________________
૨૮
મહાનિશયછેદસૂત્ર-અનુવાદ આત્મામાં દઢપણે ક્ષેત્રીભૂત હોય તો પણ પલકારામાં, ક્ષણ કે મુહૂર્તમાં જન્મ પૂરો થતાં સુધીમાં નક્કી પાપ શલ્યનો અંતક્ત થાય છે.
[૧૮૪ થી ૧૫ તે ખરેખર સુભટ પુરુ, તપસ્વી, પંડિત, ક્ષમાવાન, ઇંદ્રિય વશક્ત અને સંતોષી છે. તેનું જીવન સફળ છે. તે શૂરવીર છે, પ્રશસ્ય છે. ક્ષણે ક્ષણે દર્શન યોગ્ય છે, જે શુદ્ધ આલોચનાર્થે તૈયાર થઈ. સ્વ અપરાધોને ગુરુ પાસે પ્રગટ ક્રી પોતાનું દુશ્ચત્રિ સ્પષ્ટતયા જણાવે છે.
૮િ૬ થી ૧૮] ગૌતમ જગતમાં એવા કેટલાંક જીવો હોય છે. જેઓ અશિલ્યનો ઉદ્ધાર કરે, માયા-લજજા-ભય-મોહના શરણે મૃષાવાદથી અર્ધ શલ્ય મનમાં ધારી સખે... હીન સર્વી તેમને તેનાથી મોટું દુઃખ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન દોષથી ચિત્ત શલ્ય ન ઉદરવાથી ભાવિમાં નક્કી દુઃખી થઇશ તેવો વિચાર થતો નથી. જેમ શરીરમાં શલ્ય મંટો ઘુસી ગયા પછી તેને બહાર ન કાઢે તો તે શલ્ય એક જન્મમાં, એક સ્થાને પીડા આપે કે તે માંસરૂપ બની જા. પ જો પાપ શલ્ય આત્મામાં ઘુસી જાય તો અસંખ્ય ધારવાળું વજ પર્વતને ભેદે તેમ આ શલ્ય અસંખ્યતા ભાવ સુધી સવગને ભેદનારું થાય.
[૧૯૦ થી ૧રી ગૌતમ ! એવા પણ જીવો હોય છે કે જે લાખો ભવો સુધી સ્વાધ્યાય, ધ્યાન, યોગ, ઘોર તપ-સંયમ થકી શલ્યોદ્ધાર કરીને દુઃખ અને ફ્લેશથી મુક્ત થઈ ફરી પણ બે-ત્રણ ગણાં પ્રમાદથી શલ્યવાળા બને છે. ફરી ઘણાં જન્માંતરે તપથી દગ્ધ ર્ક્સવાળા શલ્યો દ્વારાર્થે સમર્થ થાય છે. - વિશ્વ થી ૧૬ એ પ્રમાણે ફરી પાણ શાસ્ત્રોદ્ધાર સામગ્રી લેઈ પણ પ્રકારે મેળવીને, જે કોઈ પ્રમાદવશ થાય છે, તે ભવભવના કલ્યાણ પ્રામના સર્વ સાધનો દરેક પ્રકારે હારી જાય છે. પ્રમાદ રૂપી ચોર લ્યાણની સમૃદ્ધિ લૂંટી જાય છે. એવા
ઇક જીવો હોય છે, જે પ્રમાદાધીન થઈ. ઘોર તપ સેવતા હોવા છતાં સર્વથા સ્વ શલ્ય છૂપાવે છે. પણ તેઓ જામતા નથી કે આ શલ્ય કેનાથી છૂપાવ્યું? કેમકે પાંચ લોક્યાલો, સ્વ આત્મા, પાંચ ઇંદ્રિયોથી કંઈ ગમ નથી.
[૧૯] ગોતમ ! ચાર ગતિ રૂપ સંસારમાં મૃગજળ સમાન સંસાર સુખથી ઠગાયેલો, ભાવદો રૂપ શલ્યથી છેતરાય છે અને ચારે ગતિમાં ભમે છે.
[૧૯૮ ૨૦ આટલું વિસ્તારથી હેલું સમજી દેઢ નિત્રિય અને હદયથી ધીરતા વી. મહા ઉત્તમ સત્વ રૂપી ભાલાથી માયા રાક્ષસીને ભેદી નાંખવી જોઈએ. અનેક સરળ ભાવોથી અનેક પ્રશ્નરે માયાને નિર્મથન ક્રીને વિનયાદિ અંશથી ફરી માન ગજેને વશ જે. સરળતારૂપી સાંબેલા વડે સેંકડો વિષયોનો ચૂરો ક્રી, ક્રોધલોભાદિને દૂરથી નિદે.
[૨૦૧ થી ૨૫ ન જિતેલ ક્રોધ અને માન, વૃદ્ધિ પામતી માયા અને લોભ, એ ચારે ક્યાયો અતિ દુર્ધર એવા શલ્યોને આત્મામાં પ્રવેશે ત્યારે ઉપશમથી ક્રોધને હણે, નમ્રતાથી માનને જીતે, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જિતવો.
આ પ્રમાણે કાષાયો જીતીને જેઓએ સાત ભય સ્થાનો અને આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org