________________
૧
૧૧ અસત્ય બોલે છે, સૂત્રોના યથાર્થ અર્થોને છુપાવે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે.
(ર) મોહનીય સ્થાન • ૮- જે નિર્દોષ વ્યક્તિ ઉપર મિથ્યા આક્ષેપ ક્રે છે, પોતાના દુષ્કર્મોનું તેના ઉપર આરોપણ કરે છે કે “તેં જ આ કાર્ય કર્યું છે.” એવું દોષારોપણ ક્રે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે. ]િ મોહનીય સ્થાન - ૯ - જે લહશીલ રહે છે અને ભરી સભામાં જાણી બુઝીને મિશ્ર ભાષા બોલે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. ૬િ૪, ૬૫] મોહનીય સ્થાન - ૧૦ - જે અનાયક (નાયક ગુણ સહિત) મંત્રી રાજાને રાજય બહાર મોક્લી રાજ્ય લક્ષ્મીનો ઉપભોગ રે, રાણીના શીલને ખંડિત રે, વિરોધ કરનાર સામંતોનો તિરસ્કાર કરી. તેઓની ભોગ્ય વસ્તુઓનો તિરસ્કાર કરે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. ]િ મોહનીય સ્થાન - ૧૧ - જે બાલ બ્રહ્મચારી ન હોવા છતાં પણ પોતાને બાલ બ્રહ્મચારી ધે અને સ્ત્રીઓનું સેવન -
તે મહામોહનીય કર્મ બાંધે છે. દિ, ૬િ૮] મોહનીય સ્થાન - ૧૨ - જે બ્રહ્મચારી ના હોવા છતાં – “હું બ્રહ્મચારી છું” એ પ્રમાણે કહે છે, તેમનો કે ગાયોની વચ્ચે ગધેડા સમાન બેશરો બક્વાસ કરે છે. અને પોતાની આત્માનું અહિત કરનાર તે મૂર્ખ માયા યુક્ત જૂઠ બોલીને સ્ત્રીઓમાં આસક્ત રહેતો
તે મહામોહનીય કર્મ બાંધે છે. દિલ] મોહનીય સ્થાન - ૧૩ - જે જેનો આશ્રય પામીને આજીવીક ક્રે છે, અને જેની સેવા ક્રીને સમૃદ્ધ થયેલો છે, તેના જ ધનનું અપહરણ ક્રે છે
- તે મહામોહનીય કર્મ બાંધે છે.[ અ] મોહનીય સ્થાન - ૧૪ - જે કોઈ સ્વામીને અથવા ગામ વાસીનો આશ્રય પામીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. અને જેની સાયતાથી સર્વસાધન સંપન્ન બનેલો છે. જો ઈર્ષાયુક્ત અને શ્લેષિત ચિત્ત થઈને તે આશ્રય દાતાઓના લાભમાં અંતરાય ઉત્પન્ન કરે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. ]િ મોહનીય સ્થાન - ૧૫ - સાપણ જે રીતે પોતાને ઈંડાને ખાઈ જાય છે, તે પ્રમાણે જે પાલન ક્ત, સેનાપતિ, તથા ક્લાસાર્ય અથવા ધમયિાયને મારી નાંખે છે
- તે મહામોહનીય કર્મ બાંધે છે. [5] મોહનીય સ્થાન - ૧૬ - જે રાષ્ટ્ર નાયકને, નિગમના નેતાને તથા લોકપ્રિય શ્રેષ્ઠીને મારી નાંખે છે–
- તે મહામોર્નીય ર્મ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org