________________
૧૯૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જશે, તે હું વિચાર.
ત્યારે તે નિભાંગી એ જવાબ આપ્યો કે- હે ભગવન્! શું આપ એમ માનો છો કે હું આપની સાથે ક્વટથી વાત કરું છું ?
વળી ખાસ કરીને આલોચના આપતી વખતે આપની સાથે ક્યુટ ક્રાય જ નહીં, આ મારી વાત નિઃશંક્ષણે સાચી માનો.
કોઈ પ્રકારે તે વખતે બીલક્ષ મેં સ્નેહરાગની અભિલાષાથી કે સગ ક્રવાની અભિલાષાથી આપની તરફ દૃષ્ટિ કરી ન હતી.
પરંતુ આપની પરીક્ષા વા, તમે કેટલાં પાણીમાં છો, શીલમાં કેટલાં ઢ છો. તેની પરીક્ષા ક્રવા માટે નજર ફ્રી હતી.
એમ બોલતી ર્મ પરિણતિને આધીન થયેલી બદ્ધ, સ્પષ્ટ, નિકાચિત એવું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સ્ત્રી નામ કર્મ ઉપાર્જન કરીને તે રાજકુળ સ્ત્રીનરેન્દ્ર શ્રમણી વિનાશ પામી.
હે ગૌતમ! ક્યુટ કરવાના સ્વભાવથી તે સજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ઘણાં લાંબા કાળનો નિકાચિત સ્ત્રી વેદ ઉપાર્યો.
ત્યાર પછી તે ગૌતમ! શિષ્યગણ પરિવાર સહિત મહા આશ્ચર્યભૂત સ્વયંબદ્ધ કુમાર મહર્ષિએ
(૧) વિધિપૂર્વક આત્માની સંલેખના કરીને, (૨) એક માસનું પાદપોપગમન અનશન કરીને, (૩) સમેત શિખર-પર્વતની ઉપર (૪) કેવલીપણે શિષ્યગણના પરિવાર સાથે
(૫) નિવસિ પામીને મોક્ષ ઉપાર્જન ક્ય.. પિત] હે ગૌતમ ! તે રાજલ બાલિકા નરેન્દ્ર શ્રમણી તે માયા શલ્યના ભાવદોષથી વિધુમાર દેવલોક્નાં સેવદેવોમાં સ્ત્રીનોળીયા રૂપે ઉત્પન્ન થઈ.
ત્યાંથી ચ્યવીને ફરી-ફરી ઉત્પન્ન થતી અને મૃત્યુ પામતી મનુષ્ય અને તિર્યય ગતિમાં
- સમગ્ર દર્ભાગ્ય, દુઃખ, દારિદ્ર પામતી - સમગ્ર લોક્વી પરાભવ-અપમાન, તિરસ્કાર પામતી – પોતાના ક્મના ફળને અનુભવતી
હે ગૌતમ ! ચાવત ક્રેઈ પ્રકારે ર્મનો ક્ષયોપશમ-ક્યોં ઓછા થવાનાં કારણે ઘણાં ભવો ભ્રમણ કર્યા પછી...
આચાર્ય પદ પામીને, નિરતિચાર શ્રમણપણે યથાર્થ પરિપાલન કરીને સર્વ સ્થાનમાં સર્વપ્રમાદના આલંબનથી મુક્ત થઈને
– સંયમ કિયામાં ઉધમ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org