________________
પ-૮૩૬
૧૧૩ સચિત્ત-પ્રાણ સહિત એવો પદાર્થો અને પાણીનો પરિભોગ છે, અણગાર ધર્મને અંગીકાર કરીને વારંવાર મદિર જે તે ઉકાયનું સેવન ક્ટ, સેવરાવે કે સેવન કરનારને અનુમોદે તથા બ્રહ્મચર્યની ધેલ નવગતિઓને કોઈ સાધકે સાધ્વી તેમાંથી એકનું પણ ખંડન કરે, વિરાધે, ત્રિવિધે ખંડન કે વિરાધના ક્યારે અથવા તેમ કરનારની અનુમોદે. તે મિથ્યાષ્ટિ છે, તેને આભિગ્રહિક મિથ્યાષ્ટિ સમજવો.
૮િ૩૭) ભગવદ્ ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કઈક પ્રકારે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ચન્જ પ્રવચનને વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેનું કેવું ફળ મળે ? ગૌતમ ! જે સાવધાચાર્ય એ મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે.
ભગવન! તે સાવધાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું. ગૌતમ! આ ઋષભાદિ તીર્થરની ચોવીસીપૂર્વે અનંતો કળ ગયા પહેલા ક્રેઈક બીજી યોવીસમાં જેવી હું સાત હાથપ્રમાણ કાયાવાળો છું તેવી કાયાવાળા જગતમાં આશ્ચર્યભૂત, દેવેન્દ્રોના સમુહથી વંદાયેલા, શ્રેષ્ઠતર, ઘર્મશ્રી નામે છેલ્લા તીર્થક્ટ હતા. તેમના તીર્થમાં સાત આશ્ચય થયેલા, ક્રેઈ સમયે તે તીર્થક્ટ નિર્વાણ પામ્યા, ત્યાર પછી કાળક્રમે અસંતોનો સત્કાર વવારૂપ આશ્ચર્ય વહેવાનો પ્રારંભ થયો, તે સમયે ત્યાં લોકોની અનવૃત્તિથી તેમજ મિથ્યાત્વથી આવરિત થયેલ અસંયતોની પૂજામાં અનુરાગી થયેલ ઘણાં સમૂહને જાણીને તે કાળ તે સમયે ન જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા, ત્રણ ગારવરૂપ મદિરામાં મુંઝાયેલા, નામ માત્રના આચાર્ય અને ગચ્છ નાયકે શ્રાવકો પાસેથી ધન મેળવીને દ્રવ્ય એકઠું ક્રી ક્રીને હજાર સ્તંભોવાળું ઉંચું એવું દરેકે મમત્વભાવથી પોતપોતાના નામનું ચેત્યાલય ક્સવીને તેઓ દુરંત પ્રાંત લક્ષણવાળા અધમાધમી તે જ ચેત્યાલયમાં રહેવા સાથે રક્ષણ કરવા લાગ્યા.
તેઓમાં બળ-વીર્ય પરાક્રમ, પુરુષાર્થ હોવા છતાં તે પુરુષકાર પરાક્રમ, બળવીર્યને છુપાવીને ઉગ્ર અભિગ્રહો કરવા કે અનિયત વિહાર કરવાનો ત્યાગ કરીને નિત્યવાસનો આશ્રવ કરીને, સંયમાદિમાં શિથિલ થઈને રહેતા હતા. પાછળથી આલોક અને પરલોકના નુક્સાનની ચિંતાનો ત્યાગ ક્રીને, લાંબા કાળનો સંચાર અંગીકાર ક્રીને તે જ મઠ અને દેવ ફ્લોમાં અત્યંત પશ્ચિક, બુદ્ધિ, મૂછ, મમત્વણ, અહંકાર વગેરે ક્રીને સંયમમામાં પાછા પડેલા પરાભવિત થયા પછી પોતે માળા આદિથી દેવાર્ચન કરવા ઉધમશીલ બનવા લાગ્યા. જે વળી શાસ્ત્રના સારભૂત શ્રેષ્ઠ એવું સર્વાનું વચન છે. તેને અતિશય દૂરથી જ તજયું. તે આ પ્રમાણે
સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો અને સર્વે સત્વોને ન હણવા, તેમના વેદના ન આપવી. પરિતાપ ન પમાડવા, ગ્રહણ ન સ્વી વિરાધના ન રવી, તલામણા ન
વી, ઉપદ્રવ ન વાં. સૂક્ષ્મબાદર, બસ-સ્થાવર, પર્યાપ્તા-અપર્યાપ્તા એન્દ્રિય કે બેઇન્દ્રિયાદિ સર્વે જીવોને કવિધ-વિવિધ મન, વચન, કાયાથી માર મારવા નહીં, મરાવવા નહીં, મારતાને સારા જાણવા નહીં. આવી પોતે સ્વીકારેલી પ્રતિજ્ઞા પણ ભૂલી ગયા. વળી હે ગૌતમ ! મૈથુન એકાંતે કે નિશ્ચયથી કે ઢ પણે તેમજ જળ અને [30[8] Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org