેલો છે. એવા આત્મા નક્કી પ્રાયશ્ચિત્તથી તેનો નાશ કરે છે. તો નરકાય કેમ ન તોડે ? પ્રાયશ્ચિત્તથી ક્યું અસાધ્ય નથી, સિવાય બોધિલાભ. કેમ કે એક વખત બોધિલાભ હારી જાય તો ફરી મળવો મુક્લ છે.
[૪૩૫, ૪૩૬] અપાય પરિભોગ, અગ્નિાયારંભ, મિથુન સેવન અબોધિનો લાભ આપનારા છે, માટે તેને વર્જવા તેથી અબોધિ બંધાવનાર આ અાયાદિ ત્રણેને સંયમતાત્મા પ્રયત્નપૂર્વક ત્યાગે.
[૪૩] ભગવન ! ઉત્તમ કાર્યોથી અબોધિ લાભ થાય તો ગૃહરો હંમેશાં તેવા ઝિ014]
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only