________________
૮-૧૫૧૪
૧૯૯ ત્યારે સુજ્ઞશિવે હ્યું કે – ચાલો, આપણે નગરમાં જઈને આ પાંચિકનો પ્રભાવ કેવો છે તેની ત્યાંના વેપારીઓ પાસે જઈ તેનું મૂલ્ય ક્રાવીને પછી તેની ખાત્રી કરીએ.
- ત્યાર પછી પ્રભાત સમયે નગરમાં જઈને ચંદ્રદ્ધત, સૂર્યદંત મણીના શ્રેષ્ઠ જોડલાં સજાને બતાવ્યા.
સજાએ પણ રસ્તાના પરીક્ષને બોલાવીને કહ્યું કે- આ શ્રેષ્ઠ માણીઓનું મૂલ્ય રીતે તમે અમને બતાવો.
જો મૂલ્યની પરીક્ષા કરીએ તો તેનું મૂલ્ય જણાવવા સમર્થ નથી.
ત્યારે રાજાએ કહ્યું કે- અરે ! માણિક્યના વિધાર્થી ! અહીં કોઈ એવો પુષ નથી કે જે આ મણીઓનું મૂલ્ય આંકી શકે ?
તો હવે સ્મિત ક્રાવ્યા વિના ઉચ્ચક દશકોડ દ્રવ્ય માત્ર લઈ જા. ત્યારે સુજ્ઞશીવે હ્યું કે મહારાજની જેવી ક્યા થાય તે બરોબર છે. પણ બીજી એક વિનંતી વાની છે–
આ નજીગ્ના પર્વતની સમીપમાં અમારું એક ગોકુળ છે. - તેમાં એક યોજન સુધી ગોચર ભૂમિ છે. - તેનો સજ્ય તરફથી લેવાતો જ મુક્ત રાવશો. રાજાએ ક્યું – ભલે, એમ થાઓ.
આ પ્રમાણે સર્વને અદરિદ્ર અને ક્ર મુક્ત મોકળ કરીને તે ઉચ્ચાર ન જવા લાયક નામવાળા સુશીવે પોતાની જ પુત્રી એવી સુજ્ઞશ્રી સાથે લગ્ન ક્રી લીધા.
તે બંને વચ્ચે પરસ્પર પ્રતિ ઉત્પન્ન થઈ.
નેહાનુરાગથી અતિ રંગાઈ ગયેલા માનસવાળા પોતાનો સમય પસાર ક્રી રહેલાં છે.
તેટલામાં ઘરે આવેલા સાધુઓને એમને એમ વહોર્યા વિના જ પાછા ફરેલા જોઈને હા-હા પૂર્વક આકંદન ક્રતી સુશ્રીને સુજ્ઞશીવે આ પ્રમાણે પ્રશ્ન ક્યોં કે – હે પ્રિયે !
પહેલાં જોઈ વખત ન દેખેલ ભિક્ષાચર યુગલને જોઈને તું કેમ આવા પ્રકાસ્ત્રી ઉદાસીન અવસ્થાને પામી ?
ત્યારે તેણે જણાવ્યું કે મારા શેઠાણી હતા, ત્યારે આ સાધુઓને પુષ્કળ ભર્યા અને આસ-પાણી આપીને તેમના પાત્રા ભરી દેતા હતા.
- ત્યાર પછી હર્ષ પામેલી ખુશી થયેલી શેઠાણી મસ્તાને નીચું નમાવી તેમના ચરણાગ્ર ભાગમાં પ્રણામ કરતી હતી.
આ શ્રમણોને આજે જોઈને મને તે શેઠાણી યાદ આવી ગયા. ત્યારે ફરી પણ તે પાપિણીને પૂછયું કે- તારી સ્વામિની શ્રેમ હતી? ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org