________________
૩૮
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ઉપાર્જન થાય.
[૩૩] જે સર્વ દાનાદિ સ્વ-પર હિત માટે આચરવામાં આવે તો અપરિમિત, મહા ઉંચા ભારે, નિરંતર ગાઢ પાપ- નો ઢગલો પણ ક્ષય પામે, સંયમ તપના સેવનથી લાંબા કાળના સર્વે પાપ કર્મો વિનાશ પામે છે.
[૩૪૦ થી ૩૪] જો સમ્યક્તની નિર્મળતા સહ કર્મ આવવાના દ્વારો બંધ કરીને જ્યારે જ્યાં અપ્રમાદી બને ત્યારે ત્યાં બંધ અ૫ કરે ને ઘણી નિજા કરે. આશ્રવ દ્વાર બંધ કરીને, જિનાજ્ઞા ન ખંડે, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં દઢ બને ત્યારે પૂર્વ બદ્ધ સર્વ કર્મો ખપાવે, અપસ્થિતિક ર્મ બાંધે, અનુદિત કર્મ પણ ઘોર ઉપસર્ગ પરીષહ સહી ઉદીરણા ક્રી ક્ષય ક્યું અને કર્મોને જીતે. આ રીતે આશ્રવના કારણો રોકી, સર્વ આશાતના તજીને, સ્વાધ્યયન-ધ્યાન યોગોમાં તેમજ ધીર-વીર તપમાં લીન બને. સંપૂર્ણ સંયમ વિવિઘે પાલન કરે, ત્યારે ઉત્કૃષ્ટ બંધ ન કરે અને અનંત ગણી ર્મ નિર્જરા રે.
૩િ૫ થી ૩૪૮] સર્વ આવશ્યક ક્રિયામાં ઉધમવંત બનેલ, પ્રમાદ-વિષય-રાગકપાયાદિના આલંબન રહિત બાહ્યાભ્યતર સર્વ સંગર્થી મુક્ત, શગ મોહ સહિત, નિયાણા વગરનો જયારે થાય, વિષયોના રાગથી નિવૃત્ત થાય, ગર્ભ પરંપરાથી ભય પામે, આશ્રવ દ્વાર રુંધી સમાદિ યતિ ધમદિમાં રહેલો હોય, તે શુક્લ ધ્યાનની શ્રેણીમાં આરોહણ કરી શેલેશીકરણને પામે છે, ત્યારે લાંબાકાળનું બાંધેલ સમગ્ર ર્મ બાળીને ભસ્મ રે, નવું અલ્પ કર્મ ન બાંધે, ધ્યાન યોગ અગ્નિમાં પાંચ હૃસ્વાક્ષર કમાં ભવ સુધી ટકનાર બધાં કર્મ બાળીને ભસ્મ કરી દે છે.
રિ૯, ૩૫o] આ પ્રમાણે જીવના વીર્ય અને સામર્થ્ય યોગે પરંપરાથી કર્મ ક્લક્તા ક્વયથી સર્વથા મુક્ત પ્રાણી એક સમયમાં શાશ્વત, પીડા-રોગ-જરા-મરણથી રહિત, જેમાં કોઇ દિવસ દુઃખ-દારિદ્ર ન હોય, શાશ્વત સુખ હોય તેવો મોક્ષ પામે. - ૩િ૫૧ થી ૩૫ ગૌતમ ! એવા પણ પ્રાણીઓ છે, જેઓ આસન દ્વારા બંધ ક્રીને, ક્ષમાદિ દશવિધ સંયમ સ્થાનાદિ પામેલા હોય તો પણ દુઃખ મિશ્રિત સુખ પામે છે. તેથી જ્યાં સુધી આઠે ર્મો ઘોરતપ અને સંયમથી બાળી ન નાંખે, ત્યાં સુધી જીવને સ્વપ્ન પણ સુખ ન હોય. જગતમાં બધાં પ્રાણીને વિશ્રાંતિ રહિત દુ:ખ સતત ભોગવવાનું હોય છે. એક સમય એવો નથી કે જેમાં આ જીવે આવેલ દુઃખ સમતાપૂર્વક સહન ક્યું હોય.
[૩૫૪, ૩૫] કુંથુઆના જીવનું શરીર કેવડું? હે ગૌતમ ! તે તું હિયાર, નાનામાં નાનું, તેથી પણ અભતર, તેમાં કંશુઆનો પગ ક્વડો ? પગની અણી કેટલી અલ્પ તમ. તેનો પણ ભાગ જો આપણા શરીરને સ્પર્શે કે કોઇના પણ શરીર ઉપર ચાલે તો પણ આપણને દુઃખનું કારણ બને. લાખો શુઆના શરીરો એકઠાં ક્રીને વજન ક્રો તો એક પલ ન થાય. તો એક કંચનું શરીર કેટલું માત્ર હોય ? એવા સૂમ થના પગની અણીના ભાગનો સ્પર્શ પણ સહન કરી શક્તો નથી અને તે સ્પર્શથી પૂર્વોક્ત અવસ્થા જીવો અનુભવે છે. તો હે ગૌતમ ! તેવા દુઃખ સમયે કેવી ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org