________________
પ-૮૩, ૪.
૧૦૯ દેશમાં વિરુદ્ધ ન ગણાતાં હોય તો ત્યાં તેને પ્રજ્યા આપી શકાય.
ભગવન્! ક્યા દેશમાં ફેણ વિરુદ્ધ અને ક્ષેણ વિરુદ્ધ ન ગણાય? ગૌતમ! જે બૈઈ પુરુષ અથવા સ્ત્રી રાગથી કે દ્વેષથી, પશ્ચાતાપથી, ક્રોધથી કે લોભથી, શ્રમણને શ્રાવકને, માતાને પિતાને, ભાઈને, બહેનને, ભાણેજને, પુત્રને, પૌત્રને, પુત્રીને ભત્રીજાને, પુત્રવધુને, જમાઈને, પત્નીને, ભાગીદારને, ગોબીયને, સજાતિને, વિજાતિને, સ્વજનને, કધ્ધિવાળા કે વગનાને, સ્વદેશી કે પરદેશીને આર્યને કે પ્લેચ્છને મારી નાંખે કે મરાવી નાખે, ઉપદ્રવ રે કે ઉપદ્રવ ક્યારે તે પ્રવજ્યા માટે અયોગ્ય છે. પાપી છે, નિંદિત છે, ગહણીય છે, દુર્ગધનીય છે. તે દીક્ષા માટે પ્રતિષેધાયેલ છે, આપત્તિ છે, વિન છે, અપયશ ાવનાર છે. અપકીર્તિ અપાવનાર છે, ઉમાર્ગ પામેલો છે અનાચારી છે, રાજ્યમાં પણ જે દુષ્ટ હોય, એવા જ બીજા કોઈ વ્યસનથી પરાભવિત થયેલો હોય, અતિસંક્ષિપ્ત પરિણામ વાળો હોય, અતિક્ષધાલુ હોય, દેવાદાર હોય, જાતિ-કુળ-શીલ અને સ્વભાવ જેના ન જાણેલા હોય, ઘણાં વ્યાધિ વેદનાથી વ્યાપેલા શરીરવાળા તેમજ રસમાં લોલુપી હોય. ઘણી નિંદ્રા ક્રનાર હોય. વળી ક્યા #નાદિ હોય, ઘણાં હલકા વર્ગનો હોય. મિથ્યાષ્ટિ કે શાસન વિરોધી કુળમાં જન્મેલ હોય. – ૪ – –
ઉક્ત કોઈ પણ ને પ્રવજ્યા આપે તો તે પ્રવચન મર્યાદા ઉલ્લંઘનાર, પ્રવચન વિચ્છેદક, તીર્શ વિચ્છેદક, સંઘ વિચ્છેદક છે. તે વ્યસનથી પરાભવિત થયેલ સમાન, પરલોના નુક્સાનને ન દેખનારો, અનાચાર પ્રવર્તક, અકાર્ય ક્રનાર, મહાપાપી છે. ગૌતમ ! તેને ખરેખર ચંડ, રૌદ્ધ, ક્રુર, મિથ્યાદેષ્ટિ સમજવો. - ]િ ભગવન્! ક્યા શરણે એમ Èવાય છે ? ગૌતમ ! ચારમાં મોક્ષમાર્ગ છે, અનાયારમાં મોક્ષમાર્ગ નથી. તે રણે એમ વ્હેવાય છે.
ભગવદ્ આચારો ક્યા છે ? અનાચારો ક્યા છે? ગૌતમ જિનાજ્ઞાનુસાર વર્તવું તે આચાર છે, પ્રતિપક્ષાભૂત આજ્ઞાનુસાર ન વર્તવું તે અનાચાર છે. તેમાં જે આજ્ઞાના વિરુદ્ધ હોય તે એíતે સર્વે પ્રશ્નરે સર્વથા વજર્ય છે. જેઓ આજ્ઞાના પ્રતિપક્ષ ભૂત નથી. તેઓ એૉંતે સર્વથા સર્વ પ્રકારે આચરવા યોગ્ય છે. તથા હે ગૌતમ ! જે કોઈ એવા જણાય કે શ્રમણપણાની વિરાધના કરશે તો તેનો સર્વચા ત્યાગ વો.
દિર ભગવન ! તેની પરીક્ષા કેવી રીતે સ્વી ? ગૌતમ ! જે લેઈ પુરુષ કે સ્ત્રી શ્રમણત્વ સ્વીઝરની અભિલાષાવાળા આ દીક્ષાના કસ્ટથી કંપવા કે થરથરવાં લાગે, વમન ક્રે, સ્વ કેપર સમુદાયની આશાતના રે, અવર્ણવાદ બોલે, સંબંધ રે, તેવા તરફ ચાલવા માંડે, અવલોકન ક્રે, વેશ ખેંચી લેવા હાજર થાય, કોઈ અશુભ ઉત્પાત કે ખરાબ નિમિત્ત અપશુકન થાય તેવાને ગીતા આચાર્ય, ગચ્છાધિપતિ કે બીજા કોઈ નાયક નિપુણતાથી નિરૂપણ ક્રીને સમજાવે કે આવા આવા નિમિત્તો જેના માટે થાય, તો તેને પ્રવજ્યા આપી ન શકાય.
જો કદાચ પ્રવજ્યા આપે તો મોટો વિપરીત આચરણ નાર બને છે, સર્વશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org