________________
૫-}૧૮
તેમનો વેશ ખૂંચવી લઉં. શાસ્ત્રમાં ક્યું છે કે જે કોઈ સાધુ કે સાધ્વી વચન માત્રથી પણ ખોટું વર્તન, અયોગ્ય આચરણ રે, તો ભૂલ સુધારવા સારણા, વારણા, ચોયણા, પડિયોયણા કરવા છતાં જ વડીલના વચનને અવગણીને પ્રમાદ રે, ક્યા પ્રમાણે ન વર્તે, તહત્તી ક્હી આજ્ઞા ન સ્વીકારે ઈચ્છ પ્રયોગપૂર્વક અપકાર્યમાંથી પાછો ન ખસે તેમનો વેશ લઈ લેવો. એ પ્રમાણે આગમોક્ત ન્યાયે તે આચાર્યએ જેટલામાં એક શિષ્યનો વેશ ખેંચી લીધો,તેટલામાં બાકીના શિષ્યો નાસી ગયા.
પછી હે ગૌતમ ! ને આચાર્ય ધીમે ધીમે તેમની પાછળ જવા લાગ્યા. પણ ઉતાવળથી નહીં. ઉતાવળા ચાલે તો ખારીમાંથી મધુર ભૂમિમાં, મધુરમાંથી ખારી ભૂમિમાં સંક્રમણ કરવું પડે. કાળીમાંથી પીળી ભૂમિમાં અને પીળીમાંથી કાળી ભૂમિમાં, જળમાંથી સ્થળમાં અને સ્થળમાંથી જળમાં સંક્રમણ વું પડે. તે કારણે વિધિપૂર્વક પગપ્રમાર્જી ચાલવું જોઈએ. જો પગની પ્રમાર્જના ન કરાય તો બાર વર્ષનું પ્રાયશ્ચિત પામે. તે ારણે આચાર્ય ઉતાવળા ચાલતા ન હતા.
કોઈ સમયે સૂત્રોક્ત વિધિથી સ્થાનનું સંક્રમણ રતા હતા ત્યારે હે ગૌતમ ! તે આયાર્ય પાસે ઘણાં દિવસથી ક્ષુધાથી લેવાઈ ગયેલા શરીરવાળો, પ્રગટ દાઢાથી ભયંકર યમરાજ સમાન ભય પમાડતો, પ્રલયકાળની જેમ ઘોરરૂપવાળો કેસરી સિંહ આવી પહોંચ્યો. તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે જો ઉતાવળો ચાલું તો આ સિંહના પંજાથી ચૂી જઈ બચી શકું. પણ ઉતાવળે ચાલતા અસંયમ થાય. ભગવંતની આજ્ઞાની વિરાધના થાય. શરીરનો નાશ થાય તે સારું પણ અસંયમમાં પ્રવર્તવું નહીં સારું. એમ ચિંતવી, જેનો વેશ ખૂંચવી લીધેલા તે શિષ્યને વેશ આપીને નિષ્પતિક્ર્મ શરીરવાળા તે ગચ્છાધિપતિ પાદપોપગમન અનશન સ્વીકારીને ત્યાં ઉભા રહ્યા. પેલો શિષ્ય પણ તેમજ રહ્યો.
હવે તે સમયે અત્યંત વિશુદ્ધ અંતઃકરણવાળા પંચમંગલનું સ્મરણ કરતાં શુભ અધ્યવસાયપણાના યોગે તે બંનેને સીંહે મારી નાંખ્યા. તે બંને અંતકૃતઃ કેલી થયા. આઠ ર્મથી રહિત સિદ્ધ થયા. પેલા ૪૯ સાધુ. તે ર્મના દોષથી જેવા દુઃખો અનુભવતા હતા, અનુભવશે તેમજ અનંત સંસારસાગરમાં પરિભ્રમણ શે તે સર્વ વૃતાંન્ત અનંતકાળે પણ કહેવા કોણ સમર્થ છે ? એ રીતે હે ગૌતમ 1 તે ૪૯૯ સાધુ કે જેમણે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. આરાધના ન કરી તે અનંત સંસારી થયા. [૮૧૯] ભગવન્ ! શું તીર્થની આજ્ઞા ઉલ્લંઘવી કે આચાર્યની આજ્ઞા? ગૌતમ ! આચાર્યો ચાર ભેદે છે નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય, તેમાં જે ભાવાચાર્ય છે તે તીર્થંકર સમાન છે. તેની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. [૨૦] ભગવન્ ! તે ભાવાચાર્ય ક્યારથી વ્હેવાય ? ગૌતમ ! આજે દીક્ષિત થયો હોય છતાં પણ આગમવિધિથી પદે પદને અનુસરીને વર્તાવ કરે તે ભાવાચાર્ય હેવાય. પણ ૧૦૦ વર્ષના દીક્ષિત હોવા છતાં વયન માત્રથી પણ આગમને બાધા
-
૧૦૫
www
. તેમને નામ સ્થાપનમાં મૂક્યા.
ભગવન્ ! આચાર્યોને કેટલું પ્રાયશ્ચિત આવે ? જે પ્રાયશ્ચિત એક સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org