________________
4/-/384
પ્રતિ દૃષ્ટિ કરે તે ગચ્છમાં શી મર્યાદા ?
[૨] જેમાં સાધ્વીના વહોરેલા પાત્રા, દંડાદિ વિવિધ ઉપણોને સાધુઓ ભોગવે, તેને ગચ્છ કેમ હેવાય?
[૭૩] અતિ દુર્લભ, બળ-બુદ્ધિવર્ધક, શરીર પુષ્ટિ કરે એવું ઔષધ સાધ્વીએ મેળવેલ હોય અને સાધુ તેનો ઉપયોગ કરે તે ગચ્છમાં કઈ મર્યાદા રહે?
[૭૪] શશભસની બહેન સુકુમાલિકાની ગતિ સાંભળી શ્રેયાર્થી ધાર્મિક પુરુષે લગીર પણ મોહનીય ક્મનો વિશ્વાસ ન કરવો.
[૫] દૃઢ ચારિત્રી, ગુણ સમુહ એવા આચાર્ય અને ગચ્છના વડેરા સિવાય જે કોઈ સાધુ-સાધ્વીને આજ્ઞા ફરમાવે તે ગચ્છ નથી.
EE
[૬] મેઘ ગર્જના, દોડતા અશ્વના ઉદરમાં ઉત્પન્ન વાયુ અને વીજળી જેમ જાણી શક્તા નથી. તેમ ગૂઢ હૃદયા આર્યાના ચંચળ અને ગૂઢ મનને જાણી શકાતું નથી. તેમને અકૃત્ય કરતાં ગચ્છ નાયક તરફથી નિવારવામાં ન આવે તો તે સ્ત્રી રાજ્ય છે પણ ગચ્છ નથી.
[ase] તપોલબ્ધિયુક્ત, ઈંદ્રવડે અનુસરાતી, પ્રત્યક્ષા શ્રુતદેવી સમાન સાધ્વી પણ જે ગચ્છમાં કાર્ય કરતી હોય તે સ્રીયા રાજ્ય છે, પણ ગચ્છ નથી.
[asc] ગૌતમ ! પાંચ મહાવ્રત, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિઓ, દશવિધ યતિ ધર્મ, તેમાંથી કોઈ પણ એક્ઝી સ્કૂલના થાય તે ગચ્છ નથી.
[૩૭૯, ૩૦] એક જ દિવસના દિક્ષિત દ્રમક સાધુ સન્મુખ ચિરદીક્ષિત આર્યા ચંદનાએ ઉભા થઈ. તેમનું સન્માન-વિનય ક્યોં અને આસને ન બેઠા, તે સર્વે આર્યાનો વિનય છે. ૧૦૦ વર્ષ પર્યાય વાળા દીક્ષિત સાધ્વી હોય અને સાધુ એક દિવસના દીક્ષિત હોય તો પણ ભક્તિપૂર્ણ હૃદયે વંદનરૂપ વિનયથી પૂજ્ય છે.
[૭૮૧ થી ૭૮૪] જે સાધુ, સાધ્વી પ્રતિલાભિત પદાર્થોમાં ગુદ્ધિ કરનારા છે, પોતે પ્રતિલાભેલથી અસંતુષ્ટ છે. ભિક્ષાચર્યાથી ભગ્ન થયેલા એવા તેઓ અર્ણિકાપુત્ર આચાર્યનું દૃષ્ટાંત આગળ કરે છે, દુષ્કાળમાં શિષ્યોને સુકાળ પ્રદેશમાં મોક્લી આપેલા, પણ પોતે વૃદ્ધપણાને ારણે ભિક્ષાચર્યાર્થે સમર્થ ન હતા, તે વાત તે પાપીઓ નથી જાણતા અને આયનો લાભ શોધે છે. તે પાપીઓ તેમાંથી જે ગુણ ગ્રહણ કરવા યોગ્ય છેડ. તેને ગ્રહણ કરતા નથી. જેમ કે દુષ્કાળમાં શિષ્યોનો વિહાર ાવ્યો, શિષ્યોની મમતા છોડી, ત્યાં સ્થિરવાસ ર્યો તે ન વિચારી માત્ર સ્થિરવાસની વાત રે છે. આ લોક્માં પડવાના આલંબનો અનેક છે. પ્રમાદી અજયણાવાળા જીવો લોક્માં જેવું-જેવું દેખ તેમ કહે છે.
[૮૫] જ્યાં મુનિઓને મોટા ક્યાયથી તિરસ્કારાય તો પણ જેમ સારી રીતે બેસેલો લંગડો પુરુષ ઉઠવાની ઇચ્છા ન રે, તેમ તેના ક્યાયો ઉભા થતાં નથી, તે ગચ્છ હેવાય.
[૩૬] ધર્માન્તરાયથી ભય પામેલ, સંસારના ગર્ભાવાસથી ડરેલા મુનિ અન્ય મુનિઓને ક્યાયની ઉદીરણા ન કરે, તે ગચ્છ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org