________________
૧૦૮
મહાનિશીયછેદસૂર-અનુવાદ ક્રનાર, મર્યાદાહીન, નિષ્કરણ, નિર્દય, ક્રુર, મહાકુર, પાપમતિક, અનાર્ય મિથ્યા દષ્ટિ એવો ક્ઝિામે રાજા થશે.
પાપી એવો ને રાજા ભિક્ષાભ્રમણ કરવાની ઈચ્છાવાળો શ્રી સંઘને કદર્થના પમાડશે, હેરાન કરશે. જ્યારે તે ક૯િ રાજા દર્થના શે ત્યારે હે ગૌતમ ! જે કોઈ ત્યાં શીલયુક્ત મહાનુભાવ, અચલિત સત્વવાળા, તપસ્વી, અણગાર હશે, તેઓનું વ્રજપાણી-રાવણ હાથી વાર્તા વાળા સૌધર્મેન્દ્ર સાન્નિધ્ય ક્રશે.
એ રીતે હે ગૌતમ ! દેવેન્દ્રોથી વંદિત પ્રત્યક્ષ દેખેલા પ્રમાણવાળો શ્રી શ્રમણસંઘ પ્રાણ અર્પણ રવા તૈયાર થાય છે, પણ પાખંડ ધર્મ ક્રવા તૈયાર થતો નથી. એટલામાં હે ગૌતમ ! એક્બીજાને જેને સહારો નથી, ક્ષમાદિ દશવિધ એક જ પ્રકરનો ધર્મ છે એક્લા જ દેવાધિદેવ અરિહંત ભગવંત, એક જ જિનાલય, એજ માત્ર એક વંદનીય, પૂજનીય, સારણીય, સન્માનનીય, મહાયશા, મહાસત્ની, મહાનુભાગ જેને છે એવા દેટ-શીલ-વ્રત નિયોમને ધારણ કરનાર તપોધન સાધુ હતા.. તે સાધુ ચંદ્ર સમાન સૌમ્ય, શીતલ લેયાવાળા, સૂર્યવત ઝળહળતી તપ તેજ સશિ સમાન, પૃથ્વીની જેમ પરીષહ-ઉપસર્ગો સહન ક્રવામાં સમર્થ, મેરુપર્વતમાફક અડોલ, ક્ષમાદિ દશ વિધ ધર્મને વિશે રહેલા, તે મુનિવર સારા શ્રમણોના સમુદાયથી પરિવરેલા હતા, - ૪ - ગ્રહનક્ષત્રથી પરિવરેલ હોય તેવા ગ્રહપતિ ચંદ્ર જેમ અધિક શોભા પામે છે. તેમ આ શ્રી પ્રભ નામે અણગાર ગણ સમુદાય વચ્ચે અધિક શોભા પામતાં હતા. '
-- આ શ્રી પ્રભ અણગારના આટલા કાળમાં આજ્ઞા પ્રવેદન કર્યું. [૩, ૮૨૪ ભગવન્! ત્યાર પછીના કાળમાં શું બન્યું ? ગૌતમ પછી પડતા કાળમાં સમયમાં જે કોઈ આત્મા છપ્પયજીવના સમારંભનો ત્યાગ જનાર હોય, તે ધન્ય, પૂજ્ય, વંદનીય, નમક્રણીય, સુંદર જીવન જીવનાર ગણાય છે.
ભગવદ્ ! સામાન્ય પૃછામાં આ પ્રમાણે ચાવત શું Èવું ? ગૌતમ ! અપેક્ષાએ કોઈક આત્મા યોગ્ય છે અને અપેક્ષાએ બ્રોઈક પ્રવજ્યા માટે યોગ્ય નથી. ભગવન્! ક્યા કારણે અમે હેવાય છે ? ગૌતમ ! સામાન્યથી જેમને પ્રતિષેધેલ હોય અને સામાન્યથી જેમને પ્રતિષેધેલ ન હોય, આ કારણે એમ કહેવાય છે કે એક યોગ્ય છે અને એક યોગ્ય નથી.
- ભગવાન ! તો એવા ક્યા લા છે કે જેમને સામાન્યથી પ્રતિષેધેલા છે ? ક્યા ટલા છે જેમને સામાન્યથી પ્રતિષેધેલા નથી? ગૌતમ ! એક એવા છે કે જે વિરુદ્ધ છે અને એક વિરુદ્ધ નથી. જે વિરુદ્ધ હોય તેનો પ્રતિષેધ ફ્રાય છે, જે વિરુદ્ધ નથી તેનો પ્રતિષેધ ાતો નથી. ભગવન્! ક્યા વિરુદ્ધ કે અવિરુદ્ધ છે?
ગૌતમ ! જેઓ જે દેશમાં દુર્ગાછા જવા યોગ્ય હોય, જે જે દેશમાં દુગંછિત હોય. જે દેશમાં પ્રતિષેધેલ હોય તે તે દેશોમાં વિરુદ્ધ છે. જે કોઈ જે દેશોમાં દુગછનીય નથી તે તે દેશમાં પ્રતિષેધ્ય નથી. તે તે દેશમાં વિરુદ્ધ નથી. ગૌતમ ! ત્યાં જે જે દેશમાં વિરુદ્ધ ગણાતા હોય તો તેને પ્રવજ્યા ન આપવી. જે કોઈ જે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org