________________
૨૧
૧-૪૧, ૪ર | F૧, ૪ર તે કારણથી નિઃશલ્ય થઇને, સર્વશલ્યનો ત્યાગ ક્રીને જે કંઈ નિશલ્યપણે ધર્મનું સેવન ક્રે છે, તેનું સંયમ સફળ ગણેલું છે. એટલું જ નહીં પણ જન્મ-જન્માંતરમાં વિપુલ, સંપત્તિ અને દ્ધિ મેળવીને પરંપરાએ શાશ્વત સુખને પામે છે.
[૩ થી ૪] શલ્ય અર્થાત્ અતિચારાદિ દોષોને ઉરવાની ઇચ્છાવાળો ભવ્યાત્મા સુપ્રશસ્ત ચોગવાળા, શુભ દિને, સારીતિથીરણ-મુહૂર્ત, સારું નક્ષત્ર અને બળવાન ચંદ્રનો યોગ હોય ત્યારે ઉપવાસ કે આયંબિલ તપ દશ દિવસ સુધી ક્રીને ૮૦૦ પંચમંગલ મહાશ્રુતસ્કંધનો જાપ રે. તેના ઉપર અઠ્ઠમ ક્રીને પારણે આયંબિલ કરે. પારણા દિને ચૈત્ય-જિનાલય અને સાધુઓને વંદના રે. સર્વ પ્રકારે આત્માને ક્રોધ રહિત અને ક્ષમાવાળો બનાવે. જે કંઈ દુષ્ટ વર્તન રેલ હોય તે સર્વેનું ત્રિવિધે – મન, વય, કયાથી, નિઃશુલ્ય ભાવે “
મિચ્છામિ દુક્કડમ' આપે. જિ૮ વ પ૦] ફરી પણ ચૈત્યાલયમાં જઈને વિતરાગ પ્રભુની પ્રતિમાઓને એકાગ્ર ભક્તિપૂર્ણ હૃદયપૂર્વક દરેક્ની વંદના સ્તવના ધે. ચૈત્યોને સમ્યગ વિધિ સહિત વંદના ક્રીને છઠ્ઠ ભક્ત તપ કરીને ચેત્યાલયમાં આ મૃતદેવતા નામક વિધાનો લાખ પ્રમાણ જાપ રે. સર્વભાવથી ઉપશાંત થયેલો, એકાગ્ર ચિત્તવાળો, દઢ નિશ્ચયવાળો, ઉપયોગવાળો, ડામાડોળ ચિત્ત રહિત, સગ-રાતિ-અતિથી રહિત બની ચેત્યાલયના પવિત્ર સ્થળમાં વિધિપૂર્વક જાપ રે.
[૫૧] આ સૂત્રમાં મંત્રાક્ષરો છે. જેનો અનુવાદ થઈ ન શકે. જિજ્ઞાસુએ અમારું માનકુનિ ભાગ-૩૯, અનિલ પૃષ્ઠ-૫ જોવું.
[પશે સિદ્ધાંતિઓએ આ વિધા – “ગ-૫૧માં આપેલ મૂળ અર્ધમાગધીમાં છે તે મહાવિધા” લીપી-અક્ષરોથી લખેલી છે. શાસ્ત્રના મર્મ ન સમજેલો તેમજ કુશીલવાળો હોય તેવાને ગીતાર્થ મૃતધરોએ આ પ્રવચન વિધા ન આપવી કે તેવાને ન પ્રરૂપવી.
[૫૩ થી ૫૫] આ શ્રેષ્ઠ વિધાથી સર્વ પ્રકારે પોતાને અભિમંત્રિત ક્રીને એ ક્ષમાવાન, ઇંદ્રિય દમી, જિતેન્દ્રિય સૂઇ જાય. ઉંઘમાં જે શુભ કે અશુભ સ્વપ્ન આવે તેને બરાબર અવધારે, યાદ રાખે, ત્યાં જેવું સ્વપ્ન જોયું હોય તદનુસાર શુભ કે અશુભ થાય. જો સુંદર સ્વપ્ન હોય તો મહા પરમાર્થ સાભૂત શલ્યોદ્ધાર થાય તેમ સમજવું.
પિ૬, પણ આ રીતે આઠ મદ સ્થાન વિરહિત, લોકગ્ર ભાગે બિરાજતા સિદ્ધોને આવતો હોય, તેવા નિઃશલ્ય થવાની અભિલાષણાવાળા આત્માને શુદ્ધ આલોચના આપવી. પોતાના પાપને આલોચીને ગુરુ પાસે પ્રગટ કરીને શલ્ય રહિત થાય ત્યાર પછી પણ ચૈત્યો અને સાધુઓને વંદન ક્રી, વિધિપૂર્વક ખમાવે.
પિ૮ થી ૨] પાપશલ્ય ખમાવીને ફરી પણ વિધિપૂર્વક દેવ-અસુરો સહિત જગતને આનંદ પમાડતો નિર્મુલ શલોદ્ધાર ક્રે છે. એ રીતે શલ્યરહિત થઈ સર્વ ભાવે ફરી પણ વિધિ સહિત ચેત્યોને વાંદે, સાધર્મિોને ખમાવે. ખાસ કરીને જેની સાથે એક્સ વાસ કર્યો હોય ગામે ગામ વિચર્યો હોય, જેમણે ક્કોર વચનોથી સારણાદિ પ્રેરણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org