________________
દશાશ્રુતસ્કંધ-છેદ-૩ - માસિકી ભિક્ષુ પ્રતિમાને તે સાધુએ (૧) સૂર મુજબ, આચાર મુજબ, માર્ગ મુજબ (૨) જે રીતે કહેવાયેલ હોય તે રીતે સમ્યક્યારે
(૩) કાયા દ્વારા સ્પર્શવી, પાલન ક્રવી, શુદ્ધિ પૂર્વક કીતન અને આરાધના જવું
ત્યારે તે ભિક્ષ જિનાજ્ઞા મુજબ પાલન કરવાવાળા થાય છે. [૫૦] હવે બે માસિકી ભિક્ષ પ્રતિમા ધે છે– " - બે માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુ હંમેશાં ક્રયાની માયાનો ત્યાગ ક્લા ઇત્યાદિ બધું પ્રથમ ભિક્ષુ પ્રતિમા વત્ જાણવું
વિશેષ એ કે- ભોજન, પાણીની બે દત્તિ ગ્રહણ વી ક્વો છે, અને બીજી પ્રતિજ્ઞાનું પાલન બે માસ સુધી ક્રે.
એ પ્રમાણે ભોજનપાનની એક એક દતિ અને એક એક માસનું પ્રતિમા પાલન સાત દત્તિ સુધી સમજી લેવું. અર્થાત–
(૩) ત્રીજી પ્રતિમા, ત્રણ દતિ,, ત્રણ માસ પાલન. (૪) ચોથી પ્રતિમા, ચાર દલિ, ચાર માસ પાલન. (૫) પાંચમી પ્રતિમા, પાંચ દત્તિ, પાંચ માસ પાલન. (૬) છઠ્ઠી પ્રતિમા, છ દરિ, છ માસ પાલન (9) સાતમી પ્રતિમા, સાત દક્તિ, સાત માસ પાલન.
[એ પ્રમાણે બીજી પ્રતિમાના સૂત્રમાં ત્રીજી થી સાતમી પ્રતિમા પર્યન્ત અતિદેશ જણાવી સાત પ્રતિમાનું ક્યન પુરુ ક્યું પિ૧] હવે આઠમી ભિક્ષ પ્રતિમા કહે છે
પહેલી સાત અહોરાત્રિકી અર્થાત એક સપ્તાહની આઠમી ભિક્ષુ પ્રતિમાધારી સાધુ
હંમેશા કારચાની મમતા સહિત પણે યાવત ઉપસદિને સહન ક્રે છે. તે સર્વે પહેલી પ્રતિમા મુજબ જાણવું
તે સાધુ નિર્જળ ચોશ ભક્તએિટલે કે ઉપવાસ પછી અન્ન-પાન લેવું ભે છે.
ગામ યાવતુ રાજધાનીની બહાર ઉપાસન, પાર્શ્વસન અથવા નિષાધાનાથી કાયોત્સર્ગ કરે.
દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે કોઈ ઉપસર્ગ ઉત્પન્ન થાય અને તે ઉપસર્ગ જે તે સાધુને ધ્યાનથી ચલિ કે પતિત રે તો તેને ચલિત કે પતિત થવું ન સ્પે.
જો મળ-મૂત્રની બાધા ઉત્પન થાય તો તેને રોકે નહીં પરંતુ પૂર્વ પડિલૈહિત ભૂમિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ ક્રવો જે. પુનઃ વિધિ મુજબ પોતાના સ્થાને આવીને તેને કાયોત્સર્ગ કી શિત રહેવું પડે છે.
આ રીતે તે સાધુ પહેલી એક સપ્તાહ રૂપ – આઠમી ભિક્ષુ પ્રતિમાનું સૂબાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલન વાવાળો હોય છે. તેિમ આખો આલાવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org