________________
૮-૧૪૯૮
૧૮3
મસુન પરિણામોને ન રતાં તિવા.
આ લોક કે પશ્લોકના સાંસારિક સુખોની આશંસાને ન જતાં, નિયાણાથી અને માયા શલ્યથી મૂકાયેલા હતા.
નિઃશલ્યપણે તેમણે આલોચના, નિંદણા, ગહેણાપૂર્વક ચોપદિષ્ટ પ્રાયશ્ચિત્તનું સેવન કરતા હતાં.
– સર્વે પ્રમાદના આલંબનથી સર્વથા મુક્ત થયેલા.
- અનેક ભવમાં ઉપાર્જન ક્રેલા એવા અને નહીં ખપાવેલા એવા ર્મરાશીને જેમણે ઘણાં ખપાવીને ઘણાં અલ્પ પ્રમાણવાળા રુપણાના કારણભૂત જે ર્મો પૂર્વે કરેલા હતા..
તેવા કર્મો તેમણે બાકી અન્ય ભાવમાં માયા – કૈલી તેના નિમિત્તથી બાંધેલા હતા, તે કર્મનો આ ઉદય છે.
હે ભગવના અન્ય ભાવમાં તે મહાનુભાવે સ્વી રીતે માયા ક્રી કે જેનો આવા પ્રકારનો ભયંક્ર દય થયો ?
હે ગૌતમ ! તે મહાનુભાવ ગચ્છાધિપતિનો જીવ ઓછા કે અધિક નહીં એવા બરાબર લાખમાં ભવ પહેલાં સામાન્ય સજાની સ્ત્રીની ત્રીપણે ઉત્પન્ન થયેલ હતો.
– કોઈ સમયે લગ્ન થયા પછી તુરંત તેનો પતિ મૃત્યુ પામ્યો.
- ત્યારે તેના પિતાએ રાજકુંવરીને કહ્યું કે – હે ભદ્રે ! હું તને મારા રાજ્યમાંથી ૫૦૦ ગામો આપું છું, તેની આવક્યાંથી તારી ઇચ્છા પ્રમાણે સંધોને, અધુરા અંગવાળાને, ન ચાલી શક્તા હોય તેવા અપંગોને, ઘણી વ્યાધિ વેદનાઓથી વ્યાસ શરીરવાળાને તિયા].
સર્વ લોકોથી પરાભવ પામેલાને, દારિદ્ર -દુઃખ-દુર્ભાગ્યથી લંક્તિ થયેલાંને, જન્મ હરિદ્વો હોય તેવાને, તિયા
શ્રમણોને, શ્રાવકોને, મંઝાયેલાઓને, સંબંધી બંધુઓને–
જે કોઈને જે ઇષ્ટ હોય તેવા ભોજન, પાણી, વસ્ત્રો યાવતુ ધન-ધાન્ય, સુવર્ણહિરણ્ય કે સમગ્ર સુખના આપનાર, સંપૂર્ણ દયા કરીને અભયદાન આપ.
– જેનાથી હવે ભવાંતરમાં પણ સમગ્ર લોન્નેને અપ્રિચારિણી, સર્વને પરાભવ સ્વાના સ્થાનભૂત તું ન થા.
– તેમજ ગંધ, પુષ્પમાળા, તંબોલ, વિલેપન, અંગરાગવગેરે ઇચ્છા મુજબના ભોગ-ઉપભોગના સાધન વગરની નથી.
– અપૂર્ણ મનોરથવાળી, દુઃખી જન્મ આપનારી પત્ની, વંધ્યા, રંડા વગેરે દુઃખવાળી તું ન થા.
ત્યારે હે ગૌતમ ! તેણે “તહરિ' કહી તે વાત સ્વીકારી. - પરંતુ તેણીના નેત્રમાંથી હડ-હડ જતાં અશ્રુજળથી જેનો ક્યોલ ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org