________________
૧૮ર
માનિશીથછેદસૂત્ર-અનુવાદ નિંદિત તિક્ષા
– સુંગધી ઘણાં દ્રવ્યો, ઘી, ખાંડ, સારા વસાણાનું ચૂર્ણ પ્રમાણ એક્કા કરીને બનાવેલા પાકના લાડવાના પાત્રની જેમ સર્વને ભોગ્ય,
– સમગ્ર દુઃખ અને ક્લેશના સ્થાનક, - સમગ્ર સુખને ગળી જનારા,
- પરમ પવિત્ર ઉત્તમ એવા અહિંસા લક્ષણ સ્વરૂપ શ્રમણ ધર્મમાં વિષ્ણઅંતરાયભૂત,
– સ્વર્ગની અર્ગલા અને નરકના દ્વાર સમાન,
– સમગ્ર અપયશ, અપર્તિ, કલંક, જીયા આદિ વેર વગેરે પાપના નિધાન રૂપ, તિયા-].
- નિર્મળ કુળને અક્ષમ્ય, અક્ષયરૂપ શ્યામ કજળ સરખા કાળા કુડાથી દ્ભક્તિ કરનારું એવું
- સ્ત્રીપણાને તે ગચ્છાધિપતિએ ઉપાર્જન ક્યું?
હે ગીતમ! ગચ્છાધિપતિપણામાં રહેલા એવા તેણે નાનામાં નાની પણ માયા %ી ન હતી.
-- પહેલા તે ચક્રવર્તી રાજા થઈને પસ્લોક ભી, કમભોગથી કંટાળેલા એવા તેણે તણખલાની જેમ તેવી ચક્રવર્તીની સમૃદ્ધિ, ચૌદ રત્નો, નવ નિધાન, ૬૪૦૦૦ શ્રેષ્ઠ યુવતીઓ, ૩ર૦૦૦ આજ્ઞાંક્તિ શ્રેષ્ઠ રાજાઓ, ૯૬ કરોડ ગામો ચાવત્ છ ખંડનું આ ભરત ક્ષેત્રનું સંપૂર્ણ રાજય અર્થાત ચક્રવર્તીપણાની સર્વ સમૃદ્ધિ]
- દેવેન્દ્રની ઉપમા સમાન મહારાજ્યની સમૃદ્ધિ ત્યજીને, - ઘાણાં પુન્યથી પ્રેરાયેલો એવો તે ચક્રવર્તી. - નિઃસંગ બનીને તેણે પ્રવજયા અંગીકાર ક્રી.
– અલ્પ સમયમાં તેઓ સમગ્ર ગુણધારી મહાતપસ્વી અને શ્રુતધર મહર્ષિ બની ગયા.
– તેમની યોગ્યતા જાણીને ઉત્તમ એવા ગુરુ મહારાજાએ તેમને ગચ્છાધિપતિ પદની અનુજ્ઞા ક્રી.
હે ગૌતમ ત્યાં પણ જેણે સદગતિનો માર્ગ આયરીને જાણેલો છે, યશોપદષ્ટિ શ્રમણ ધર્મને સારી રીતે પાલન કરતાં-કરતાં, ઉગ્ર અભિગ્રહોને ધારણ ક્રતાં, ઘોર અને ઉગ્ર પરીષહ તથા ઉપસર્ગોને સહન ક્રતા-તાં અને સગ, દ્વેષ તથા કષાયોનો ત્યાગ ક્રતાં પોતાનું જીવન વ્યતીત ક્રી રહ્યા હતાં.
આગમોક્ત વિધાનાનુસાર ગચ્છનું પાલન ક્રતાં, જીવન પર્યના સાધ્વીએ વહોરી લાવેલાનો પભિોગ છોડેલ હતો.
છ કાય જીવોનો સમારંભ વર્જતા એવા તથા લગીર પણ દિવ્ય કે દારિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org