________________
દશાશ્રુતસ્કંધન છેદસૂરાવ ]િ મોહનીય સ્થાન ૧૭ - જે અનેક લોકોના નેતાને તથા સમુદ્રમાં દ્વિપ સમાન અનાથ જનોના રક્ષનો ઘાત કરે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૫] મોહનીય સ્થાન - ૧૮ - જે પાપોથી વિરત દિક્ષાર્થીને અને તપસ્વી સાધુને ધર્મથી ભ્રષ્ટ ક્રે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૬] મોહનીય સ્થાન - ૧૯ - જે અજ્ઞાની અનંત જ્ઞાનદર્શન સંપન્ન જીનેન્દ્ર દેવનો અવર્ણવાદ-નિંદા રે છે.
– તે મહામોહનીય કર્મ બાંધે છે. [9] મોહર્નીય સ્થાન - ૨૦ - જે દુષ્ટાત્મા અનેક ભવ્યજીવોને ન્યાયમાર્ગથી ભ્રષ્ટ ક્ટ છે, અને ન્યાય માગને દ્વેષથી નિંદે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] મોહનીય સ્થાન - ૨૧ - જે આચાર્ય કે ઉપાધ્યાયોથી શ્રુત અને આચાર ગ્રહણ કરે છે, તેની જ અવહેલના કરે છે
– તે મહામોહનીય કર્મ બાંધે છે, [ee] મોહનીય સ્થાન - ૨૨ - જે આચાર્ય કે ઉપાધ્યાયની સમ્યક પ્રારથી સેવા કરતા નથી, તથા તેમનો આદર – સત્કાર ક્રતા નથી અને અભિમાન કરે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે. | [co] મોહનીય સ્થાન - ૨૩ - જે બહુશ્રુત ના હોવા છતાં પોતે પોતાને બહુશ્રુત માને, સ્વાધ્યાયી અને શાસ્ત્રોના રહસ્યનું જ્ઞાતા કહે છે - માને છે.
– તે મહામોહનીય કર્મ બાંધે છે. ૮િ૧ મોહનીય રસ્થાન - ર૪. જે તપસ્વી ના હોવા છતાં પણ પોતે પોતાને તપસ્વી કહે છે, તે સૌથી મોટો ચોર છે તેથી તે મહામોહનીય કર્મ બાંધે છે. - ૮િ૨-૮૩] મોહનીય સ્થાન - ૫ - જે સમર્થ હોવા છતાં પણ રોગીની સેવાનું મહાન કાર્ય કરતો નથી. પણ “આણે મારી સેવા નથી તેથી હું પણ તેની સેવા શા માટે શું ?” એમ કહે છે
તે મહામુખે માયાવી તથા મિથ્યાત્વી ક્લેષિતચિત થઈને પોતાના આત્માનું અહિત તો
- તે મહામોહનીય કર્મ બાંધે છે. [૪] મોહનીય સ્થાન - ૨૬ - ચતુર્વિધ સંઘમાં મતભેદ ઉત્પન્ન કરવાને માટે જે ક્લસ્ના અનેક પ્રસંગે ઉપસ્થિત ક્રે છે–
– તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮૫] મોહનીય સ્થાન - ૨૩ - જે પ્રશંસા અથવા મિત્રવર્ગને માટે આધાર્મિક્યોગ કરીને વશીકરણાદિનો વારંવાર પ્રયોગ કરે
– તે મહામોહનીય કર્મ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org