________________
ગાથા-૧૩૪ થી ૧૮૬
૨૪3
૨૪૪
દેવેન્દ્રસવ પ્રકીર્ણકસૂત્રસટીક અનુવાદ
• ગાથા-૧૩૪ થી ૧૮૬ :
આ પ્રકારે હે સુંદરી ! જે કલામાં જેટલાં વિમાનો કહ્યા છે, તે કપસ્થિતિ વિશેષને સાંભળ.
શકમહાનુભવની બે સાગરોપમ, ઈશાનેન્દ્રની સાધિક બે સાગરોપમ કાસ્થિતિ કહી છે.
સનકુમારની સાત, માહેન્દ્રની સાધિક સાત સાગરોપમ. બ્રહ્મલોકેન્દ્રની દશ, લાંતકેન્દ્રની ચૌદ સાગરોપમ. મહાકેન્દ્રની સતર, સહસારેન્દ્રની અઢાર સાગરોપમ. આનત કલામાં-૧૯, પ્રાણત કલામાં-૨૦ સાગરોપમાં
આરણ કલામાં-૨૧, અશ્રુત કલામાં-૨૨ સાગરોપમ. એ પ્રમાણે આયુ સ્થિતિ જાણવી. હવે અનુત્તર અને પૈવેયક વિમાનોનો વિભાગ સાંભળો.
અધો, મધ્ય અને ઉદd એ ત્રણે સૈવેયક છે. તે પ્રત્યેકના ત્રણ-ત્રણ પ્રકારો છે, એ રીતે નવ વેયક છે - સુદર્શન, અમોઘ, સુપબુદ્ધ, યશોધર, વસ, સુવસ, સુમનસ, સોમનસ અને પ્રિયદર્શન. અધો વૈવેયકમાં-૧૧૧, મધ્યમ ગ્રેવેયકમાં-૧૦૭ અને ઉર્ન વેયકમાં-૧૦૦ [એમ કુલ-૩૧૮ વિમાનો છે.]
અનુત્તરોપપાતિકમાં પાંચ વિમાન કહ્યા છે.
હે નમિતાંના સૌથી નીચે વાળા નૈવેયકોના દેવોનું આય ૨૩-સાગરોપમ છે. બાકીના ઉપરના આઠમાં ક્રમશઃ એક-એક સાગરોપમની આયુ-સ્થિતિ વઘતી જાય છે.
વિજય, વૈજયંત, જયંત, અપરાજિત એ ચારે વિમાન ક્રમશઃ પૂર્વ-દક્ષિણપશ્ચિમ-ઉત્તરમાં સ્થિત છે. મધ્યમાં સર્વાર્થ સિદ્ધ નામે પાંચમું વિમાન છે.
આ બધાં વિમાનોની સ્થિતિ 33-સાગરોપમ ઉત્કૃષ્ટ કહી છે, પણ સર્વાર્થસિદ્ધમાં અજઘન્યોત્કૃષ્ટ 33-સાગરોપમ છે.
• ગાથા-૧૮૩,૧૮૮ -
નીચે-ઉપરના બબ્બે કલયુગલ અર્થાત્ આ આઠ વિમાન અર્ધ ચંદ્રાકાર છે, મધ્યના ચાર પૂર્ણ ચંદ્રાકાર છે. શૈવેયક દેવોના વિમાનો ત્રણ-ત્રણ પંકિતમાં છે, અનુત્તર વિમાન પુષ્પાકારે હોય છે.
• ગાથા-૧૮૯,૧૦ - સૌધર્મ અને ઈશાન એ બે સ્પોમાં દેવ-વિમાન ધનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે.
સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ એ ત્રણ કપોમાં દેવ વિમાનો ધનવાત ઉપર પ્રતિષ્ઠિત છે.
લાંતક, મહાશુક અને સહસાર એ ત્રણે કયોમાં દેવવિમાનો ધનોદધિ અને ધનવાત બંને ઉપર પ્રતિષ્ઠિત છે.
તેનાથી ઉપરના બધાં વિમાનો આકાશાંતર પ્રતિષ્ઠિત છે. આ રીતે ઉtઈલોકના વિમાનોની આધારવિધિ કહી.
• ગાથા-૧૧ થી ૧૯૩ -
ભવનપતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણ, નીલ, કાપોત અને તેજલેશ્યા [એ ચાર લેયા હોય છે.
જયોતિક, સૌધર્મ અને ઈશાનમાં તેજોલેશ્યા હોય છે. સાનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં પાલેશ્યા હોય છે. તેમની ઉપરના દેવલોકોમાં શુક્લલેશ્યા હોય છે.
સૌધર્મ અને ઈશાન બે કપોવાળા દેવોનો વર્ણ તપેલા સોના જેવો, સાનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકના દેવોનો વર્ણ પા જેવો શેત અને તેની ઉપરના દેવોનો વર્ણ શુક્લ હોય છે.
• ગાથા-૧૯૪ થી ૧૯૮ :
ભવનપતિ, વાણવ્યંતર, જયોતિક એ ત્રણે પ્રકાસ્ના દેવોની ઉંચાઈ સાત હાથ પ્રમાણ છે. હે સુંદરી ! હવે ઉપરના કલાપતિ દેવોની ઉંચાઈ -
- સૌધર્મ અને ઈશાનની સાત હાય પ્રમાણ છે. - તેની ઉપર બન્ને કલ્પ સમાન હોય છે, અને એક-એક હાય પ્રમાણ માપ ઘટતું જાય છે.
- વેચકોની ઉંચાઈ બે હાથ પ્રમાણ હોય છે. – અનુત્તર વિમાનવાસીની એક હાથ પ્રમાણ હોય.
- એક કલાથી બીજા કલાના દેવોની સ્થિતિ સાગરોપમથી અધિક હોય છે, અને ઉંચાઈ તેનાથી ૧૧ ભાગ ઓછી હોય છે.
- વિમાનોની ઉંચાઈ અને પૃથ્વીની જાડાઈ, તે બંનેનું પ્રમાણ ૩૨૦૦ યોજના હોય છે.
• ગાથા-૧૯ થી ૨૦૨ - ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિક દેવોની કામકીડા શારીરિક હોય છે. હે સુંદરી ! હવે તું કલાપતિઓની કામક્રીડા સાંભળ –
– સૌધર્મ અને ઈશાન કલામાં જે દેવો છે, તેમની કામક્રીડા શારીરિક હોય છે, જ્યારે સાનકુમાર દેવો અને મહેન્દ્ર દેવો એ બંને માટે સ્પર્શ દ્વારા કામકીડાને અનુભવે છે. - બ્રા અને લાંતકના દેવોની કામકીડા ચક્ષુ દ્વારા છે. - મહાશુક, સક્ષર દેવોની કામક્રીડા શ્રોત્ર દ્વારા છે. - આનતાદિ ચારે કલાના દેવોની કામક્રીડા મનથી છે. - તેની ઉપરના દેવોમાં કામકીડા હોતી નથી.
• ગાથા-૨૦3,૨૦૪ -
ગોશીર્ષ, અગર, કેતકીના પાન, પુન્નાગના ફૂલ, બકુલની ગંધ, ચંપક અને કમલની ગંધ અને તગરાદિની સુગંધ દેવોમાં હોય.
આ ગંધવિધિ સંક્ષેપથી ઉપમા દ્વારા કહી. દેવતાઓ દષ્ટિથી સ્થિર અને સ્પર્શથી સુકુમાર હોય છે. • ગાથા-૨૦૫ થી ૨૦૮ :ઉર્વલોકમાં વિમાન સંખ્યા - ૮૪,૯૭,૦૨૩ :- - તેમાં પુષ્પાકૃતિવાળા