________________
હેવો.]
• આ જ રીતે નવમી ભિક્ષ પ્રતિમા–
નવમી ભિક્ષ પ્રતિમા જેને બીજી સાત અહોરાબિકી ધે છે અથાત તે એક સપ્તાહની હોય છે.
વિશેષમાં એ કે – આ પ્રતિમાના આરાધક ભિક્ષને દંડાસન, લંગડાસન કે ઉત્ક્રાસનમાં સ્થિત રહેવું જોઈએ.
• આ જ રીતે – દશમી ભિક્ષ પ્રતિમા–
દશમી ભિક્ષુ પ્રતિમા જેને ત્રીજી સાત અહોરાત્રિકી ધે છે અથતું તે એક સપ્તાહની હોય છે તે પૂર્વવત.
વિશેષમાં એ કે આ ભિક્ષુ પ્રતિમાના કાળમાં તે સાધુ ગોદોહિક આસન, વીરાસન અથવા આશ્વ કુબ્બાસને સ્થિત રહેવું. પર] અગિયારમી ભિક્ષ પ્રતિમાને - આ પ્રતિમાને એક અહોરાત્રિી ભિક્ષ પ્રતિમા ધે છે. - તેની વિધિ આદિ પૂર્વ પ્રતિમા વાટ જાણવું. – વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી
(૧) નિર્જળ કટ્ટભકત એટલે કે ચોવિહારો છઠ્ઠ ક્રીને ભોજન તથા પાનનું ગ્રહણ ક્યનું સ્પે.
(૨) ગામ યાવત્ રાજધાનીની બહાર – બંને પગોને સંકોચીને, - બે હાથ જાનુ પ્રયન્ત લાંબા રાખી, – તે ભિક્ષુ કાયોત્સર્ગ રે.
- સમગ્ર પ્રતિમાની આરાધન વિધિ પૂર્વે કહ્યા મુજબ છે. યાવત તે રીતે એક્રાત્રિી પ્રતિમાને અથતિ અગિયારમી પ્રતિમાને આધતો ભિક્ષુ જિનાજ્ઞાનુસાર પાલન ક્રે છે.
• હવે બારમી ભિક્ષપ્રતિમા હે છે. -
બારમી ભિક્ષુપ્રતિમા અર્થાત્ એક સમિઠી ભિક્ષ પ્રતિમાપારી અણગારને શરીરના મમત્વનો ત્યાગ આદિ સર્વે પૂર્વેના સૂત્રમાં સ્થા મુજબ જાણવા.
• વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી. (૧) નિર્જળ અહમ ભકત એટલે કે ચોવીહારો અઠ્ઠમ કરે. (૨) પછી પ્રતિમા-૧૧-મુજબ અન-જળ ગ્રહણ રે.
(3) ગામ બહાર અથવા રાજધાનીની બહાર જઈને, શરીરને થોડું આગળના ભાગે નમાવીને એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સખી.
અનિમેષ નેત્રો વડે અને નિશ્ચલ અંગોથી– સર્વે ઈન્દ્રિયોને ગોપવીનેબંને પગોને સંકોચીને – તથા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org