________________
૩ર
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પેટનો ખાડો પૂરી શક્તા નથી. કેટલાંકની હોય તે લક્ષ્મી પણ ક્ષીણ થાય છે. મુખ્ય વધે તો યશ, કીર્તિ, લક્ષ્મી વધે છે, પુન્ય ઘટે તો તે ઘટવા માંડે છે. કેટલાંક પુન્યવંત સતત હજાર વર્ષ એક સમાન સુખ ભોગવે છે. કેટલાંક એક દિવસ પણ સુખ ન પામીને દુઃખમાં કાળ વીતાવે છે. કેમ કે પુનચર્મ ક્રવા છોડી દીધેલ છે.
[ આ જ જગતના તમામ જીવોનું સામાન્યથી સંક્ષેપમાં દુઃખ કહ્યું છે ગૌતમ ! મનુષ્ય જાતિનું દુખ સાંભળ
[3] પ્રત્યેક સમયે અનુભવતા સેંકડો પ્રકારે દુઃખોથી ઉદ્વેગ પામેલા અને wાળો પામેલા છતાં મનુષ્યો વૈરાગ્ય પામતા નથી.
[૪, ૨૪] સંક્ષેપથી મનુષ્યનું દુઃખ બે પ્રકારે છે – એક શારીરિક, બીજું માનસિક, બંનેના ઘોર, પ્રચંડ, મહારૌદ્ધ એવા ત્રણ ત્રણ પ્રક્કરે છે. મુહૂર્તમાં અંત આવે તે ઘોર, કેટલો સમય વચ્ચે વિશ્રામ મે તે ઘોર પ્રચંડ, વિશ્રાંતિ વિના દરેક સમયે સરખું દુઃખ નિરંતર અનુભવ્યા જ રે તે ઘોર પ્રચંડ મહારૌદ્ર દુખ.
રિ૪] મનુષ્ય જાતિને ઘોર દુખ હોય, તિર્યંચોને ઘોર પ્રચંડ દુઃખ અને નારકના જીવોને ઘોર પ્રચંડ મહારૌદ્ધ દુ:ખ હોય.
રિછી મનુષ્યને ત્રણ પ્રકારે દુઃખ છે – જધન્ય મધ્યમ, ઉત્તમ, તિર્યંચને જઘન્ય ન હોય. નારકોને ઉત્કૃષ્ટ દુઃખ હોય.
રિ૪૮ થી ૨૫ મનુષ્યને જે જધન્ય દુઃખ છે તે બે પ્રકારનું જાણવું – સૂક્ષ્મ અને બાદર બીજા મોટા દુઃખો વિભાગ વગરના જાણવા. સંછિત મનુષ્યોને સૂક્ષ્મ અને દેવોને બાદર દુઃખ હોય છે. મહદ્ધિક દેવોને વન કાળે બાદ માનસિક દુઃખ થાય. આભિયોગિક દેવોને જન્મથી મૃત્યુ પર્યન્ત માનસિક બાદર દુઃખ હોય છે. દેવોને શારીરિક દુઃખ ન હોય. દેવોને વજ સમાન અતિ બળવાન પૈક્રિય હદય હોય છે. અન્યથા માનસિક દુઃખથી ૧૦૦ ટૂઠ્ઠા થઈને તેનું હૃદય ભેદાઈ જાય.
રિપલ, રપર બાકીના બે વિભાગ વગરના તે મધ્યમ અને ઉત્કૃષ્ટ દુખ આવા દુઃખો ગર્ભજ મનુષ્યને માટે સમજવા. અસંખ્યાત વર્ષાયુક યુગલીકે વિમધ્યમ પ્રકારે દુ:ખ હોય, સંખ્યાન વર્ષાયુક મનુષ્યોને ઉત્કૃષ્ટ દુ:ખ હોય.
[૫૩] હવે દુઃખના અર્થવાળા પર્યાય શબ્દો કહે છે – અસુખ, વેદના, વ્યાધિ, પીડા, દુખ, અનિવૃત્તિ, બેચેની, અરતિ, ફ્લેશ આદિ અનેક એર્દિક પય શબ્દો દુઃખને માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org