________________
૫-૮૩૯
૧૧૫
પણ સાથે મળી તાળી આપીને “સાવધાચાર્ય” એવું નામ સ્થાપન કર્યું. તે જ નામ પ્રસિદ્ધ થયું. હે ગૌતમ? તેવા પ્રશસ્ત નામથી બોલાવવા છતાં તેઓ લગીરે કોપ ન પામ્યા.
[૪૦] કોઈ સમયે દુરાચારી સદ્ધર્મથી પરાંવમુખ થયેલ સાધુ ધર્મ અને શ્રાવકધર્મથી ભ્રષ્ટ થયેલ માત્ર વેષ ધારણ જનાર અમે પ્રવજ્યા અંગીકાર ક્રી છે, એમ પ્રલાપ જનારા એવા તેઓનો કેટલોક કાળ ગયા પછી તેઓ પરસ્પર આગમ સંબંધ વિચારવા લાગ્યા કે શ્રાવકોની ગેરહાજરીમાં સંત સાધુઓ જ દેવલ મઠ ઉપાશ્રયનો સાર સંભાળ રાખે અને જિનમંદિરો ખંડિત થયા હોય. પક્ષ ગયા હોય, તો તેનો જિર્ણોદ્ધાર ક્રાવે, સમાવે, આ કાર્ય ક્રતાં ક્રમાં જે કંઈ આભ સમારંભ થાય તેમાં સાધુ હોય તો પણ દોષ લાગતો નથી.
વળી કેટલાંક એમ કહેતા હતા કે સંયમ જ મોક્ષ પમાડનાર છે. બીજા વળી એમ જ્હતા કે – જિન પ્રાસાદ જિન ચૈત્યોની પૂજા સત્કાર બલિ વિધાનાદિ જવાથી તીર્થની પ્રભાવના થાય છે. તે જ મોક્ષ ગમનનો ઉપાય છે. આ પ્રમાણે યથાર્થ પરમાર્થ ન સમજેલા પાપકર્મીઓ જે જેને ઠીક લાગે તે મુખથી પ્રલાપ કરતા હતા.
તે સમયે બે પક્ષમાં વિવાદ જાગ્યો. તેઓમાં કોઈ તેવા આગમજ્ઞ કુશલ પુરુષ નથી કે જેઓ આ વિષયમાં યુકત કે સંયુક્ત શું છે તેનો વિચાર #ી શકે કે પ્રમાણપૂર્વક વિવાદને સમાવી શકે. તથા તેમાંથી એક એમ હે છે કે આ વિષયના જાણકાર અમુક આચાર્ય અમુક સ્થાને રહેલા છે, બીજો વળી બીજાનું નામ સૂચવે. એમ વિવાદ ચાલતા ચાલતા એકે કહ્યું કે અહીં બહુ પ્રલાપ ક્રવાથી શું? આપણે બધાંને આ વિષયમાં સાવધાચાર્ય જે નિર્ણય આપે તે પ્રમાણભૂત ગણાય. બીજા સામા પક્ષવાળાએ પણ તે વાત સ્વીકારી.
ગૌતમ ! સાવધાચાર્યને બોલાવ્યા એટલે તેઓ દૂર દેશથી સતત અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા સાત મહિનામાં આવી પહોંચ્યા. દરમિયાન એક આયનિ તેનાં દર્શન થયાં, કષ્ટારી ઉગ્રતપ અને ચાસ્ત્રિ વડે શોષાયેલા શરીરવાળા, જેનાં શરીરમાં મામ ચામડી અને હાડકં બાકી રહેલા છે. તપના તેજથી અત્યંત દીપતા એવા તે સાવધાચાર્યને જોઈને અત્યંત વિસ્મય પામેલી તે ક્ષણે વિત જવા લાગી કે
શું આ મહાનુભાવ અરિહંત છે કે મૂર્તિમાન ધર્મ છે ! વધું શું વિચારવું? દેવેન્દ્રોને પણ વંદનીય છે. તેમના ચરણ યુગલ મારે વંદન વા યોગ્ય છે. એમ ચિંતવી ભક્તિપૂર્ણ હૃદયવાળી તેમને ફરતી પ્રદક્ષિણા આપીને મસ્તથી પગનો સંઘટ્ટો થઈ જાય તેમ અણધારી સહસા તે સાવધાચાર્યને પ્રણામ કરતી અને પગને સંઘટ્ટો થતો દેખ્યો. ક્રેઈ સમયે ગુરુ ઉપદેશાનુસાર યથાક્રમ અને યથાસ્થિત સૂત્ર અને અર્થની પ્રરૂપણા ક્રે છે. એ પ્રમાણે તેમની સદુહણા ક્રે છે. એક દિવસ હે ગૌતમ! એમ હ્યું કે અગીયાર અંગો, ચૌદપૂર્વો, બાર ગરૂપ શ્રુતજ્ઞાનનો સાર હોય, નવનીત હોય, સમગ્ર પાપનો પરિવાર અને આઠ ર્મને સમજાવનાર એવું આ મહાનિશીથ શ્રુતસ્કંધનું પાંચમું અધ્યયન છે. આ અધ્યયનના વિવેચન વેળા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org