________________
૮૫૩
૧૬૯
જ દશા-૮ “પર્યુષણા” [૫૩] તે છે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીસ્તી પાંચ બાબતો ઉત્તરા ફાલ્ગની નક્ષત્રમાં થઈ
(૧) ઉત્તરા ફાલ્ગની માં દેવલોકથી ચ્યવને ગર્ભમાં આવ્યા (૨) ઉત્તરા ફાલ્ગનીમાં ગર્ભ સંકરણ થયું. (3) ઉત્તરા ફાગનીમાં જન્મ થયો.
(૪) ઉત્તરા ફાગુની નક્ષત્રમાં મૂડીત થઈને અગાર માંથી અનગાસ્પણાને – સાધુપણાને પામ્યા.
(૫) ઉત્તરા ફાગુની નક્ષત્રમાં અનંત, અનુત્તર, અવિનાશી નિરાવરણ, સંપૂર્ણ જ્વળજ્ઞાન, કેવલ દર્શન ઉત્પન્ન થયા.
– સ્વાતિ નક્ષત્રમાં પરિનિવણિ પામ્યા. મોક્ષે ગયા
(કાવત) આ પર્યુષણા ક૫ વિશે પુનઃપુનઃ ઉપદેશ જાય છે. (અહીં પયુષણા ક્ય થકી આયારની સાથે સાથે ચ્યવનથી નિવણ સુધીનું સમગ્ર મહાવીર ચરિત્ર નાવ શબ્દથી સમજી લેવું.
અર્થાત પૂર્વભવ અને ચ્યવન, જન્મચાણક તથા પૂર્વેનું જીવન દીક્ષા ચય, ઉપસર્ગ આદિ રહેવા, વલ જ્ઞાનનો ઉપદેશ, નિર્વાણ કલ્યાણક એ પ્રમાણે ભગવંતે કહેલું હું તમને હું છું.
દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન આઠમી દસા] એ કલ્પસૂત્ર છે. તેવો મત આપણે ત્યાં પ્રસિદ્ધ છે.
તો પણ સાસુથરથની ઉપલબ્ધ પ્રતિઓમાં બધે હાલ ઉપરોક્ત આટલું જ સૂત્ર મુદ્રિત થયેલ જોવા મળે છે.
ક્લાસૂત્રની વ્યાખ્યામાં તેને આઠમાં અધ્યયનરૂપે ભલે ઓળખાય છે. પણ દશાશ્રુતધમાં અંતર્ગત પણે તો આ સંક્ષિપ્ત સૂત્રથી વિશેષ કશું જ નથી. તેથી અભ્યાસકે કોઈ વ્યામોહમાં પડવું નહીં. કેમ કે તત્ત્વ તો બહુશ્રુત જ જણાવી શકે.
હા, એટલું ચોક્કસ કે પ્રાપ્ત ૫સૂત્ર ઉપર નિર્યુકિત, ચૂર્ણિ ઉપરાંત ક્લા પંજિક, ૫ રિસાવલી, ૫ પ્રદીપિ%, ૫ દીપિકા, પ્રદિપિક, સુબોધિત, ક્ય કૌમુદી, કાઠુમકણિકા, શ્વમંજરી ઈત્યાદિ અનેક વૃત્તિઓ છે.
તદુપરાંત ૫સૂત્ર અવસૂરિ, અવચૂર્ણિ, ટીપ્પણકદિ પણ ઉપલબ્ધ છે જ. ટમ્બા પણ મળે છે, અનુવાદ પણ મળે છે.
સંવત - ૧૩૬૪ થી સંવત ૧૭૦૭ સુધીમાં અનેક સંસ્કૃત ટીકાઓ અને તે પૂર્વે પણ ચૂર્ણિ આદિની રચના થયેલી જ છે.
સારાંશ એ કે ઉક્ત લ્પસૂત્ર દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે અથવા નથી અને જો હોય તો અહીં સંક્ષિપ્ત સૂત્ર જ કેમ છે ? ઇત્યાદી વિશે મૂર્તિપૂજક શ્વેતાંબર સિવાયના વિદ્વાનો, સંશોધો કે શ્રમણ વર્ગ ઊભો રેલ વ્યામોહ તાર્તિક લાગે તો પણ શાસ્ત્ર સંમત છે કે નહીં તેનો નિર્ણય શ્રદ્ધાવાળા બહુશ્રુત પાસે મેળવવો
દશાશ્રુતસ્કંધની દશા-૮ નો | મુનિ દીપરતસાગરે સુત્રાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org