________________
૧૦૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
આવે તે પ્રાયશ્ચિત આચાર્ય, ગચ્છનાયક, પ્રવર્તીતીને ૧૭ ગણું આવે. જો શીલનું ખંડન થાય તો ત્રણ લાખ ગણું. કેમ કે તે અતિક્ર છે. માટે આચાર્યો, ગચ્છનાયબ્રે, પ્રવર્તીની એ પોતાનું પચ્ચખાણ બરાબર રક્ષવું, અખલિત શીલવાળા થવું.
ભગવન્! કોઈ ગુરુ અણધાય ઓચિંતા કરણે કોઈ તેવા સ્થાનમાં ભૂલ કરે, અલના પામે તેને આરાધક ગણવા કે કેમ? ગોતમ ! મોટા ગુણોમાં વર્તતા હોય તેવા ગુરુ અમ્મલિત, અપમાદી, અનાનસી, સર્વથા આલંબન સહિત, શત્ર-મિત્રમાં સમાન ભાવવાળા, સન્માર્ગના પક્ષપાતી, ધર્મોપદેશદાતા, સધર્મયુક્ત હોય તેથી તેઓ ઉન્માર્ગ દેશના કે અભિમાનમાં રક્ત ન બને. ગુરુઓએ સર્વથા સર્વ પ્રકારે અપ્રમત બનવું જોઈએ. જો કોઈ પ્રમાદી બને તો તે અત્યંત ખરાબભાવી અને અસુંદર લક્ષણવાળા સમજવા. તે ન જોવા લાયક મહાપાપી જાણવા.
જો તે સમ્યકત્વના બીજવાળા હોય તો તે પોતાના દુશ્ચત્રિને જેમ બન્યું હોય તે પ્રમાણે પોતાના કે બીજાના શિષ્ય સમુદાયને કહે કે – હું ખરેખર દુરંત - પંત લક્ષણવાળો, ન જોવા લાયક, મહાપાપકર્મ કરનાર છું. હું સમ્યગ માર્ગ નાશક થયો છું. એમ પોતાને નિંદીને, ગહન, આલોચના ક્રીને, જેમ શાસ્ત્રમાં હું છું, તેમ પ્રાયશ્ચિત સેવીને આપે તો કંઈક આરાધક થાય.જો શલ્મ રહિત, માયા-પટ સહિત હોય તો આત્મા સન્માર્ગથી ન ચૂકે, કદાય સન્માર્ગથી ભ્રષ્ટ થાય તો આરાધક ન થાય.
૮િર૧] ભગવતુ ! કેવા ગુણવાળા ગુરુને ગઝભાર સોંપાય ? ગૌતમ ! જે સવતી, સુંદર શીલવાન, દેવતી, દેટ ચારિત્રી, આનંદિત શરીરી, પૂજ્ય, રાગ દ્વેષ સહિત, મહામિથ્યાત્વમલ લંક રહિત, ઉપરાંત, જગત સ્થિતિના જ્ઞાના, મહાવૈરાગ્યલીન, સ્ત્રી ક્યા-ભોજનWા-ચોક્યા-રાજકશાનદેશકવાના વિરોધી અત્યંત અનુક્સાના સ્વભાવવાળા, પરલોક બગાડMાર પાપથી નારા, કુશીલ વિરોધી, શાસ્ત્ર રહસ્ય જ્ઞાના, ગૃહિત શાસ્ત્રમાં સારવાળા, અહોરાત્ર પ્રત્યેક સમયે ક્ષમાદિ અહિંસા લક્ષણવાળા દશવિધ શ્રમણ ધર્મમાં રત, બાર પ્રકારના તપમાં ઉધમવાળા, નિરંતર પાંચ સમિતિ અને ત્રણ ગુણિમાં ઉપયોગવાળા અને પોતાની શક્તિ મુજબ ૧૮૦૦૦ શીલાંગોને આરાધનારા, ૧૩ પ્રકરના સંયમને ન વિસઘતા, ઉત્સર્ટમાર્ગની રુચિવાળા, તત્વ રુચિવાળા હોય, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળા હોય, ઈન્દ્રલોક-પરસ્લોક આદિ સાત પ્રકારના ભય સ્થાનથી મુક્ત હોય. આઠ પ્રકારના મદસ્થાનોનો જેણે સંપૂર્ણ ત્યાગ કર્યો હોય, નવ બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધનાના ભયવાળા હોય તિયા]
જે બહુશ્રુતજ્ઞાન ધાક હોય, આર્યકુળમાં જન્મેલા હોય, ગમે તેવા પ્રસંગમાં અદીનભાવવાળા હોય, અક્રોધી, અનાબળસી, અપ્રમાદી, સંયતવર્ગની અવરજવરના વિરોધી, નિરંતર સતત ધમોપદેશ દાતા, સતત ઓધસામાચારીના પ્રરૂપક, સાધુપણાની મર્યાદામાં વર્તનારા, અસામાચારીના ભયવાળા, આલોચના યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org