________________
૩૯
૨૩૩૫, ૩૫૫ ભાવવી તે સાંભળ.
[૩પ૬ થી ૩૫] કુંથુ સમાન સૂકમ પ્રાણી મારા મલીન શરીરે ભ્રમણ કે, સંચરે, ચાલે તો પણ ખણીને વિનાશ ન જે. પરંતુ રક્ષણ ક્રે, આ કંઇ હંમેશા અહીં વસવાનો નથી. લાંબો સમય રહેવાનો નથી. એક ક્ષણમાં ચાલી જશે, બીજી ક્ષણ નહીં રહે. કદાચ રહે તો પણ આ પ્રમાણે ભાવના ભાવવી કે આ કુંથ રાગથી નવી વસ્યો કે મારા ઉપર તેને દ્વેષ નથી. ક્રોધ-વિરથી મને ડંખતો નથી. ક્રીડા ક્રવાની ઇચ્છાથી રડતો નથી, વૈરભાવથી કોઇનાં શરીરે ચડતો નથી. તે તો અમસ્તો જ ગમે તેના શરીરે ચડી જાય છે. વિશ્લેન્દ્રિય, બળક કે કોઇ પ્રાણી હોય તે સળગતા અગ્નિ કે વાવના પાણીમાં પ્રવેશ કરે, તે કદી એમ ન વિચારે કે આ મારો પૂર્વ વૈરી કે સંબંધી છે. માટે આત્મા એમ વિચારે કે મારી શાતા-પાપના ઉદયે આવ્યો છે.
- આવા જીવો પ્રત્યે મે કંઈ અશાતાનું દુઃખ ક્યું હશે. પૂર્વ ભવમાં રેલા પાપકર્મફળ ભોગવવાનો કે તે પાપપુજનો છેડો લાવવા માટે મારા આત્મહિતાર્થે આ
ક્ય તીર્ણ, ઉર્ધ્વ, અધો દિશા વિદિશામાં મારા શરીર ઉપર આમતેમ ફરે છે. આ દુઃખને સમભાવે સહીશ, તો મારા પાપકર્મનો અંત આવશે. કદાચ ને શરીરે ફરતા ફરતા મહાવાયરાનો ઝપાટો લાગ્યો તો તે કુંથુને શારીરિક દુસહ દુઃખ તથા આર્તરૌદ્ધ ધ્યાન વૃદ્ધિ પામે. આવા સમયે વિચાર કે ફ્યુના સ્પર્શથી તને નામમાત્ર દુ:ખ થયું છે. તે પણ સહન થતું નથી અને આર્ત - રોદ્ર ધ્યાનમાં જાય છે. તો તે દુઃખથી તું શલ્યનો આરંભ ક્રીને મન-વચન-કાય યોગ સમય, આવલિન, મુહૂર્ત સુધી શષ્યવાળો થઇશ, તેથી તેનું ફળ તારે ઘણાં લાંબા કાળ સુધી વેઠવું પડશે. તે વખતે તેવા દુઃખોને તું શી રીતે સહન ક્રીશ ?
[૩] તે દુઃખો કેવા હશે ચાગતિ, ૮૪ લાખ યોનિરૂપ અનેક ભવો અને ગર્ભવાસ સહેવો પડશે. જેમાં અહોરાત્ર સતત ઘોર પ્રચંડ, મહાભયંક્ર દુઃખ સહેવું પડશે. મરી ગયો એમ આજંદવું પડશે.
[૬] નરક કે તિર્યંચગતિમાં કોઇ રક્ષક કે શરણ્ય નથી. બિચારા એક્લાપોતાના શરીરને કોઈ સહાયક મળે નહીં ત્યાં કડવા અને આક્ર વિરસ પાપના ફળો ભોગવવા પડે.
[૩૬૮] નારકીઓ તલવારની ઘા સમ પત્રવાળા વૃક્ષોના વનમાં છાયાર્થે જાય તો પવનથી પાંદડા શરીરે પડે એટલે શરીરના ટૂકડા થાય. લોહી, પરુ, ચરબીવાળી દુર્ગધી પ્રવાહવાળી વેતરણી નદીમાં તણાવાનું, ચંબોમાં પીલાવાનું, ક્રવતથી ક્યાવાનું, શાભલવૃક્ષ સાથે આલીંગન, કુંભીમા રંધાવાનું, ઝગડાં આદિ પક્ષીની ચાંચના બકા સહેવાનું સિંહાદિથી ફાડી ખવાતું, આ અને આવા અનેક દુઃખો નરક ગતિમાં પરાધીન પણે ભોગવવા પડે.
[૬૯, ૩૦] તિર્યંચોને નાક-કાન વિંધાવા, વધ-બંધન-આકંદન કરતા પ્રાણીના શરીરમાંથી માંસ ાપે, ચામડી ઉતારે, હળ-ગાડાં ખેંચવા, અતિભાર વહેવો, પરોણી ભોંકાવી, ભૂખ-તરસ, લોઢાની નાળ પગમાં ખીલીથી જડે, બળાક્તરે બાંધી શસ્ત્રથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org