________________
૧- ૯, ૮૦ વિચારે કે અરે રે ! અજ્યણા થશે, જીવ-વિરાધના થશે, એવી ભાવનાથી કેવલી થાય. શુદ્ધ પક્ષમાં પ્રાયશ્ચિત્ત એમ ક્વેતા કેવલી થાય. જીવન ચંચળ છે, અનિત્ય અને ક્ષણ વિનાશી છે. એ ભાવે વલી થાય.
૮િ૧ થી ૮૩] આલોચના, નિંદા, વંદના, ઘોર-દુક્ર પ્રાયશ્ચિત્ત સેવન, લાખો ઉપસર્ગ સહન જતાં કેવલી થાય. ચંદનબાલાવત હાથ ખસેડતાં ધૂળ જ્ઞાન થાય. કુગડુ મુનિની જેમ ખાતા-ખાતાં, એક દાણો ખાવા રૂપ તપ-પ્રાયશ્ચિત્ત કતાં કેવલી થાય. પ્રાયશ્ચિત્ત શરૂ કરનાર, અર્ધ પ્રાયશ્ચિત્ત કરનાર, પ્રાયશ્ચિત્ત પુરું નાર કેવલી અને ઉત્કૃષ્ટ ૧૦૮ સંખ્યામાં અષભાદિ માફક કેવળ પામનાર કેવલી.
[૮૪ થી ૮] “શુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત વિના ક્વલી થઈએ તે કેવું સારું' એમ ભાવના તાં કેવલી થાય. હવે એવું પ્રાયશ્ચિત્ત ક્યું મારે તપ આચરવું ન પડે એમ ભાવના કરતાં કેવલી થાય. પ્રાણના ભોગે પણ હું જિનાજ્ઞાન ન ઉલ્લંઘું - એ રીતે વલી થાય. શરીર જુદું છે – આત્મા જૂદો છે, મને સમ્યક્ત થયું છે, આવી-આવી ભાવનાથી કેવલી થાય.
[૮ થી ] અનાદિનો પાપકર્મ મેલ હું ધોઈ નાખું એવી ભાવનાથી કેવલી થાય. હવે કોઈ પ્રમાદાયરણ નહીં કરું - તે ભાવનાથી કેવલી થાય. દેહના ક્ષયે મને નિર્જરા થાય, સંયમ એ જ શરીરનો નિષ્કલંક સાર છે. એવી ભાવનાથી ક્વલી થાય. મનથી પણ શીલખંડન થતાં મારે ન જીવવું, વચન અને કયાથી પણ શીલનું રક્ષણ કર્યું - એવી ભાવનાથી કેવલી થાય.
[૯૧ થી ) ચોમ અનાદિકાળથી ભમતાં ફરી મુનિપણું પામ્યો. કેટલાંક ભવોમાં કેટલીક આલોચના સફળ બની. કોઈ ભવમાં પ્રાયશ્ચિત્ત ચિત્તની શુદ્ધિ ક્રનાર બન્યો. ક્ષમાધારી ઇંદ્રિય દમી, સંતોષી, ઇંદ્રિય વિજેતા, સત્ય ભાષી, છાયા સમારંભથી ત્રિવિધ વિમેલો, ત્રણ દંડથી વિરમેલો સ્ત્રી સાથે વાત પણ ન તો, સ્ત્રીના અંગોપાંગને ન જોતો, શરીર મમત્વરહિત, અપ્રતિબદ્ધ વિહારી. મહા સારા આશયવાળો, ગર્ભવાસથી ભયભીત, સંસારના અનેક દુઃખ અને ભયથી ત્રાસિત. આવા આવા ભાવોથી આવનાર આલોચકને આલોચના આપવી. આલોચકે પણ ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત ક્રવું. દોષના ફળે પ્રાયશ્ચિત્ત ક્રવું.
કિ૬ થી ૮] આલોચકે માયા, દંભ શલ્યથી આલોચના ન Wવી. એ રીતે આલોચનાથી સંસારવૃદ્ધિ થાય. અનાદિ કાળથી પોતાના કર્મચી દુમતિવાળા આત્માએ ઘણાં વિલ્પરૂપ કલ્લોલ વાળા સંસાર સમુદ્રમાં આલોચના કરવા છતાં અધોગતિ પામનારના નામો ક્યું, તે તું સાંભળ કે જેઓ આલોચના સહિત પ્રાયશ્ચિત પામેલાં અને ભાવદોષથી લુષિત ચિત્તવાળાં થયા છે.
[૯ થી ૧૦) શલ્ય સહિત આલોચના પ્રાયશ્ચિત્ત ક્રીને પાપર્મ જનારા નરાધમો, દુસ્સહ દુઃખો અનુભવતાં ત્યાં રહે છે. ભારે અસંયમ સેવી, સાધુ નિંદક, દષ્ટિ અને વાણી વિષયમાં શીલ રહિત, મનથી પણ કુશીલ, સૂક્ષમ વિષય આલોચક, બીજાના નામે પ્રાયશ્ચિત્ત કરી થોડી થોડી આલોચના ક્રે કે જરા પણ આલોચના ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org