________________
૮-૧પ૧ર
૧૯૭
....,
- તે ભવમાં માયાથી રેલા ઘણાં બાળીને ભસ્મ કરીને - હવે માત્ર અંર સમાન ભવ બાી રાખેલો હતો.
– તો પણ ગોતમ ! જે તે સમયે રામવાળી દૃષ્ટિની આલોચના ન કરી તે ર્મના દોષથી બ્રાહ્મણની સ્ત્રીપણે ઉત્પન્ન થઈ.
તે સજળ બાલિક્ષ નરેન્દ્ર શ્રમણી રૂપ સાથ્વીનો જીવ આ બ્રાહ્મણીરૂપે જન્મીને નિર્વાણ પામ્યો.
[૧પ૧૩] હે ભગવન ! જે કોઈ પ્રમાણપણાંનો ઉધમ ધે તે એક વગેરે યાવત સાત, આઠ ભવોમાં નક્કી સિદ્ધિ પામે તો પછી આ શ્રમણીને કેમ ઓછા કે અધિક નહીં એવા લાખો ભવો સુધી સંસારમાં ભ્રમણ જવું પડ્યું ?
હે ગૌતમ ! જે કઈ નિરતિચાર શ્રમણપણે નિવહ રે. - તે એક્થી માંડી આઠ ભાવ સુધીમાં સિદ્ધિ પામે. - જે ઈ સૂક્ષ્મ કે બાદર જે કંઈ માઢા શલ્યવાળા હોય. – અપજ્યનો ભોગવટો રે. - અગ્નિાયનો ભોગવટો રે,
– મૈથુન કર્ય કે તે સિવાય બીજો કોઈ આજ્ઞા ભંગ કરીને તેના શ્રમણપણામાં અતિચાર દોષને લગાડે.
- તે લાખ ભવ ભટકીને પછી સિદ્ધિ મેળવવાનો લાભ ને પામવાની ચોગ્યતા પ્રાપ્ત કરી.
કેમ કે શ્રમણપણું પામીને પણ પછી જો તેમાં અતિચારદોષ લગાડે તો બોધિપણું દુખેથી મેળવે છે.
હે ગૌતમ! આ તે બ્રાહ્મણીના જીવે આટલી આ૫ માત્ર પણ માયા #ી હતી, તેનાથી આવા દારુણ વિપાકો ભોગવવા પડ્યા.
૧૫૧ હે ભગવન્! તે મહીયારી – ગોકુળ પતિની પત્નીને તેઓએ ડાંગનું ભોજન આપ્યું કે નહીં ?
અથવા તો તે મહીયારી તેઓની સાથે સમગ્ર ર્મનો ક્ષય કરીને નિર્વાણ પામેલી હતી ?
હે ગૌતમ તે મહિયારીને તંદુલ ભોજન આપવા માટે શોધ કરવા જતી હતી ત્યારે આ બ્રાહ્મણની પુત્રી છે, એમ ધારેલું.
– તેથી જતી હતી ત્યારે વચ્ચેથી જ સુાશ્રીનું અપહરણ ક્યું - પછી મધ, દૂધ ખાઈને સુજ્ઞશ્રીએ પૂછ્યું, ક્યાં જશો ? ગોકુળમાં.
- બીજીવાત તેને એ કહી કે જો તું મારી સાથે વિનયથી વર્તાવ ક્રીશ, તો તને તારી ઇચ્છા પ્રમાણે ત્રણે ટંક ઘણાં ગોળ અને ઘી વડે ભરપુર એવા દરરોજ દુધ અને ભોજન આપીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org