________________
૧- ૧૨૧ થી ૧૨૫
૫
યોગ્ય સંચિત પાપોંને એવા પાતળા હું કે જેથી સ્ત્રી ન થવું, કેવળજ્ઞાન પામું. દૃષ્ટિથી પણ હવે શીલ ન ખંડુ. હવે હું શ્રમણી કેવલી થઇશ. અરેરે ! પૂર્વે મનથી પણ મેં કંઈ અતિ દુષ્ટ વિચાર્યું હશે. મારું રૂપ-લાવણ્ય દેખીને તથા કાંતિ-શોભા જોઈને કોઈ માનવ રૂપ પતંગીયા અધમ બની ક્ષય ન પામે. તે માટે અનશન કરી શ્રમણીપણામાં કેવલી બનીશ. નિયયથી વાયરા સિવાય કોઈ સ્પર્શ કરીશ નહીં.
[૧૨૬ થી ૧૨૯] હવે છ ાયનો આરંભ-સમારંભ નહીં કરું. શ્રમણી વલી બનીશ. મારા દેહ, કાંખ, સ્તન, સાથળ, ગુપ્ત સ્થાન, નાભિ, ઘનાંતસદિ સર્વાંગોને એવા ગોપવીશ કે માતાને પણ તે દર્શાવીશ નહીં. એવી ભાવનાથી સાધ્વી વલી થાય. અનેક ફોડો ભાવાંતર મેં ક્યાં, ગર્ભાવાસ પરંપરા કરતા મેં કોઈ પ્રકારે પાપ ર્મ ક્ષેપક જ્ઞાન-ચાસ્ત્રિ યુક્ત સુંદર મનુષ્યત્વ મેળવેલું છે. હવે ક્ષણે ક્ષણે સર્વ ભાવ શલ્ય આલોચના-નિંદા કરીશ. ફરી તેવા પાપ ન કરવાની ભાવનાથી પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન કરીશ.
[૧૩૦ થી ૧૩૨] જે કરતા પ્રાયશ્ચિત્ત આવે તેવા મન, વચન, કાયાના કાર્યો, પૃથ્વી-અપ-તેઉ-વાયુ વનસ્પતિ તેમજ બીજનો સમારંભ, બે-ત્રણ-ચાર પાંચ ઇંદ્રિયોવાળા જીવોનો સમારંભ કરીશ નહીં. અસત્ય બોલીશ નહીં. ન દીધેલી રાખ પણ નહીં લઉં. સ્વપ્ને પણ મૈથુન નહીં પ્રાર્યું. પરિગ્રહ નહીં કરું. જેથી મૂળગુળ ઉત્તર ગુણની સ્ખલના ન થાય.
[૧૩૩ થી ૧૩૭] મદ, ભય, કષાય, દંડ એ સર્વેથી રહિત થઈ, ગુપ્તિ અને સમિતિમાં રમણ કરીશ. ઇંદ્રિય જય કરીશ. ૧૮૦૦૦ શીલાંગોથી યુક્ત શરીરી થઇશ. સ્વાધ્યાય-ધ્યાન યોગોમાં રમણતા કરીશ, એવી શ્રમણી-ડેવલી થઇશ. ત્રિલોક ત્રાતા ધર્મ તીર્થંકરે જે ચિહ્ન ધારણ કરેલ છે તેને ધારણ કરતી હું કદાચ યંત્રમાં પીલાઇને મારા શરીના બે ખંડ ાય કે મને ફાળી, ચીરી નાંખે, ભડભડતાં અગ્નિમાં ફેંકે મસ્તક છેદે તો પણ ગૃહીત વ્રત નિયમનો ભંગ કે શીલ અને ચારિત્રનું એક જન્મ ખાતર મનથી પણ ખંડન ન એવી શ્રમણી થઈશ.
[૧૩૭ થી ૧૩૯] ગધેડા, ઉંટ, તરા આદિ જાતિવાળા ભવોમાં રણવાળી થઇને મેં ઘણું ભ્રમણ કર્યું. અનંતા ભવોમાં ન રવા લાયક મેં ક્યાં. હવે પ્રવ્રજ્યામાં પ્રવેશીને પણ તેવા દુષ્ટ ર્મ . તો પછી ઘોરંધકારવાળી પાતાળ પૃથ્વીમાંથી મને નીકળવાનો અવકાશ જ મળવો મુશ્કેલ થાય. આવો મનુષ્ય જન્મ રાગ દૃષ્ટિથી પસાર ક્યું તો ઘણાં દુઃખનું ભાજન થાય.
[૧૪૦ થી ૧૪૪] મનુષ્ય ભવ અનિત્ય, ક્ષણમાં વિનાશી સ્વભાવી, ઘણાં પાપ દંડ દોષયુક્ત છે. તેમાં સમગ્ર ત્રિલોક નિંદે તેવી સ્ત્રીપણે ઉત્પન્ન થઈ, તો પણ વિઘ્ન અને અંતરાય રહિત એવા ધર્મને પામીને હવે કોઈ પ્રકારે ધર્મને વિરાધીશ નહીં. હવે શ્રૃંગાર રાગ, વિારયુક્ત ચેષ્ટાની અભિલાષા નહીં કરું. ધર્મોપદેશક સિવાય કોઈ પુરુષને પ્રશાંત દૃષ્ટિથી પણ નજોઉં. તેની સાથે આલાપ-સંલાપ ન કરું. ન કહી શકાય તેવા પાપો કરવાથી ઉત્પન્ન શલ્યની જેમ આલોચના આપી હશે તેમ કરીશ. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org