________________
૧૦.
દશાશ્રુતસ્કંધ-છેદરા દશા-૯ “મોહનીયાનો” મા • આઠ કર્મોમાં મોહનીય ર્મ પ્રબળ છે. તેની સ્થિતિ પણ સૌથી વધુ લાંબી છે. તેનો સંપૂર્ણ ક્ષય થતાં જ ક્રમશઃ બાકીના કર્મો ક્ષય પામે છે.
• આ મોહનીય કર્મના બંધન માટે ત્રીશ સ્થાનો અર્થાત્ મરણો આ દશામાં કહેવાયેલા છે. તે આ રીતે -
પિ૪] તે કાળે અને તે સમયે ચંપા નામક નગરી હતી. [વર્ણન ઉવવાઈ સુબાનુસાર) નગરી બહાર પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું ત્યાં કોણીક નામે સજા અને ધારિણી નામે રાણી હતી.
શ્રમણ ભગવાન મહાવીર ત્યાં બહાર ઉંધાનમાં સમોસર્યા. ચંપાનગરીથી પર્વદા નીકળી, ભગવન તે ધર્મ હ્યો. ધર્મ શ્રવણ કરીને પર્ષદા પાછી ફરી.
શ્રમણ ભગવાન મહાવીરે ઘણા સાધુ-સાધ્વીને આમંત્રણા ક્રી, આ પ્રમાણે કહ્યું -- હે આર્યો !
- ત્રીશ મોહનીય સ્થાનો છે.
- જે સ્ત્રી કે પુરુષ આ સ્થાનોનું વારંવાર આચરણ-સેવન ક્રે છે. તે મોહનીય ન્મ બાંધે છે.
પિ૫] મોહનીય સ્થાન - ૧ - જે જોઈ બસ પ્રાણીને પાણીમાં ડુબાડીને કે તીવ જળધારામાં નાખીને તેને મારે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૫] મોહનીય સ્થાન - ૨ - જે પ્રાણીઓના મુખ, નાક આદિ શ્વાસ લેવાના દ્વારોને હાથ આદીથી અવસુંધા ફ્રી અવ્યક્ત શબ્દ ક્રતા પ્રાણીને મારે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૫] મોહનીય સ્થાન - 3જે અનેક પ્રાણીઓને એક ઘરમાં ઘેરીને અગ્નિના ધુમાડાથી તેને મારે છે
તે મહામોહનીય ર્મ બાંધે છે. [૫૮] મોહનીય સ્થાન - ૪ - જે કોઈ પ્રાણીના ઉત્તમાંગ - મસ્તક ઉપર શસ્ત્રથી પ્રહાર ક્રી તેનું ભેદન કરે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. પિ૯] મોહર્નીચ સ્થાન - ૫ - જે તીવ અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના મસ્તક્ન ભીના ચામડાથી અનેક બંધને બાંધે
તે મહામોહનીય ર્મને બાંધે છે. ]િ મોહનીય સ્થાન -૬ - જે કોઈ પ્રાણીને દગો દઈને ભાલાથી દંડાથી મારીને હસે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. ૬િ૧] મોહનીય સ્થાન - ૩ - જે ગૂઢ આચરણોથી પોતાના માયાચારને છુપાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org