________________
૧/-૧૬૧ થી ૧૬૩
૨૭
વિરુદ્ધ ક્યા નારી, બીજા એ કરેલ પાપને નામે આલોચના લેનારી, કોઇની પાસે તેવા દોષનું પ્રાયશ્ચિત્ત સાંભળી, તે પ્રમાણે સ્વદોષ નિવેદન કરનારી, જાતિ આદિ આઠ મદથી સંક્તિ થયેલી શ્રમણી [આ રીતે શુદ્ધ આલોયના ન લે]
[૧૯૬૪ થી ૧૬૫] જૂઠું બોલી પકડાઈ જવાના ભયે આલોચના ન લે, ત્રણે ગાવથી દૂષિત થયેલી હોય, આવા અનેક ભાવ દોષો ને આદીન થયેલી, પાપ શલ્યોથી ભરેલી શ્રમણી અનંત કાળે અનંતી થઈ, તેઓ અનેક દુઃખવાળા સ્થાને ગયેલી છે.
[૧૬૬ થી ૧૬૭] અનંતી શ્રમણી જે અનાદિ શલ્યથી શત્ચિત છે, તે ભાવદોષ રૂપ એક જ માત્ર શલ્યથી ઉપાર્જિત ઘોર, ઉગ્ર, ઉગ્રતર ફળની ક્યુ વિસ વેદના ભોગવતી આજે પણ નર્કમાં રહેલી છે, ભાવિમાં પણ અનંત કાળ તેવા શલ્યથી ઉપાર્જિત ટુ ફળ અનુભવશે. માટે શ્રમણીઓએ ક્ષણવાર માટે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય પણ ધારણ ન કરવું.
[૧૬૮ થી ૧૬૯] ધગ ધગ શબ્દ રતા પ્રજવલિત જ્વાલા પંક્તિઓથી આકુળ, મહા ભયં ભારેલા મહા અગ્નિમાં શરીર જલ્દી બળે છે.. અંગારના ઢગલામાં કુદી ફરી જળમાં, તેમાંથી સ્થળમાં, ફરી નદીમાં, એવા દુ:ખો ભોગવવાથી મરવું સારું.
[૧૭૦, ૧૭૧] પરમાધામીઓ શસ્ત્રથી નાસ્કીના શરીરના નાના-નાના ટુક્ડા કાપે, હંમેશાં અગ્નિમાં હોમે, તિક્ષ્ણ વતથી શરીર ફડાવી તેમાં લૂણ-ખાર ભભરાવે, તેનાથી શરીર અતિ શુષ્ક થાય તો પણ સ્વશલ્ય ઉતારવા સમર્થ ન બને.
[૧૭૨, ૧૭૩] જવ-ખાર, હળદર આદિથી પોતાનું શરીર લીંપીને મૃતઃપ્રાય કરવું સહેલું છે, મસ્તકને સ્વહસ્તે છેદીને ધરવું સહેલું છે. પણ નિઃશલ્ય બનાય તેવો તપ દુર છે.
[૧૭૩ થી ૧૩૮] સ્વ શલ્યથી દુઃખીત, માયા-દંભથી કરેલા શલ્યો છૂપાવતો, સ્વ શલ્ય પ્રગટ કરવા સમર્થ બની ન શકે. કદાચ કોઈ રાજા દુદ્ઘત્રિ પૂછે તો સર્વસ્વ અને દેહ આપવા બુલ થાય, પણ સ્વ દુશ્ચરિત્ર કહેવા સમર્થ ન થાય. દાય રાજા તેને સમગ્ર પૃથ્વી આપી દેવાનું હે, તો પણ પોતાનું દુધત્રિ ન હે. ત્યારે પૃથ્વીને પણ તૃણ સમાન ગણે, રાજા જીવન છેદવાનું કહે, ત્યારે પ્રાણ જાય તો પણ દુચત્રિ ન હે. સર્વસ્વનું હરણ થાય તો પણ કોઈ પોતાનું દુશ્ચરિત્ર વ્હેતા નથી. હું પણ નરમાં જઈશ. પરંતુ સ્વ દુશ્વસ્ત્રિ ક્હીશ નહીં.
[૧૭૮, ૧૭૯] જે પાપી, અધમ બુદ્ધિ, આ જન્મના પાપ છુપાવનારા કપુરુષો હોય તે સ્વ દુૠત્રિ ગોપવે, તે મહાપુરુષ હેવાતા નથી. શલ્ય રહિત તપનિ સત્પુરુષ વ્હેલ છે.
[૧૮૦ થી ૧૮૩] આત્મા પોતે પાપ-શલ્ય કરવા ઇચ્છુક ન હોય અને આંખના પલકારાથી પણ અર્ધ સમય જેટલા કાળમાં અનંતગુણ પાપો ભરાઈને ભાંગી જાય, તો નિર્દભ-નિર્માય ધ્યાન, સ્વાધ્યાય, ઘોરતપ અને સંયમથી સ્વ પાપોનો તે જ ક્ષણે ઉદ્ધાર કરી શકે છે. નિઃશલ્ય આલોચના, નિંદા, ગર્હા કરીને તેવું દૃઢ પ્રાયશ્ચિત્ત કરે જેથી શલ્યનો છેડો આવી જાય. બીજા જન્મોમાં પૂરતા પ્રમાણમાં ઉપાર્જિત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org