________________
૧૦૩
પ-૮૧૬ આચાર્ય પાસે શ્રમયનું અનુપાલન ક્રતી હતી.
ગૌતમ ! તે સાધુઓ તેવા મનોહર ન હતા. કોઈક સમયે તે સાધુઓ આચાર્યને ધેવા લાગ્યા કે ભગવન્! જે આપ આજ્ઞા આપો તો અમે તીર્થયાત્રા કરીને ચંદ્રપ્રભુસ્વામીના ધર્મચકને વંદન ક્રીને આવીએ. ત્યારે હે ગૌતમ ! અદીનમનથી, અત્વરાથી, ગંભીર-મધુરવાણીથી તે આચાર્ય તમેન ઉત્તર આપ્યો કે - શિષ્યોને સ્વીય ઈચ્છા એવા સુંદર શબ્દોનો પ્રયોગ કરીને સવિહિતોને તીર્થયાત્રા માટે જવું ૫તું નથી. તો જ્યારે પાછા ફરવાનું થશે ત્યારે હું તમને યાત્રા અને ચંદ્રપ્રભુ સ્વામીને વંદન ક્રાવીશ. બીજી વાત એ કે યાત્રા માટે અસંયમ ક્રવાનું મન થાય છે, આ કારણે તીર્થયાત્રાનો નિષેધ ાયેલ છે.
ત્યારે શિષ્યોએ પૂછ્યું કે તીર્થયાત્રા જતા સાધુને અસંચમ કેવી રીતે થાય ? ત્યારે ફરી પણ ઈચ્છકારણ એમ બીજી વખત બોલાવીને ઘણાં લોન્ને વચ્ચે વ્યાકુળ બનીને આક્રોશથી ઉત્તર આપ્યો. પરંતુ ત્યારે આચાર્યએ ચિંતવ્યું કે મારું વનય ઉલ્લંઘીને પણ નક્કી આ શિષ્યો જશે જ. તે શરણે જ મીઠાં મીઠાં વચનો બોલે છે હવે કોઈ દિવસે મનથી બહુ વિચાર ક્રીને આચાર્ય હ્યું કે તમો થોડો પણ સૂત્રઅર્થ જાણો છો ખરા? જો જાણતા હો તો જેવો અસંચમ તીર્થયાત્રામાં થાય છે, તેવો અસંયમ સ્વયં જાણી શાય છે. આ વિષયમાં વધુ દ્દીને શું ?
બીજું તમોએ સંસારનું સ્વરૂપ, જીવાદિ પદાર્થો, તેનું યથાયોગ્ય તત્વ જાણેલું છે. હવે ક્લેઈ વખત ઘણાં ઉપાયોથી સમજાવ્યા. યાત્રા જતા નિવાર્યા. તો પણ તેઓ આચાર્યને છોડીને ક્રોધરૂપી યમ સાથે તીર્થયાત્રા ક્રવા નીકળી પડ્યા.
તેઓ જતાં જતાં ક્યાંક આહાર ગવેષણાનો દોષ, ક્યાંક લીલી વનસ્પતિકાયનો સંઘટ્ટો, ક્યાંક બીજ ચાંપતા, ક્યાંક ડી આદિ વિક્લેન્દ્રીય જીવો અને ત્રસકાયના સંઘટ્ટન, પરિતાપન, ઉપદ્રવથી થતો અસંયમ કરતાં હતાં. બેઠા બેઠા પણ પ્રતિક્રમણ ક્રતા ન હતા. કંઈક મોટા પાત્ર નાના પાત્ર ઉપક્રણાદિ બંને કળ વિધિપૂર્વક પ્રેક્ષણ-પ્રમાર્જન કરી શક્તા નહતા. પડિલેહણ વાયુકાયના જીવોની વિરાધના થાય તેમ વસ્ત્રો ઝાટક્તા હતાં ઈત્યાદિ ગૌતમ ! તેનું કેટલું વર્ણન ક્રવું.
૧૮૦૦૦ શીલાંગો, ૧૭ ભેદે સંયમ, ૧ર ભેદે તપ, ક્ષમા આદિ દશવિધ શ્રમણધર્મ વગેરેના એક એક પદને અનેક વખત લાંબા કાળ સુધી ભણીને ગોખીને બંને અંગોરૂપ મહાશ્વેત ધ જેમણે સ્થિર પરિચિત રેલા છે, અનેક ભાંગા અને સેક્કો જોડાણો દુખે કરીને જેઓ શીખેલા છે. નિરતિચાર ચારિત્રધર્મ પાળેલ છે. આ સર્વે જે પ્રમાણે કહેલું છે, તે પ્રમાણે નિરતિચાર પાળતા હતા, એ બધું સંભારી તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે મારા પરોક્ષમાં તે દુષ્ટ શીલવાળા શિષ્યો અજ્ઞાનપણાનાં કારણે અતિશય અસંયમ સેવશો તે સર્વ અસંયમ મને લાગુ પડશે. કેમ કે હું તેમનો ગુરુ છું. માટે હું તેમની પાછળ જઈને તેમને પ્રેરણા આપું કે જેથી આ અસંયમના વિષયમાં હું પ્રાયશ્ચિત અધિકારી ન બનું. એમ વિકલ્પ કરીને તે આચાર્ય તેની પાછળ જેટલામાં ગયા તેટલામાં તો તેઓને અસંયમથી અને ખરાબ રીતે અવિધિથી જતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org