________________
૧૯૮
મહાનિશીથકેદસૂત્ર-અનુવાદ
જ્યારે આ પ્રમાણે ક્યું ત્યારે સુાશ્રીને તે મહિયારી સાથે ગઈ.
પરલોક અનુષ્ઠાન ક્રવામાં તત્પર બનેલાં અને શુભ ધ્યાનમાં પરાવાયેલા માનસવાળા તે ગોવિંદ બ્રાહ્મણ વચ્ચે એ આ સુજ્ઞશ્રીને લેશમાત્ર યાદ પણ ફ્રી નહીં.
ત્યાર પછી જે પ્રમાણે તે મહીયારીએ હ્યું હતું તે પ્રમાણે ઘી અને ખાંડશી ભરપુર એવી ખીર વગેરેનું ભોજન આપતી હતી.
હવે કોઈ પ્રકારે કાળક્રમે બાર વર્ષનો ભયંક્ર દુષ્કાળ સમય પૂર્ણ થયો. સમગ્ર દેશ ઠદ્ધિ- સમૃદ્ધિથી સ્થિર થયો.
ત્યાપછી કોઈ સમયે અતિ કિંમતી શ્રેષ્ઠ સૂર્યવંત, ચંદ્રાંત વગેરે ઉત્તમ જાતિના વીશ મણિરત્નો ખરીદ ક્રી સુજ્ઞશવ પોતાના દેશમાં પાછો જવા માટે નીકળે છે.
લાંબી મુસાફરી ક્રવાથી ખેદ પામેલ દેહવાલે જે માર્ગેથી જતો હતો તે માર્ગમાં જ ભવિતવ્યતાના યોગે પેલી મહીયારીનું ગોકુળ આવતાં જેનું નામ લેવામાં પણ પાપ છે એવો
તે પાપમતિવાળો સુજ્ઞશીવ કાન્તાલીય ન્યાયે આવી ગયો.
સમગ્ર ત્રણ ભુવનમાં જે નારીઓ છે તેના રૂ૫, લાવણ્ય અને વંતિથી ચડિયાતી રૂ૫-કાંતિ અને લાવણ્યવાળી સુજ્ઞશ્રીને જોઈ.
સુજ્ઞશ્રીને જોતાં જ ઇન્દ્રિયોની ચપળતાથી અનંત દુખદાયક કિંધાક ફળની ઉપમાવાળા વિષયોની શક્યતા હોવાથી..
જેણે સમગ્ર ત્રણ ભવનને જીતેલ છે, તેવા કામદેવના વિષયમાં આવેલાં મહા પાપ Á ક્રનાર સુાશીવે તે સુજ્ઞશ્રીને ક્યું
હે બાલિક ! જે આ તારા માતા-પિતા બરાબર જી આપે તો હું તારી સાથે લગ્ન રવા તૈયાર છું.
બીજું તાડ બંધુવર્ગને પણ દારિરહિત છું.
વળી તાસ માટે પુરેપુરા સોલ એક માપ છે. પ્રમાણ એવા સુવર્ણના અલંકરો ઘડાવું.
જલ્દી આ વાત તારા માતા-પિતાને જણાવ.
ત્યારે હર્ષ અને સંતોષ પામેલી તે સુજ્ઞશ્રીએ તે મહીયારીને આ સર્વ વૃત્તાંતનું નિવેદન કર્યું.
એટલે મહીયારી તુરત સુજ્ઞશિવ પાસે આવીને હેવા લાગી કે - અરે ! તું હેતો હતો તેમ મારી પુત્રી માટે તું સો-પણ પ્રમાણ સુવર્ણ નાણું બતાવ. ત્યારે તેણે શ્રેષ્ઠ માણીઓ બતાવ્યા.
ત્યારે મહીયારીએ ક્યું કે સો સોનૈયા આપ. આ બાળકને આવા યોગ્ય પાંચિક્રનું મારે પ્રયોજન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org