________________
૪s
3/05, ૪૦૭ ધનવૃષ્ટિરૂપ વસુધારા સમાન છે, મોહ અને કર્મરજના કદવની ખાણ સમાન, સદ્ગતિના માર્ગની અર્ગલા, નરક માટે નિસરણી, ભૂમિહીન વિષવેલ, અગ્નિહીન અંબાડિયું, ભોજન સહિત વિસૂચિક, નામહીન વ્યાધિ, ચેતનારહિત મૂછ, ઉપસર્ગ રહિત મરી, બેડી સહિત કેદ, દોરડા રહિત ફાંસો, અસ્માત મૃત્યુ, એ સર્વે ઉપમા સ્ત્રીને લાગુ પડી શકે. આવા સુંદર વિશેષણવાળી સ્ત્રી સાથે પુરુષે મનથી પણ ભોગ ચિંતા ન ક્રવી, અધ્યવસાય ન રવો, પ્રાર્થના ધારણા વિકલ્પ – સંપાદિ ત્રિવિધે ન કરવા.
ગૌતમ ! જેમ બ્રેઈ વિધા કે મંત્રના અધિષ્ઠાતા તેના સાધની ખરાબ હાલત કરે, તેમ સ્ત્રી પણ પુરુષની દુર્દશા ક્રીને કલંક ઉત્પાદક થાય છે. હિંસાનો સંલ્પ જનારને જેમ ધર્મ ને સ્પર્શે તેમ સ્ત્રીના સંલ્પ íને ધર્મ ન સ્પર્શે. ચાસ્ત્રિમાં ખલના થઈ હોય તો સ્ત્રીના સંકલ્પવાળાને આલોચના, નિંદા, પ્રહા, પ્રાયશ્ચિત્તનો અધ્યવસાય ન થાય. આલોચનાદિ ન કરવાથી અનંત મળ સુધી દુઃખ સમૂહવાળા સંસારમાં ભમવું પડે છે. પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરી હોવા છતાં પણ ફરી તેના સંસર્ગમાં આવવાથી અસંયમ પ્રવૃત્તિ સ્વી પડે છે. મહાપાપ કર્મરાશિયમ, સાક્ષાત હિંસા પિશારિણીસમ, ત્રણે લોક્શી તિરસ્કાર પામેલી, પરલોક્ના નુક્સાનને ન જોનારા, ઘોરંવાર પૂર્ણ નારકાવાસ સમ, નિરંતર અનેક દુ:ખના નિધાન સમ, સ્ત્રીના અંગોપાંગ, મર્મસ્થાનો કે તેના રૂપ લાવણ્ય-મીઠી વાચાળતા કે કામરાગ વૃદ્ધિ ક્ર તેના દર્શનનો અધ્યવસાય પણ ન કરવો.
૪િ૦૮] ગોતમ ! સ્ત્રીઓ પ્રલયકાળની રાત્રિ સમ હંમેશાં અંધાર અજ્ઞાનથી લિંપાયેલ હોય છે. વિજળી સમ ક્ષણમાં જોતાં જ નાશ પામવાના સ્નેહ સ્વભાવવાળી, શરણાગત વાતની જેમ તમ્બળ જન્મ આપેલ બળક્ના જીવનું જ ભક્ષણ નાર સમ મહાપાપ નારી સ્ત્રીઓ હોય છે. પવનયોગે ઉછળતી લવણ સમુદ્રવેળા સમાન અનેક પ્રકારના તરંગોની શ્રેણીની જેમ એક સ્થાને એક સ્વામીના વિશે સ્થિર મન રીને ન રહેનારી, સ્વયંભૂરમણ સમુદ્ધ માફક સ્ત્રીઓનું હૃદય અતિ ગૂઢ હોય છે, જેથી તેને પરખવું મુક્લ છે. સ્ત્રીઓ પવનસમાન ચંચળ સ્વભાવી, અગ્નિ સમ સર્વ ભક્ષી, વાયુ જેમ સર્વને સ્પર્શ નારી, ચોરની જેમ પરપદાર્થ પ્રાપ્તિની લાલસાવાળી હોય છે.
કુતરાને રોટલાનો ટુક્કો આપો એટલો વખત મિત્ર બની જાય, તેમ જ્યાં સુધી સ્ત્રીને ધન આપો, ત્યાં સુધી મેત્રી રાખનારી પછી વૈરિણી થનારી. મસ્સો મોજામાં ભેગા થઈ શંઠે છુટા પડે તેમ નજીક હોય ત્યાં સુધી સ્નેહ રાખનારી, દૂર જતાં ભૂલી જનારી હોય છે. આ રીતે અનેક લાખો દોષોથી ભરેલા એવા અંગોપાંગવાળી, બાહ્ય અને અત્યંતર અવિનયરૂપ મહાપાપારી, વિષયની વેલડી, અવિનયના કારણે આનર્ણના સમૂહને ઉત્પન્ન કરનારી સ્ત્રીઓ હોય છે.
જે સ્ત્રીના શરીરથી નિરંતર ઝરતા દુધી , અરુચિ, સડેલ, ત્સનીય, નિંદનીય, તિરસ્કારણીય અંગોપાંગવાળી, પરમાર્થથી વિચારતા તેના અંદર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org