________________
૧/-૪ થી ૬
છે ? મેં શું દાન આપેલ છે ?
-
[૭ થી ૯] કે જેના પ્રભાવે હું હીન, મધ્યમ કે ઉત્તમ કુળમાં સ્વર્ગ કે મનુષ્યલોક્માં સુખ અને સમૃદ્ધિ પામી શકું ? અથવા વિષાદ કરવાથી શો ફાયદો ? આત્માને હું બરાબર જાણું છું. મારું દુશ્વસ્ત્રિ તેમજ મારા દોષો અને ગુણો છે, તે સર્વેને હું જાણું છું.
આમ ઘોર અંધકારથી ભરપુર એવા પાતાળ-નર્કમાં જ હું જઇશ કે જ્યાં લાંબા કાળ સુધી હજારો દુઃખો મારે અનુભવવા પડશે.
[૧૦, ૧૧] આવી રીતે સર્વે જીવો ધર્મ-અધર્મ, સુખ-દુઃખ વગેરે જાણે છે. ગૌતમ એમાં કેટલાંક પ્રાણીઓ એવા હોય છે કે જેઓ આત્મ હિત કરનાર ધર્મનું સેવન મોહ અને અજ્ઞાનને કારણે કરતાં નથી. વળી પરલોક માટે આત્મહિત રૂપ એવો ધર્મ જો કોઈ માયા-દંભથી કરશે, તો પણ તેનો લાભ અનુભવશે નહીં.
[૧૨ થી ૧૪] આ આત્મા મારો જ છે. હું મારા આત્માને યથાર્થ જાણું છું, આત્માની પ્રતીતિ કરવી દુર છે. ધર્મ પણ આત્મસાક્ષીથી થાય છે.
જે જેને હિતકારી કે પ્રિય માને છે તે તેને સુંદર પદે સ્થાપન કરે છે. કેમ કે સિંહણ પોતાના ક્રુર બચ્ચાને પણ પ્રિય માને છે.
જગતના સર્વે જીવો પોતાના જેવો જ બીજાને આત્મા છે’ એમ વિચાર્યા વિના આત્માને અનાત્મા રૂપે ક્લ્પતો પોતાના દુષ્ટ વચન, કાયા, મનથી ચેષ્ટા સહિત વર્તન કરે છે.
જ્યારે આત્મા તે નિર્દોષ હેવાય છે, જે લુપતા રહિત છે, પક્ષપાતને છોડેલ છે, પાપવાળા અને ક્લુષિત હૃદયો જેનાથી અતિ દૂર થયા છે. અને દોષ રૂપી જાળથી મુક્ત છે.
[૧૫, ૧૬] પરમ અર્થ યુક્ત, તત્વ રૂપે સિદ્ધ થયેલ, અદ્ભૂત પદાર્થોને સાબીત કરી આપનાર એવા, તેવા પુરુષોએ રેલ અનુષ્ઠાન વડે તે નિર્દોષ આત્મા પોતાને આનંદ પમાડે છે, તેવા આત્માઓ ઉત્તમ ધર્મ હોય છે, ઉત્તમ તપ સંપત્તિ-શીલ-ચાસ્ત્રિ હોય છે. તેથી તેઓ ઉત્તમ ગતિ પામે છે.
[૧૭, ૧૮] હે ગૌતમ ! કેટલાક એવા પ્રાણીઓ હોય છે કે જેઓ આટલી ઉત્તમ ક્ષાએ પહોંચતા હોય છતાં પણ મનમાં શલ્ય રાખીને ધર્માચરણ રે છે, પણ આત્મહિત સમજી શક્તા નથી.
શલ્ય સહિત એવું જો ક્ટારી, ઉગ્ર, ઘોર, વીર, ક્ક્ષાનું તપ દેવતાઈ હજાર વર્ષ સુધી કરે તો પણ તેનું તપ નિષ્ફળ થાય છે.
[૧૯] જે શલ્યની આલોચના થતી નથી, નિંદા કે ગઈ રાતી નથી અથવા શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત રાતું નથી તો તે શલ્ય પણ પાપ કહેવાય છે.
[૨૦] માયા, દંભ-પટ એ કરવા યોગ્ય નથી. મોટા ગુપ્ત પાપ ક્સ્ટ્રા, અજયણાઅનાયાર સેવવા, મનમાં શલ્ય રાખવું, તે આઠે ર્મોનો સંગ્રહ કરાવે છે. [૨૧ થી ૨૬] અસંયમ, અધર્મ, શીલ અને વ્રત રહિતતા, યોગોની અશુદ્ધિ, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org