________________
૯૮૬
[૬] મોહનીય સ્થાન - ૨૮ - જે માનષિક અને દૈવી ભોગોની તૃમિથી તેની વારંવાર અભિલાષા રે છે
• તે મહામોહનીય કર્મ બાંધે છે. ]િ મોહનીય સ્થાન - ર૯ - જે દેવોની ઋદ્ધિ, ધુતિ, યશ, વર્ણ અને બલવીર્યનો અવર્ણવાદ બોલે છે
– તે મહામોહનીય કર્મ બાંધે છે. ૮િમોહનીય સ્થાન - ૩૦ - જે અજ્ઞાની જીનેશ્વરદેવની માફક પોતાની પૂજાનો ઇચ્છુક થઈને દેવ, અસૂર અને યક્ષોને ના જોતો એવો પણ એવું કહે છે કે – હું આ દેવ યક્ષ અસુર આદિને જોઈ શકું છું - જોઉં છું
– તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] ઉક્ત દોષો ક્યા છે ?
- ૧ - મોહથી ઉત્પન્ન થવા વાળા * ૨ - અશુભ નું ફળ દેવાવાળા - ૩ - ચિત્તની મલિનતાને વધારનારા
તેથી સાધુ આ દોષોનું આચરણ ના કરે. પરંતુ આત્માના ગવેષણા નારા થઈને વિયરે.
[@] સાધુ - પૂર્વે રેલ પોતાના જ્યો અને અન્યોને જાણીને, તેનો પૂર્ણ રૂપે પરિત્યાગ કરે
અને તેવા સંયમ સ્થાનોનું સેવન કરે, જેનાથી તે ભિક્ષુ આચારવાન બને. [૧] જે સાધુ પંચાચારના પાલનથી સુરક્ષિત છે
– શુદ્ધાત્મા અને અનુત્તર ધર્મમાં સ્થિત છે.
– તે પોતાના દોષોને તજી દે, જેવી રીતે આ સિવિષ સર્પ ઝેરનું વમન %ી દે છે. લ્ટિ] એ પ્રમાણે દોષોનો ત્યાગ ક્રીને
– તે શુદ્ધાત્મા. ધર્માથી એવો સાધુ
- મોક્ષના સ્વરૂપને જાણીને આ લોમાં કિર્તી પામીને અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. [] જે દઢ પરાક્રમી શુરવીર સાધુ
- આ બધા સ્થાનોને જાણીને તે મોહબંધ કારણોનો ત્યાગ કરી દે છે, તે જન્મ મરણનું અતિક્રમણ કરે છે અર્થાથ તે સંસારથી મુક્ત થઈ જાય છે.
- એ પ્રમાણે હું તમને કહું છું - સૂકાંતે કંઈક વિશેષ ક્યન• આ ગીશ મહામોહનીય સ્થાનો લ્હાં, તેમાં (૧) એક થી છ સ્થાનોમાં ક્રૂરતાયુક્ત હિંસક વૃત્તિને (૨) સાતમા સ્થાનમાં માયા-સ્કપટને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org